________________
સેામવાર તા૦ ૨૬-૧-૩૧
જૈન
મુહ જૈન યુવક મુદ્ય પત્રિકા,
સાહિત્યનું વિકાસ—દર્શન,
લેખક :-સ દમન.
દરેક પ્રજા, દરેક રાષ્ટ્ર તેમજ પ્રત્યેક ધમાઁના અનુયાયીઓ પેાતાનું સાહિત્ય સ ધરે છે તેમાં અગત્યના હેતુ રહેલે છે. સાહિત્ય એ દરેક પ્રજાના જીવન વિકાસને, રહેણી કહેણી અને તેમની સર્જન શક્તિને અરસ છે. કાઇ પણ પ્રજાના ભૂતકાળના અભ્યાસકને તે પ્રજાનાં સક્રિયમાંથી ભૂત માનસનું પ્રતિબંબ જરૂર અવલેાકવા મળશે. અમુક પ્રજા રાષ્ટ્ર વિકાસમાં, વિશ્વ સંસ્કૃાંતમાં, અને માનવ જાતના હિતમાં શુ કાળે આપી રહેલ છે તે ાણવા તેનું સાહિત્ય એ અમૂલ્ય સાધન છે. અને આ ઉપરાંકત કારણથીજ સાહિત્યના વિકાસ કરવા એ એક આવશ્યક કર્તવ્ય છે, સાહિત્ય અને સસ્કાર સિંચન,
વાલ્મીકિ, વ્યાસ, અને હુંમરનાં મહા કાવ્યમાંથી જાજે સકળ જગત પ્રેરણા પી રહ્યું છે; અને તે અખુટ ઝરામાંથી અનેક કવિ, અનેક કલ્પના કુશળ લેખકે દુની યાનાં દર્દીઓને શાંત સમર્પી રહ્યા છે, પ્રજાનાં માનસનું ખરેખરૂ ઘડતર આવા સાહિત્યમાંથી થાય છે. કૃષ્ણે ગીતા ગાઇ અર્જુનને પ્રમેલી યુધ્ધે ચડાવ્યા. ગુરૂ રામદાસે મહા ભારત શ્રવણ કરાવી શીવાજીને ધરક્ષા કરવા પ્રેર્યાં; અને આવાં અનેક દૃષ્ટાંતે આપણી દૃષ્ટિમાં અનેકવાર આવે છે. જૈન સાહિત્ય અને તેના વિકાસ.
૩
આવી પરિસ્થીતિને વિચાર કરતાં મને કેટલીક વ્યવહારૂ ચેાજનાએ ડી તે હુ વાંચક સમક્ષ રજા કરૂ છુ. પ્રદર્શન, પરિષદ અને સ’સદ્.
આજે જગત એટલું આગળ વધ્યુ છે કે જાહેરાત' એ વ્યાંપારનુંજ નહિં પરંતુ સાહિત્ય, કળા, વિજ્ઞાન સા, કાઇ વિષયનું આવશ્યક અંગ બન્યું છે. આવી જાહેરાતો માટે
રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પ્રદેશના ગોઢવવામાં આવે છે.
પ્રદાનાં વિસ્તૃત વર્ષાંતે વાંચી દેશ દેશનાં માનવીએ તેને લાભ લેવા તલસે છે. અને તેજ કારણે સાહિત્ય પ્રદર્શન ભરાય તે ઇચ્છનીય અતે અનુમેદનીય બીના છે. દેશવિરતિ સમાજ અમદાવાદમાં પેષ માસની આખરે નાનુ સાહિત્ય પ્રદર્શન ભરે છે તેની જાહેરાત જૈન સાહિત્યના પ્રેમી આવકારદાયક લેખે છે. પરંતુ તે પ્રદર્શન કશા મતભેદ વિના અને અમૂકને માટેજ પ્રીતિના અખાડા ન બન્યું હોત તે ઠીક થાત. આવાં કેટલાંએ પ્રદશ ના દ્વારા આપણે આપણી એ અણુમૂલી મિલ્કતના વિકાસ કરી શકીએ તે આપણે ફરજ અદા કરી ગણાશે. પરંતુ આવી રીતે જાાં પ્રદશ ના ભરવાને બદલે ક્રાન્ત્ર સની વાર્ષિક બેઠા વખતે સાહિત્ય પ્રદર્શનને
સરસ વિભાગ રાખવામાં આવે તે! તેના લાભ વધારે સારી રીતે અને સારી સંખ્યામાં લેવાય તે કથન નિર્વિવાદ છે. આપણા આ પ્રયોગ સફળ નીવડે તે વાર્ષિક સાહિત્ય પરિષદ ભરવી એ શકય થઇ પડશે; અને તેવી પરિષદ દ્વારા આપણે અન્ય ધર્મોના રધા સાથે કશે વિનિમય કરી શકવા સમય બનશું તેટલુંજ નહીં પરંતુ સામાન્ય જનતાનુ સાહિત્યની બાબતોમાં લક્ષ ખેંચી શકીશું. આ સિવાય આવા મેળાવડાઓ આપણા સમાજમાં સાહિત્ય સંસદેને અને કંઇક માં બનતી Literary Societies તે ઉદ્ભવ આપશે જેની સેવા આપણી સાહિત્ય સમૃદ્ધિ પરત્વે અમૂલ્ય
થઇ પડશે.
આપણું જૈન સાહિત્ય ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત અને માગધી ભાષામાં ઘણું ઉંચુ સ્થાન ભોગવે છે; અને સાહિત્યના સ્તંભ રૂપે મનાય છૅ. હજા આપણુ સાહિત્ય અણુવીકહ્યું છે. જૈન સાહિત્યને સાહિત્ય સૃષ્ટિમાં પ્રધાન પદ અપાવવુ હાય તેા જનાને હવે વધુવાર બેઠુ નહિં પાલવે ખંભાત, પાટણ અને સુરત વિ. સ્થળોએ જનાનાં સુદર ભંડાર હોવાનુ કહું. થાય છે. જૈન તાડપત્રે, શીલા લેખે અને મુર્તિની સ્મૃતિહાસિક ઉપયેગીતા ઘણી અગત્યની છે. આપણાં કિંમતી પુસ્તકતા, માપણા સંઘરેલ ઇતિહાસને, અને આપણી સાહિત્ય સમૃદ્ધિના ઝરા જગતને અજાણ્યા રહૈં તા તેનુ અસ્તિત્વ કશા લાભનું નથી, અને સાહિત્ય પ્રચ રની બાબતમાં આપણે કેટલેક અંશે ખ્રીસ્તીએફની રીતિનીતિનું અનુકરણ કરીએ તા તે ભવિષ્યમાં અતિ લાભદાયી નીવડયા વિના નહીં રહે, ખ્રીસ્તીએનું સર્વ માન્ય બાઈબલ લગભગ 9 લાખમાં લખાયેલુ છે. દુનીયાના સંગ્રહ સ્થાનામાં ૩ પુસ્તક ભંડારામાં બાઇબલ હાવાનું જ; તે નિ:શંક બીના છે. આ રીતે આપણાં મહા પુરૂષાનાં વચને સા કાઈ ઝીલે, અને ગ્રહે તેવી ભાવના ધારીને સાહિત્ય વિકાસનાં સાંપ્રત રૂ ંધન પ્રત્યે દુર્લક્ષ્ય રાખવુ ન ઘટે. સાહિત્ય વિષ્પક આપણી કેટલીક સંકુચિતતામાં અત્યંત પરિવર્તનની આવશ્યકતા છે. કેટલાક ભડારા અમુક સાધુ એનાં નામથી અને સૂચનથીજ ચાલે એટલે તેમાંની પ્રતા અન્ય મુનિરાજોતે ન અપાય એવી પરિસ્થીતિ અનેક કાણે ચાલે છે. કાઇ સાહિત્યના તાતુર આપણા સાહિત્ય મેવારે સુધારસ પીવા છ્તા હાય તેમાં તેને નિષ્ફળતા મળી છે તેવાં દૃષ્ટાંતા નિહાળ્યાં છે. આવી કરૂણાજનક સ્થીતિ આપણે કયાં સુધી ચલાવ્યે રાખશું ?
`
હિંદની સરકારે હમણાંજ એક ઐતિહાસિક દસ્તાવેજોની શેધખોળ માટે મંડળ નીમ્યું છે. મારા જાણવા મુજબ તેમાં એક પણ જૈન સોધક નથી. આખી મનુષ્ય જાતને ભૂતકાળ જાણવાની એક જાતની મમતા હોય છે અને તે કારણે અને તેમનાં પુરાતન સંગ્રùા માટે ભલે ગારવ લે પરંતુ તેને જીનાં ચિત્રા અને દસ્તાવેજોના આશ્ચયજનક મુલ્ય ઉપજે છે. માટે વિશ્વનઃ સાધારણ માનવીને એછીજ ચિંતા કે દરકાર છે! આપણાં ચરિત્રામાં, આપણાં કાવ્યામાં, આપણાં નાકકરણમાં સા કાઇ ત્યારેજ રસ લે કે જ્યારે તેનાં અણુ માગ્યાં દાન સામાન્ય જન મેળવી શકે. આપણાં ભડારો અને પુસ્તકાલયેની તપાસણી માટે આવુજ કમીશન નિમાય અને તેને અહેવાલ સુચન સાથે પ્રગટે તે તે જરૂર માદČક નિવર્ડ, સસ્તુ અને સરળ સાહિત્ય.
પરંતુ આજે અન્ય વ્યવસાયમાં ગુથાયેલા માણુસને મુશ્કેલ ખાળતે નિરાકરણ કરવા સમય નથી, આજ દુનીયાની બજારમાં સસ્તું અને સાદી સમજણવાળું સાહિત્ય વધારે વંચાય છે. આપણાં પૂજ્ય પુરૂષોનાં ચારિત્રા માંથી કે શ્રીપાલ અને ચંદ્રરાજના રાસએ માંહેથી હાલના લેાકપ્રિય માસિકમાં સુંદર, સુચિત અને આકર્ષીક વાર્તા લખાય, તેમજ આપણા સિધ્ધાંતાનું ગાંધીજી, માદેવભાઇ કે કાકા