________________
ચુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
મુંબઇ જેન જૈન યુવક
વર્ષ ૨ જી. 'ક ૩૧ મે.
યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
સંવત ૧૯૮૭ ના અષાડ વદ ૬, તા૦ ૪-૮-૩૧
( ક્રાન્તિ ભ્રાતા. )
ગતાંકથી ચાલુ—
વીરશાસન પત્રની કાયમની કુટેવ છે કે જ્યારે સીધી રીતે જવાબ આપી શકે નહી તેમ દેખવામાં આવે કે તરતજ આક્ષેપે ઉપર ઉતરી પડે તેવીજ રીતે ક્રાન્તિ ભ્રાતાને ગુજરાતીનું ઉઠા સુધીનું જ્ઞાન છે તેમ ઉડાઉ જવાબ આપી મારા પહેલાના લેખમાં પુછેલા ખુલાસાના જવાબ ઉડાવી માર્યો,
યુવક સ`ધવાળાને કે ક્રન્તિ ભ્રાતાને ગુજરાતી ભાષાનું જ્ઞાન ઉનુ છે તે વીરશાસન પત્ર તે જરૂર આગમારકનુ પુછ્યુ' લગ, વીને ઉડતા હોવા જોઇએ અને તેથીજ ફરીથી વીરશાસન પત્રને ઉદેસીને લખવાની ફરજ પડી છે.
વખત
હે ! વિરશાસન પત્ર! તુ અને તારા ગુરૂ આગમે દ્વારક ખરૂ' ને? જવાબ આપ, આગમના કયા પાનામાં લખેલુ છે કે પતીત થએલએ ક્રીથી દીક્ષા લે તે તેમને આચાર્ય પદવી આપવી? આચાર્યના કયા ગુણમાં તેને સમાવેશ થાય છે? તાર:ગુરૂ આનંદસાગર અને દાનવિજય એક દીક્ષા લઇને છેડી અને ફરીથી દીક્ષા લે તેમાં નથી પણુ આચાર્યની પદવી કયા ગુણને આધારે આપી? કદાચ રામસાગરના પોતાના આગમમાં લખ્યું હોય તે ના કેવાય નહી. જને વીચારે, આ બાબત ઉપર પુર્ણ શાંતીના સમયે રાત્રીના વખતે મેકડી સામાયીક લઈને વીચારા તા જણાશે કે ભગવાન મહાવીર પ્રભુ પછી જૈન ઈતિહાસમાં ફકત
વાંધે
દાનવિય અને આનંદસાગરજ આચાય પદવી પામે છે તેને ખુલાસા આગમના પાઠે! રજુ કરી બહાર પાડતા નથી અને આગમે દ્વારકનુ પુછ્યુ વાનરના માકુક લગાડીને કરે છે.
Reg. No. P. 2616.
ચાલે, હવે ખીજી વાત પણ સાથે સાથે કરી લઉ . સમય ધર્મ ઉચ્છેદકના ખીલે લફરનાર જવાબ આપે। સમય ધર્મ સમજી-મનમાં ઉતારી તે પ્રમાણેને ઉપદેશ આપવા માટે આવા લેભાગુ-તક ટી-દભી-પાપી-સુરીને ભવેાભવ જન્મ લેવા પડશે ત્યારેજ સમય ધર્મ સમજી શકશે. સમયવાદને
પુડીવાદ કહેનાર રામવિજય, સીધ દેશનું મહે નહી જેનાર તેવા સીધ દેશમાં વીહરનાર-સમય ધર્મોચ્છેદક લખ્ખી સૂરિ જૈનાને ઉંધા રસ્તે ચઢાવી, તેમના ભાળપણુને લાભ લઇ દુધ કીડાથી ભરેલા વાડે વધારે તેમાં સમય ધી એને વોંધ નથી પણ તે દુર્ગંધી કીડાથી ભરેલા વાડા દુધ બઢાર ફેલાવી તાને સમતા ધર્મ ઉપરથી પતીત કરી રહયા છે તેથીજ જતા સમતા ભાવ ઉપરથી પડે નહી. તેને માટે રામ-સાગર કે લધીસૂરી દાનવિજય કે મહા મહેાપાયની યસ,વિજયજીના પદની યશેાવિજયજીના અડધા ગુÀા નહી હૈ।વા છતાં પચાવી પાડનાર, વાસદ મુકામે સ્ત્રીઓના તેમજ ખીજા
• છુક નકલ : ના આવે.
એના હાથે માર ખાનાર, સ્ત્રી સામે વાસદ મુકામે જંગલમાં ચેલાની ભુખ મટાડવા માટે પોતાના ડાંડા ઉપાડનાર પ્રેમવિજય કે જે સમયધમને જુદડીવાદ કહેનાર રામવિજયના ગુરૂ થાય છે તેમને બધાને ઉદેસીને પુછવામાં આવે છે કે સમયધમ ને પુડીવાદ કેવી રીતે કહેા છે ? સમયધમ ઉચ્છે દકની તાકાદ હોય તો તે પણ રીતસર નીચેને જવાબ આપે. “સાધુ યાવત છત્ર સામાયીક ગ્રહણ કરે છે તે તે ધર્મલાભ સીવાય આપી શકે નહિ અને ધર્મલાભ સીવાય જે ખીજી' આપે તો તે રેટલાચાય વાણીયાની વકીલાત કરનાર કહેવાય જેના અહીં આંજ તે લેાકા એટલે રામવિજય--દાવિજય-આનંદસાગર-પ્રેમવિજય વીગેરે વીગેરેની કંપની ... દંભી દેખાય છે. જેમ દુધ કીડાથી વાડા વધારવા માટે જાને ઉધે રસ્તે દીક્ષા ખાઅત · ઇંદ્ર સુત્રને ઉતારા મુકી દેરતા હતા તેવી રીતેજ આ લેાકા સમય ધર્મોની ઠેકડી કરી રહ્યા છે અને તેમનું વન તે સમયમ પ્રમાણેજ છે. ચાલે જન દેતે, વીચાર કરવા માટે તમારા ઉપરજ રાખું' છું કારણ કે ક્રાન્તિકારનું કન્યા સત્ય ખીના જણાવવી તે છે તેથી ફરીથી વીનંતી જાને કરૂ છુ કે સમયધમ ઉચ્છેદક પાસે તેમજ સમયધમ'ની ઠેકડી કરનાર પાસે જઇને નીચેતે ખુલાસો પુછો અને તે "લેક તમેાને રીતસર જવાબ ના આપે તેા આ પત્રિકાની અંદર લખો તે તેના ખુલાશે જરૂર બહાર પાડવામાં આવશે. આતા, સમય ધર્મોને ગાળા ભાંડનાર વલ્લભ
સૂરિજીની સામે થઈને, પેટ ભરીને તેમને ગાળેા ભડાવનાર
તેમજ ભાંડનારની શુદ્ધી ઠેકાણે લાવવા માટેજ લખુ છું:~ ધારોકે હું કે તમે સામાયીક લઈને બેઠા-સામાયીક લેતી વખતે કરે મીભંતે ખેલી કે ગુરૂ પાસે ખેલાવરાવી પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્ઞાનાદિ ગુણના લાભ રૂપે સામાયીક કરૂ છું. મનવચન કાયા એ ત્રણ જોગવડે ન કરૂ` ન કરાવું હે! ભગવંત ! તે સંબધી અપરાધને હું પ્રતિક્રમ છું, આત્મ સાક્ષીએ નિંદુ છુ, ગુરૂ સાક્ષીએ વીશેષ ની દું છું અને આત્માને (રાગદ્વેષના
કબેથી) વેસરાવુ` છું). સામાયીક એટલેજ સમતાભાવ સમ
ચોંએ આ એ ધડી સામાયીકની ક્રીયા મેજી. હવે સાંજના સામા ભાવની શ્રેણી ઉપર ચઢાવવા માટે પ્રયત્ન કરવા તે માટેજ પુર્વાચીક લીધું'. અને પ્રતિક્રમણુની ક્રીયા શરૂ કરી, છેવટના સામાયીક પારવા સુધીની જતા ક્રીયા સારી રીતે જાણે છે. સામાયીકની ક્રીયા પારી નથી તે પહેલાં આપણે સામાયીકમાંજ છીએ તે કાઇથી ના પાડી શકાય તેમ નથી. જ્યારે સાધુને યાવતજીવ સામાયીકની પ્રતીજ્ઞા છે અને તેને સમય પ્રમાણે વર્તવાની છુટ નથી તેમ રામવિજય એન્ડ કંપની કહે છે અને ધમ લાભ આપવાતેજ અધીકાર છે તેા ભલાભાઇ, ચાર લેગસ્ટને કાઉસ ( વધુ માટે જીવા પાતુરા)