________________
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા,
શાસનપ્રેમીઆની કર્તવ્ય મિમાસા.
શ્રાવક
જૈન ધર્મ રૂપી શીતળ નોંદનવનમાં સાધુ સાધ્વી, શ્રાવિકારૂપી રાજસે આજ પર્યંત સ્વઅધિકાર મુજ પ્રશાંત વદને આનંદ કલ્લ્લાલ કરી રહ્યા હતા. પવિત્ર સાધુ મહાત્માએ જીવનની આવશ્યકતા અલ્પમાં અપ નિર્દોષ વસ્તુમાં સંતુષ્ટ રહી, ત્યાગ વૈરાગ્યમાં કૃતાર્થ રહેતા, અને આ મુનિપુંગવા જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં પરિમિત મધુર ગીરાથી પાત્રને યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળભાવના પરિણામને દીધ વિચાર કરી સમયેાચિત વિતરાગના સત્ય માર્ગોના ધર્મોપદેશ આપી જનતામાં શાન્તિ સ્થાપન્ના, અને વિતરાગ પ્રભુના ત્યાગમા”ના આદર્શને સ્વજીવનમાં કૃતાય કરી જનતાના હૃદયમાં સુદર છાપ પાડી જનતાનું કલ્યાણ કરતા. વિના ઉપદેશે પણ એ પવિત્ર મહાત્માઓનું ત્યાગી જીવન મનુષ્યાને ધરસ્તા પર લઇ જવા પ્રેરણા કરતુ. જીવન નિભાવવા નિર્દોષ આહાર, અલ્પ મુલ્યના તે પણ પરિમિત વચ્ચે, ગૃહસ્થા પાસેથી બીક્ષામાં ગ્રહણ કરતા, તેના બદલામાં વધુમાં વધુ જનતાનુ શુભ શ્રેય કરવા હંમેશાં તે તત્પર રહેતા. (હાલ ચાઠ દુધ મસાલાથી ભરપુર મિષ્ટાન્ન ઉડાવનાર, બહુ મુલ્ય વજ્રથી શરીર પોષણ કરનાર શ્રાવકાના માલપાણી ઉપર જીવન ગુજારનાર આજના શ્રમણા ? શ્રાવકાની અમેને શી પરા છે? સાધુ શ્રાવકનુ ભલુ છે નહિ. એવુ વદનારા આ ત્યાગી પેાતાને ત્યાગી કહેવરાવતા કેમ શરમાતા નહિ હૈ.ય ?)
એ ગીતા માત્માએ પ્રાયે માનસ શાસ્ત્રના પૂ અભ્યાસિ રહેતા, મનુષ્યના જીવનને પ્રમાદમાં લઇ જનાર નાનામાં નાની બાબતે ! જે પાછળથી ભય་કર બની આખી સમાજ અને કંઇક આત્માઅેનુ અધઃપતન કરવે છે. તેવી બાબતાપર આ જ્ઞાની નજર રાખવાનુ ચુકતા નહિ તેથી જરા જેટલી નાની વાત એ મહાત્માઓની ધ્યાન બહાર રહેતી નહિં.
સામવાર તા૦ ૧૨-૧-૩૧
પરંતુ જેટલુ સુંદર હેાય છે તેને અવાર નવાર વિઘ્ને આવ્યા કરે, એ કુદરતી વિચિત્ર કસોટી છે. શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી આજ પચીશ વર્ષોંના કાળક્ષેપમાં પ્રભુના શાસનને ક્ષતી કરાવનારા એ ચાર દુઃખદ પ્રસ’ગા પ્રભુના શાસનમાં આવી ગયા છે એવી કરૂણ કથા શાસ્ત્રમાં નોંધાએલી છેઃ
જ્યારે જ્યારે સમાજમાં જ્ઞાનનાં અભાવ વધતા જાય ત્યારે ત્યારે ધર્માંધેલછા વધતી જાય, અને ધર્મપ્રવૃત્તિ વિવેક
“શુન્ય થતી જાય, ધ"ની શાન્ત ક્રિામાં તામસીપણુ આવતું જાય એ સ ખીના નિર્વિવાદ છે. ધીરે ધીરે આવી “પ્રકૃતિનુ` માનસ, સમાજમાં વૃદ્ધ થતા આખા સમાજ અંધ
“ક્રિયાના ચેતમાં ઘમ`ડી બની જાય છે. તેથી ધર્મના સત્ય “રહસ્યથી આખા સમાજ માટે ભાગે મેનસિબ રહેવા પામે છે. આવા સંયોગામાં ગુડમવાદ પોતાના મુખ્ય ભાવ ભજવે છે. ધર્માંના નિમિત્ત નજીવી બાબતોમાં નિત્ય નિત્ય કલેશના વાતાવરણ ઉભા કરાવી એ ગુડમવાદ પેાતાના જીવનની ઇતિકતવ્યતા માને છે. ધર્માંધેલા (જ્ઞાને શુન્ય) જનસમૂહબળે સમાજમાં એ ગુડમ પેાતાનું પ્રભુત્વ સ્થાપિત કરી જનતાને ધર્મના નામે અવળા રસ્તે દોરી સમાજની છીન્નભીન્ન અવસ્થા “કરાવીને એ ગીંત આત્માએ પેાતાને ધન્ય માને છે. અને ધમ ધેલા ભકતા પાસે મનાવે છે. આવા સમયે જો ક્રાઇ કાઇ પવિત્ર આત્મા ધર્માંના ઉદાર રહસ્યને સત્ય હકિકતમાં સમજાવવા, તથા સમાજને જ્ઞાન રસ્તાપર લાવવા પ્રયત્ન કરે તેા તે આ ઉદરપાષણી ગુરૂને પોષાતુ નહિ હાવાથી, તેવા સંત પુરૂષને સમાજમાં હલકા પાડવા, અનેક છળ પ્રપંચેા રચી, ધમ ધેલા જ્ઞાતે શુન્ય ભકત દ્વારા આખા “સમાજને અને ધન કલેશના વાતાવરણમાં ડુબાડી દે છે.'
આમ માનસશાસ્ત્રના અભ્યાસિનુ કહેવુ છે,
તુચ્છ મનેાવૃત્તિના માનસે નહિ કરવાના કૃત્ય ! જગતેમાં શું શું નથી કર્યાં? શાસ્ત્રના નામે, ધર્મોના છઠ્ઠાને, પોતાની ક્ષુદ્ર વૃત્તિને કયાં નથી પોષી ? અરે ! શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયજી જેવા પરમ ત્યાગી, આગમના નિષ્ણાત્, દ્રવ્યાનુયાગના પરમ અભ્યાસિ, જ્ઞાનસાર જેવા અનેક મહાન શાસ્ત્રના કત્તાં, એવા મહાપુરૂષને પણ આ ધમ દભિએ, તે કાળે જ્ઞાન. શુન્ય જનસમૃદ્ધ બળે કષ્ટ આપવામાં કયાં કચાશ રાખી હતી?
જ્યારે જ્યારે સમાજ, તીર્થોં કે ધમ પર કંઇ વિપદનું વાદળ ચડી આવતુ ત્યારે ત્યારે તે સમયજ્ઞ ગીતાજ્ઞાનીએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પરિણામના પરિણામીક યુદ્ધ બળના ચેગે જૈન ધર્માંની દુત્તા રાજસભામાં જૈનેતર પ`ડિતાના હૃદયમાં કરાવી જૈન શાસનની ઉજ્જવળતા જગતને બતાવતા. એ મહાપુરૂષોની એ શેાગાયાનું વર્ણન જૈન સાહિત્યમાં અનેક સ્થળે છે, જે વાંચવાથી જાણી શકાય તેમ છે. ( પણ હમણા સમયના અડ્ડાએ, રાષ્ટ્રના ભિષ્ણુ દુ:ખાના દિવસમાં દિક્ષાના નિમિત્તે મુંબઇમાં મેટા વરઘોડા કાઢ્યા હતા. તેમાં બેન્ડ વાજા વિગેરે નાના પ્રકારના દેખાવે કરી શુધ્ધ વિદેશી વસ્ત્રાથી શરિર શણગારી જૈન ધર્મની જગતમાં હાંસી કરાવી હતી. શરમ, શરમના પોકારાથી ધર્માંતે વગોવાવ્યા હતા, એ આજના સમય અજ્ઞાની તુચ્છ મતાશાની નોંધ હુવે પછીના ઇતિહાસમાં ક્રવા અક્ષરે લખાશે ?)
ઉત્તરાત્તર એ પુણ્યશ્ર્લેક મહાપુરૂષોએ વિતરાગના ધધર્મી, ભગીચાને, મધુર પરિમિત ગીર, આદર્શ ત્યાગ, સમયની વિચારણા, ઉદારચરિત્ વિગેરે સગુણાના જળસિ’ચનથી આજ પ ત કાલ્મે ખુલ્લા રાખ્યા. અને જૈન જનતાએ સુસ'પથી એકત્ર રહી જૈન ધર્મના પ્રભાવ જગતમાં અઆધિત જાળવી રાખ્યો. આ ભુતકાળના જીના ઇતિહાસ ?
આમ અવારનવાર ધર્માંધેલછાનુ જોર વિતરાગને ધ માનનારી સમાજમાં જીવતું જાગતું રહેવા પામ્યું છે. એ ઘણી શેચનીય શ્રીના છે,
વર્તમાન સમયમાં કેટલેાક વખત થયા જૈન સમાજમાં પાછી ગુરૂડમ વાદના યેાગે નહિ ઇચ્છવાજોગ જૈન સમાજને વિદારનાર પ્રવૃત્તિ કરનારી મતીવિભ્રમેાની એક અળખામણી ટોળકી ઉત્પન્ન થઇ છે. તેના કુથલીખાર મહાત્માઓએ ! અધર્મીના ભેદા પાડી, આજે જંતાના ગૃહેામાં ગામેગામ લેખ, ક`કાસ. કરાવી જન સમાજની શાન્તિના વિનાશ કરાવ્યા છે. મુંબઇ, સુરત, અમદાવાદ, ખંભાત, પાટણું, જામનગર વિગેરે જ્યાં જ્યાં આ મહાત્માઓ ? ના પુનાતા પગલા થયા છે ત્યાં ત્યાં જૈન સમાજને ભયકર દુશામાં કેલી દીધેા છે.