________________
સુઈ જૈન યુવક સંઘ પત્રિકા
સામવાર તા ૨૨-૬-૩૧
મુંબઇ સમાચારનો અસત્ય આક્ષેપ
HETEROPAVANTUR SKUMAT
(ત’ત્રી સ્થાનેથી )
મુંબઇ સમાચાર પત્રની તા ૧૯-૬-૩૧ ના અંકમાં તે પત્રના અધિપતીએ મે દિક્ષા કેમ છેડી' ? ‘મી રતીલાલ અમૃતલાલ ખેડાવાલાના નટરી પબ્લીક સમક્ષ ચાંકાવનાર ખુલાસા’ ‘જૈન યુવક સંધ પત્રિકામાં પ્રગટ થયેલા બનાવટી પા' એ મથાળા નીચે કેટલીક પ્રસ્તાવના બાદ રતિલાલ શાહની સહીનુ મેસર્સ કાંગા એન્ડ કુાં. ના ભાગીદાર મી. પેસ્તનજી એમ. કાંગા સમક્ષ કરેલું સ્ટેટમેન્ટ પ્રગટ કર્યું છે. આ સ્ટેટમેન્ટને સાર એ છે, કે મુખઇ જૈન યુવક સબ પત્રિકાના તા૦ ૨૫-૫-૩૧ અને તા ૧૫-૬-૩૧ ના અંકામાં ઉકત રતિલાલના પ્રગટ થયેલા પત્રે તેના પેાતાના લેખેલા નથી અને એ પત્રા અમે બનાવટી ઉભા કરી પ્રગટ કર્યાં છે. આ સંધમાં જણાવવાનુ કે રતિલાલ જેવા સાધારણ માણસ ગમે તેવુ સ્ટેટમેન્ટ કરે તે પ્રગટ કરવા પહેલાં મુ ંબઇ સમાચારના અધિપતિએ સભ્યતા ખાતર અમારી પાસેથી તે સંબંધમાં ખુલાસા માંગવા જોઈતે! હતા. તેમ કરવાને બદલે એક જાહેર પત્ર સામે સત્યાસત્યના કશા વિચાર કર્યાં સિવાય આવા આક્ષેપક ઉલ્લેખ કરવાની એક જવામદાર પત્રકાર ધૃષ્ટતા કરે તે એક હીચકારૂ' અને શરમાવનારૂ કૃત્ય છે. તે પા સમધમાં અમે જાહેર જનતાને જણાવીએ છીએ કે તે દરેક પત્રની મુળ નકલ રતિલાલના હાથની લખેલી અમારી પાસે મેાજીદ છે. જે જે કાઇને જોવી હાય તેને અમારી એકીસે આવી ખાત્રી કરવા અમે નિમંત્રણ કરીએ છીએ. તે પત્ર ઉપરાંત તેજ રતિલાલે તા૦ ૧૪-૬-૩૧ ના રાજ ખેડા વર્તમાનના પ્રતિનિધિને જે ઇન્ટરવ્યુ આપેલ છે. (જે તે પત્રના તા॰ ૧૭૬~૩૧ ના અંકમાં પ્રસિધ્ધ થયા છે.) તે પત્ર તેની સહી સાથેને અમાએ પ્રાપ્ત કર્યો છે. આ પત્રામાંથી જાહેર જનતાની પ્રતિતી ખાતર અમે એક પત્રના લેાક આજ રોજ પહેલે પાને પ્રગટ કરીએ છીએ.
ખીજા પત્રા અને બીજી હકીકતે અમે આંગળ ઉપર પ્રગટ કરીશું, આટલા ઉપરથી અમે આશા રાખીએ છીએ કે મુબઇ સમાચારના અધિપતિએ એક પત્રકારને ન શાભે એવા આક્ષેપ કરવામાં જે અક્ષમ્ય ભૂલ અને અન્યાય કર્યો છે. તે સમામાં તેએ ચેાગ્ય ખુલાસા બહાર પાડી અમને વધુ ચર્ચામાં ઉતરતાં અટકાવશે.
રતિલાલના પ્રસ્તુત સ્ટેટમેન્ટની વિગતામાં જે અસત્ય અને છળ ભર્યાં છે તેની લંબાણુ ચર્ચામાં હાલ ઉતરવાની જરૂર નથી. રતિલાલ એમ જણાવે છે, કે પાતે એક રા કાગળ ઉપર પેાતાના હસ્તાક્ષરથી સહી કરી છે તેની ઉપર અમે બનાવટી લખાણ ઉભું કર્યું છે, આ પ્રમાણે તેને લખવુ પડે છે તેજ તેના સ્ટેટમેન્ટનું મેલાણ સિધ્ધ કરે છે પણ વસ્તુતઃ અમારી પાસે ‘દિક્ષા કેમ છેાડી’? એ મથાળા નીચે પ્રગટ થયેલા આખા લેખ તેના પેાતાના હસ્તાક્ષરથી લખાએલે પડેલા છે. આટલી હકીકતે! રતિલાલને લગતા તરકટને ખુલ્લુ પાડવા માટે સ છે.
લી ગાંધી જમનાદાસ અમરચંદ
O