________________
મુબઈ જૈન યુવક સંઘ પત્રિકા
સામવાર તા૦ ૧૬–૩–૩૧
પાલીતાણાના વર્તમાન
અને
રામવિજયની ચાલબાજી,
ચારે સાધ્વીઓ ખાજી પનાલાલજીની ધમ શાળામાં ઉતરેલી અને રામવિજય ગામમાં ઉતરેલા છતાં ચાવીસ કલાકમાં ગામમાંથી ખાલી કરી બાયુ પનાલાલજીની ધર્મશાળામાં આવ્યા. અચાનક ચેવીસ કલાકમાં ગામમાંથી ખાણુની ધમ શાળામાં કેમ આવ્યા? તે સમજાતુ નથી, શું ! ગાયું નહિ ? અવગડતા પડી કે કાષ્ઠના આગ્રહથી આવવુ પડયું ? ખરા ભેદ તે રામવિજય બહાર પાડે ત્યારે સમજાય. બાકી શું ખબર પડે! અત્રેથી આમે વિહાર કર્યાં તે ગાળામાં વ્યાખ્યાન અંદર દીક્ષા ત્યારે દીક્ષા યા, સાથે એમની દુરબુદ્ધિને સુધારવાના પ્રયત્ન કરનાર વને, નાસ્તિક, મિથાવી, નક`ગામી વિગેરે ગાળીપ્રદાન તે હોયજ. આવી એમની વ ણુ કથી અત્રે કેટલીએ પત્રિકાએ ચેલેન્જ તરીકે બહાર પડેલી. તેમાં અત્રે પત્રિકા સહી સાથે બહાર પડેલી છતાં કાષ્ટને જવાબ આપવાંની બિરાજતા વિદ્વાન આચાય તથા મુનિ મહારાજોની આજ્ઞાથી એક પણ હીંમત દેખાડી નહિ. અને છેવટે વદ ૮ મે અત્રેથી વિદ્યાર કરી સીધાવ્યા છે. અત્રે ભાળા લેાકાને ભરમાવવા એ છેકરીઓ અને વિધવાનું તરકટ ગોઠવી ખેલ તા અચ્છા ભજવેલ પરંતુ અત્રેથી કાઇ એધે જીલનાર ન મળ્યે, તે ન મળ્યું. તેમના
દેશવીરતી સમાજ અને સાસાયટી ખાના જલસાની ગેશભામાં વૃદ્ધિ કરવા કે જનતાને ઉધા રસ્તે દ્વારવા રામવિજય મુખથી લખાધકકે ગુજરાતમાં પહોંચી પાલીતાણે દાદાને ભેટવા દોડયા, અને ત્યાંએ કાવાદાવા તેા ખરાજ ! સમજે છે કે કાવાદાવાથી ભરેલા ખાટા રીપેર્યાં છાપાદારા છપાવી જનતાને ભાળવી શકાશે, તેથીજ પાલીતાણાની પધરામણી અને વ્યાખ્યાનમાં દસ અને બાર વર્ષની ખે છેકરીઓએ દીક્ષા
લેવાની લીધેલ બાધાના હેવાલ છાપાએમાં ગાઠવાયેલ, પરંતુ જનતા તે વાંચીને ન છેતરાય તે માટે પાલીતાણાથી આવેલ સમાચાર જનતા આગળ મુકયા છે તે વાંચીને જનતા વિચારે કે રામવિજયજીને ધર્મની કેટલી ધગશ છે, તેમ કા કાવાદાવા ખેલે છે.
સાળ શિષ્યોના પરિવારે ક઼ાગણ સુદ ૧૪ સેામવારે રાવજયે પાલીતાણામાં પ્રવેશ કર્યાં. ત્યારે સ્વાગતમાં સેાસાયટીના સભ્ય અને ઇરાદાપૂર્વક બહારથી આવેલા થાડાક રામનદીઓ સામૈયામાં નજરે પડતા હતા. સમૈયુ વીશાશ્રીમાળી મહાજનના વડે ઉતર્યુ તે રામવિજયજીએ ઉપદેશ દેવા શરૂ કર્યાં. તેના વ્યાખ્યાનમાં દીક્ષા ખીજા ઉપર આક્ષેપો
વઢવાણ સાવધાન !
રામવિજયજી મહારાજને વિદ્વાર શરૂ થઇ ગયા છે અને તેમના પુનીત પગલાં વઢવાણુમાં પડે તે પહેલાં વઢવાણુવાસીઅને મગરૂરી સિવાય બીજી સાંભળવાનુ મળે તેમ ન હેાવાઓને સાવધાન રહેવાની જરૂર છે અને તે પ્રમાણે વઢવાણની
એક શેરીએ તે ઠરાવ પણ કરી લીધેા છે, કે મહારાજની પધરામણી થાય અને જાય ત્યાંસુધીમાં કાઇપણ છે.કરાએ મહારાજના વ્યાખ્યાનમાં જવું નદ્ધિ અને જવા દેવા નહિ. બીજી શેરીવાળા પણ ઉપરના ઠરાવ કરે તેમ લાગે છે, કારણ્ કે મહારાજશ્રીને નાના બાળક ઉપર બહુ હેત છે, જેથી બનવા જોગ છે કે નાના બાળકોને મહારાજ સાથે લઇ જાય માટે વઢવાણ અને ઝાલાવાડે સાવધાન રહેવાની ધણી જરૂર છે.
છતાં લકતાદ્વારા એવી હવા ફેલાવેલી કે શ્રીફળની પરભાવના છે, એટલે શ્રીફળ મેળવવા સ ંખ્યા સારી હતી, તેથી ગરબડ પણ થતી. ત્યાં તે રામવિજયે આગળથી ગાઠવી રાખેલ ગોઠવણુ મુજબ એક વિધવા ભાઇ અને બે છેકરીઓ ઉમર વર્ષ ૧૦ તે ૧૨ ની ઉભી થઇ અને કહેવા લાગી કે તમારા ઉપદેશથી અમને સસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયેા છે માટે બાધા આપે કે અમારે વૈસાક માસ સુધીમાં દીક્ષા . લઇ લેવી. તરતજ ચાલુ વ્યાખ્યાનમાં રામવિજયે બાધા આપી અને આ છેકરીઓને આગળ ધરીને પાલીતાણાની જનતાને તેના સ્વભાવ પ્રમાણે તેની તુંડાખ ભરેલી ભાષામાં ઘણું કીધું, છતાં કી અસર થઇ નહિ. કારણ કે બાધા લેનાર કન્યાઓને નથી ક્રાઇ ઓળખતુ, તેમ તેના ગામની, જ્ઞાતિની, કે તેના કુટુંબની રામવિજય સિવાય કોઇને ભાળ નથી એટલે જનતા તે રામવિજયની કીમીયાગરી માટે દયા ખાતી શ્રીફળ લઇ મધ્યાન પછી વિખરાવવાની શરૂઆત કરી ત્યાં તે વીસ પચ્ચીસ શ્રીફળ આપી પરભાવાના ઔંધ કરી.
તા. ક.-શેરીમાં છેકરાને નંદુ મેકલવાને ઠરાવ થયેલ હવાથી છેકરાઓને લલચાવવા પ્રભાવનાને કા ક્રમ ગોઠવાઇ રહ્યા છે. પ્રભાવનાના મ્હાને છેકરા આવે અને આવે તે ઉપાડવા થાય. મહારાજશ્રીની પધરામણી થાય તે વખતે સમૈયુ બરાબર ન થાય તેથી બહારગામના માણસે જલદી ઉતરી મહારાજના સામૈયાની શોભા વધારવાના છે અને તેથી મેડું આવવાનુ` રાખ્યું છે.
સમાજના વિખેરાયા પછી હુંગાપાણી કરી લાંબી ખેચી, ચાર વાગે દાદાને ભેટવા કુચ કરી તે દાદાને ભેટી રાતના સાડાસાતથી આઠના અમલે રામવિજય તલાટીએ ઉતર્યાં. આ ટાઈમે ગામમાં જતાં ટીકા થાય એટલે રાત તલાટીમાંજ ગુજારી, અને ખીજે દિવસે સવારમાં વાવરી કરીને આઠ વાગે ચડવાની શરૂઆત કરી. નીચે આવે તે પહેલલાં તે દશ વાગ્યાથી ચાર સાધ્વી વરસાદની પેઠે રાહ જોતી બેઠી હતી. આખરે બે વાગે રામવિજય નીચે ઉતર્યાં અને તલાટીની બાજુના બગીચ વાળા રૂમ ભણી સંમેલન મળ્યું અને ગુસપુસ થઇ, પરંતુ એ ખાનગી મંત્રણામાં ન જઇ શકવાથી શું બન્યુ તે શી રીતે લખી શકું? કારણ કે રામદુતા કરતા ને ચોકી કરતા,
ખુલાશા કરશે કે ?
વઢવાણુનાશેઠશ્રીના આમંત્રણથી અહીં સમેલન ભરાય છે પણ તે શેઠશ્રીના દીકરા રતીલાલ પાસે વર્ધમાન તપ આંમેલ ખાતુ તથા યશેોવિજયજી જૈન લાયબ્રેરીને હિસાબ ધણા વરસ થયાં છે અને તે ખાતાં બંધ પડી ગયેલાં છે. છતાં તે બાબતને હંસાબ ઘણા વખત થયા છતાં બહાર પાડતા નથી અને જૈન પેપરમાં વરસ એ પહેલાં ચર્ચા થયેલી છતાં ખુલાસા કરતા નથી અને આવા માટા ખરચા થાય છે ત્યારે જુના હિસાબ કેમ બહાર પાડતા નથી ? અને દબાવી એઠેલા ખાતા બીજાને સાંપતા નથી? તે જાહેરતી મીલકત છે, પોતાના ધરતી નથી,