________________
સેામવાર તા૦ ૨-૩-૩૧
વીસમી સદીના જૈન ખેડુતઃ
લેખકઃ રતિલાલ ભીખાભાઇ.
====
મુંબઈ જૈન યુવક સથ પત્રિકા,
(દરેક જૈન પત્રાને છાપવા માટે છુટ છે. ) પાત્રા –
જૈન ખેડુત–(યંગમેન્સ જૈન સોસાયટીને પછીથી ખનેલા સભ્ય.)
તેની સી–તેના દાદા-તેની દાદી-કરા-છેફરીએ પાડાશી.
જૈન સેાસાયટીના મુખ્ય ચાર વડીલે:
(સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીકા.) સેતાનમુખી ઉર્ફે નરકને પરમાધામી
તેના મંત્રી.
ભપકાદાર સેતાન--મટુક. બીજો સેતાન-મટુક
ત્રીજો, ચાથે। અને પાંચમા સેતાન--બટુકપહેરેગીગ અને દ્વારપાળે.
અક ત્રીજો.
ખેડુત-કેટલા ગાડા આવ્યાં?
મજુર રૂપે ખેડુતનેા સેતાન-૪૫ ગાડાં.
માર સેતાન--૨૭, ૨૫, ૩૬, ૧૨, ૮ મળી ૧૦૮ ગુણુ, પાડોશી-જય વીર ! જય વીર !
મજુર સેતાન-જય વીર ! જય વીર ! પાડાશી-તારા શેઠે કર્યાં ગયા ?
માર સેતાન-બન્ધુ અનાજ અહીં માતું નથી અનાજને પાથરવા ગયા છે .
માટે
ભર
પાડે।શી–અલ્યા ! તારે શેઠ બહુ નશીબદાર છે. વાની જગ્યા કરતાં વધારે પેદા ચાય છે. ખીજાનું અનાજ સડી ગયું ત્યારે તારા રોઠના નામે તેતે ટેકરી ઉપર વાવેતર કયુ તેથી પાક સારો ઉતર્યાં અને દુનીયામાં અત્યારે તારા શેઠનીજ (એટલે અહીંસા પરમો ધર્માંની) વાહ વાહ મેલાય છે. ખેડુત-કેમ લઇ, કેમ ચાલે છે?
પાડાશી—જય વીર ! જય વીર ! અહીંયાં હું તમારા મજુરને કહેતા હતા કે અનાજ કર્યાં વાવવું એની તમે કેટલી સરસ અટકળ કરી શકયા. દરેક જણને તમારી ઈર્ષ્યા થાય છે. કેવા મોટા ઢગલા ! વર્ષે જાય તે પણ ખાધે ખૂટે નહિં ! ખેડુત–એ બધા આ મારના પ્રતાપ છે. એ બધુ એનુ' નશીબ છે, મેં એનેજ ખેતી કરવા માકલ્યા. ટેકરી ઉપર ખેતી કરી--તેથી ફાયદા ખુબ થયા.
પાડાશી—એક ગુણ મને થોડા વખત માટે ધીરશા તે હું તમારો ધણા ઉપકાર માનીશ.
ખેડુત-વારૂ લઇ જાઓ.
માર સેતાન(ખેડુતને કેણી મારે છે.) આપશે। નહી. ખેડુત-ચૂપ રહે હવે! લઇ જાવ.
પાડેશી–પાડ તમારે. આ ડ ુ લઇ આવુ. માર સેતાન--(બાજુએ મનમાં) એ એની જાની રીતીઓને વળગીજ રહે છે. હુછ આપ્યાજ કરે છે. તે દર
વખતે મારૂ કહ્યું માનતા નથી. પણ જરા થે।ભવું મારે માટે હાલ શ્રેયસ્કર છે. ઘેાડીજ વારમાં તેને આપતા અધ કરૂ તાજ હું ખરો.
ખેડુત-ઉમરા ઉપર. એસે છે) ભલા માણસને શા માટે ન આપવું જોઇએ?
માર સેતાન—આપવુ એ એક લેવુ` એ ખીજી બાબત છે. તમે જાણા ટેકરી ઉપરથી નીચે ગબડાવવા જેવું છે; તે ટેકરી ઉપર લઇ જવા બરાબર છે. વૃધ્ધાની એ કહેવત છે. ખેડુત-ચિંતા ન કર. આપણી પાસે પુષ્કળ અનાજ છે. મજુર સેતાન-ા, પણ તેથી શું?
બાબત છે; પાછું છે કે ધીરવું એ જ્યારે વસુલ કરવુ
ખેડુત--આપણી પાસે પુરતુ છે. પાંચમા મારા સુધી ચાલે તેટલુ છે. ભલા ખીજાનું ભલું થતું હોય તો શા માટે ચુકવું જોઇએ; કારણ કે આપણે આટલા બધાને સામટા ચકા ભરવાના નથી.
માર સેતાન-અરે! વહાલા શેઠ, આ અનાજમાંથી તે હું કાંઇક એવું બનાવુંતે કે જેથી તમે અને તમારા વાજો જરૂરા જરૂર આનંદ કરે.
ખેડુત-શું ? તુ એમાંથી શું બનાવવાના છે?
માર સેતાન જેમ મધ્ય યુગના સાધુએએ જૈન ધર્મના કાંટાવાડા ઉત્પન્ન કર્યા તેમ હું યંગમેન્સ જૈનસાસાયટી બનાવુ' છું. જ્યારે આધી-વ્યાધી અને ઉપાધીમાંથી આરામ લેવા વીચાર હોય ત્યારે તે સંસ્થાના સભ્ય જો અન્યા હાઇએ તે ત્યાં જરૂરા જરૂર આરામ અને તાકાદ મળે છે. તમે ઉદાસીન હરીા ત્યારે તમેને તે સાસાયટી લહેરમાં આણુશે. તમને બીક લાગતી હશે ત્યારે હીંમત આપશે.
ખેડુત-ગમાં.
માર સેતાન ભલે ગપ્પાં માતા. મે તમાને ટેકરી ઉપર વાવવાનું કહ્યું ત્યારે એમજ તુંને? તમને મારામાં વીશ્વાસ નહાતા; હવે તે તમેાતે ખાત્રી થઈને?
ખેડુત-પશુ તે સેસાયટી બનશે કેવી ? માર સેતાન–સીદ્ધાંતરૂપી અનાજની.
ખેડુત-અલ્યા નથુ, આ બધું ડહાપણ તું શીખ્યા કયાંથી ? અલ્યા તું દેખાય છે. તે કરકસરવાળા અને મહેનતુ. ત્રણ વર્ષોંથી તું મારી સાથે રહે છે, તે આ બધું શીખ્યા કયાંથી ?
માર સેતાન–મધ્ય યુગના જાના ભંડારાના ભંડારા ફૂંદી વળ્યો છું.
ખેડુત-ત્યારે તુ એમ કહે છે કે આ સે!સાયટી તાકાદ આપો, ખરૂને
મજુર સેતાન-એકવાર અને તેના સભ્ય, પછી પુછો કે એમાંથી કેટલા ફાયદા થાય છે?
ખેડુત-ત્યારે તેના સભ્ય થવાય કેવી રીતે ? માર સેતાન–દર વર્ષે ચાર આના ભરીને. ખેડુત-ચાર આનાથી તત્વની તાકાદ આવશે . ખરી ? માર સેતાન-જરૂર, કારણ કે તેમાં સાધુ-સાધ્વીને શ્રાવક્રા તેમજ શ્રાવીકાએ મુરબ્બી તરીકે માનવાના છે. તેમના કીધા પ્રમાણે વર્તે તેજ ખરે સમકાતી–બાકી ખીજા બધા મીથ્યાત્વી-હાડકાના માળામાં રહેનારા. ચાર આનામાં દુધપાક વર્ષે દીવસે મત મળે, એક ચાપડી ભેટમાં મળે તે જુદી. દુધપાક અને ભેટની ચાપડી વડે અમૃત જેવું તત્વ