________________
1
શ્રીમાનું સાગરાનંદ વધે કે
મુઇ જૈન યુવક સંઘ પત્રિકા
શ્રીયુત્ રામવિજય ?
સેામવાર તા૦ ૨–૨-૩૧
પહેાંચ અને સ્વીકાર.
શ્રી મહુવા જૈન યુવક મંડળના રિપોર્ટ : આ મડળના સ. ૧૯૮૨ થી સ. ૧૯૮૬ સુધીને રિપોર્ટ અમેને મળ્યા છે તે આભાર સાથે સ્વીકારીએ છીએ, મોંડળની ભાવના ઉચ્ચ પ્રકારની છે તે મુજબ કાય જતું નથી, તેના કારણેા રિપેટ માં જણાવેલ છે. રિપે માં મહુવાના બાળકાની કેળવણી સંબંધીની પરિસ્થિતિની વીગત જણાવેલી છે તે સ`તોષકારક નથી. મ`ડળે નિર્ભયતાને ગુણ ખીલવવાની જરૂર છે, ત્યારેજ મંડળના ઉદ્દેશ મુજબ સવિચારાનું જમશે, મડળનું અસ્તિવ હોવા છતાં કેળવણી કુંડ રાખ જાય તે ઇષ્ટ નથી, મડળના કાર્યવાહૂકા જેટલુ કરે છે. તેને માટે ધન્યવાદ આપી વિશેષ કાર્ય કરવા પ્રેરાય તેવી આશા
રાખીએ છીએ.
શ્રીમાન જૈન સમાજના એક પક્ષના કહેવાતા આચાય છે. વળી જેને તેને દિક્ષા આપવાના હિમાયતી. છેકરાં નસા ઢવા અને સંતાડવાની અભેદ ક્રિયાના જાણકાર અને પડતા શાસનના મહા પ્રયત્ન કરી ખચાવનારની અજબ રોધેાના જો કે નમુના છે. પણ જૈન પ્રજાને જાણવાની ખાસ જરૂર છે કે ઉપરોકત શ્રીમાન એક વખત વ્યાખ્યાનમાં એમ. એલેલા કે * નવ દીક્ષીત પુરૂષને સતાડવા પડે અને તેને સંતાડવ'નું સુરક્ષિત સ્થળ ન જણાય તો છેવટે સાધ્વીનાં વજ્રા પહેરાવી, સાધ્વીના ઉપાશ્રયમાં પણ સતાડી, નવ દીક્ષીતને તેના સગાં વહાલાંને રડતાં રાખી પડી જતા શાસનને બચાવવામાં ઇજ વાંધા, નથી.' વળી તેમણે હુમાં અમદાવાદમાં ભરાયેલા સાહિત્ય પ્રદર્શીનમાં વ્યાખ્યાન આપતાં તેમને પુછ્યામાં આવેલા પ્રશ્નમાં મા બાપુ આંધળાં તૈય તે દીક્ષા લેવી કે કેમ ? ત્યારે જાણીતા શ્રીમાન આવેશમાં આવીને કહે છે કે મા આપને ખાડામાં નાખો.” વાહ ! કેવા સરસ જવાબ શ્રીમાન આવે જવાબ ન આપે તે તેમના સંધાડામાં ચેલા ક્રમ વધી શકે? આત દસાગર ઉર્ફે સાગરાનંદજી ભૂલી જાય છે કે જે મા બાપ પાળી પોષીને મેટા કરે છે તેની સેવા કરવાને દરેક વ્યકિતની ફરજ છે. પણ શ્રીમાન જેવાને પોતાના સગાં વહાલાંને રડાવીને દીક્ષા લેવી હોય અને જ્યારે બૈરી પોતાના ધણીને ધણી તરીકેના હુક પુરા કરવા કા દરબારે ખેંચે અને શ્રીમાનને પાછા સ’સારીપણામાં જવુ પડે અને ક્રી પાછા દીક્ષા ગ્રહણ કરે. એ બધું આવાંચેલા વધારનારા અને જ્યાં ત્યાં ઝધડાખે।ર સાધુ તરીકે પ્રખ્યાત થએલાનેજ શાભે છે. તેવીજ રીતે શ્રીયુત્ રામવિજય પણ એક શાસનને બચાવ કરનાર, ગમે તેને ગમે તેવા સંજોગોમાં શ્રી યા પુરૂષ હાય. દીક્ષા લેનાર સ્ત્રી યા પુરૂષને નાનુ એ વર્ષનું બાળક હોય છતાં તે નાનાં બાળકની દયા ન ખાતાં, બાળકની શુ દશા થશે તેના વિચાર ન કરતાં પરણેલાં દમ્પત્તિમાંથી ગમે તેમ કરી દીક્ષા લેવાની વાત પોતાની વાણીને વિલાસ બતાવી તૈયાર કરે પછી ભલે સ્ત્રીને પુનર્લગ્ન કરવુ પડે અને ખાપ ઝેર પી મરી જાય તે તેમને કયાં જોવા જવું પડે તેમ હતુ. આ નણીતા શ્રીયુત્ છેલ્લાં બે વર્ષથી લાગલગાટ ચામાસુ` કરી રહ્યા છે. જૈન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “ સાચા જૈન સાધુ કાઈ પણ ઠેકાણે એક કરતાં વધારે ચેામાસાં ન કરી શકે.” પણ આ શ્રીયુતને કયાં જૈન શસ્ત્ર માનવું છે, તેમતે તેા જેમ નજરમાં આવે તેમ “ તવા ’’ કાઢી આ મારૂં. શાસ્ત્ર, આ અમારાં ‘પ્રવચન ’’ તરીકે જાહેર કરવું છે તેને શું? મુંબઈમાં ગયા વર્ષે પોતાના વ્યાખ્યાનમાં કહેલું કે “તાના ઘેર દારૂ ઈંડા ” ચટણીની જેમ ખવાય છે ” સંધ એ તેા હાડકાના માળે છે.” વાડુ આ વચચનકાર જ્યાં વસે ત્યાં શાસન ધર્મ'ની ઉન્નતી થવામાં શું બાકી રહે? વાંચક આ ઉપરથી ધ્યાનમાં લેશે કે શ્રીમાત વધે કે શ્રીયુત્ બાકી બન્ને અયેાગ્ય દીક્ષાના હિમાયતી,
પત્રિકા માટે દરેક સ્થળના
અધડા વધારનારા અને સમાજને છિન્ન ભિન્ન કરનારાજ છે. સમાચાર-યુવાનોને સમાચાર મેલી
જગદીશ.
આપવા નમ્ર સુચના છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંધના સભ્યાને જણાવવાનું કે તમે આ વરસ સંવત ૧૯૮૭ ની સાલના યુવક સંધના સભ્યો તરીકે રહેવા માંગતા હશે એમ ધારી તમેાને પત્રિકા મેકલવામાં આવે છે. સભ્ય તરીકે રહેવા ન પૃચ્છનારે ખર આપવા વિનતી છે.
લી. મંત્રી :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ,
(અનુસધાન પાના પહેલાનું ચાલુ. )
કાન્ફરન્સની બેઠક ભરાયાને બાર માસ લગભગ પુરા થવા આવ્યા છે. તથા તેની બેઠક ભરવા સબંધી કાંઇ પણ માહિતી આપણને તેના મુખપત્ર ‘જૈન યુગ' માંથી મળતી નથી, કાન્ફરન્સની બેઠકની જરૂરીયાત માટે પોકારો કરનાર તેની બેઠક માટે શા માટે પ્રયાસ કરતા નથી તે સમજાતું નથી. વઢવાણુ મુકામે દેશ વિરતિઆરાધક સમાજની બેઠક મળવાના ભણકારા વાગી રહ્યા છે, તે શુ કાન્ફરન્સના કાર્યવાદાને ટ્રાન્ફરન્સની બેઠક ભરવાની જરૂરીયાત જણાતી નથી. તે બાબત ચળવળ કરવાની–પ્રયાસ કરવાની જવાબદારી રેસીડન્ટ જંતરલ સેક્રેટરીએ લવી જોઇએ તે સ્થાનિક આગેવાને સાથે વાટાધટ ચલાવી કોન્ફરન્સની બેઠક ભરવાનું સ્થળ નક્કી કરવું જોઇએ, સ્થાનિક કાર્યકર્તાઓને મુશ્કેલી જણાતી હાય તે તે દુર કરવાના પ્રયાસો કરવા ોઈએ. જ્યાં સુધી સ્થાનિક કમિટિએ સ્થાપવામાં નહિ આવે જુદા જુદા મંડળે સહકાર સાધી લેાકસમુદાયની સાથે મળવામાં નહિ આવે, યુઢ્ઢાન વગતે કાન્કુર!ના કાર્યોંમાં રસ લેતે કરવાનાં પગલાં નઢુિં` લેવામાં આવે તે નામના આગેવાનોની મંત્રી હાડી કાર્ય કરનારા સૈકાનું યુથ તૈયાર કરવામાં ન આવે ત્યાંસુધી કાન્ફરન્સ પગભર થશે નહિં.
આ પત્રિકા અંબાલાલ આર. પટેલે ‘સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા બીલ્ડીંગ, મસ્જીદ બંદર રેડ, માંડવી, મુંબઇ ૩ માં છાપી અને જમનાદાસ અમરચંદ્ર ગાંધીએ નં. ૧૮૮, ચટાઈવાળા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રાડ, માંડવી, મુંબઇ ૩ મધેથી પ્રસિદ્ધ કરી છે.