________________
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા
સામવાર તા૦ ૩૩-૩૦
ત્યારબાદ શ્રી. મહાસુખભાઇએ કરીથી વિવેચન કરતાં જણાવ્યું કે સબજેકટસ કમિટિમાં યુવકોના ઉત્સાહને દાખી દેવામાં આવ્યા હતા, તે ફરીથી જાહેર બેઠકમાં દેખાઇ આવે છે, અને ૫૦ ને બદલે ૪૫ વર્ષ રાખવા સુધારો કર્યા હતા. સ્ત્રી વર્ગ તરફથી પણ સમાધાની સ્વીકારવામાં આવી અને રાવ પસાર થયા હતા.
આ પ્રમાણે વવા તૈયાર છે? વિગેરે ખેલતાં ગરમ થઇ ગયા ; પરંતુ તેમની અજાયબી વચ્ચે યુવક વગ તરફથી શ્રી, અમીચંદ ખેમચંદે તે ચેલેન્જ ઉપાડી લીધી અને યોગ્ય પ્રત્યુત્તર આપ્યા. ત્યારબાદ મતાની ગણત્રી પણ થઇ હતી, પરંતુ તે પડતી મૂકવામાં આવી અને સુધારા રજી થયા. કંઇક ગેરસમજમાં મત લેવાય! અને ૫૦ વર્ષ પછી વિધુરે ફરીથી લગ્ન ન કરવાના ઠરાવ
વધુમતે પસાર થએલા જાહેર થયા. આ રાવતે યુવક વર્ગીક、 ખીલકુલ ટકા ન હતા, તે તે સ્પષ્ટ દેખાઇ આવતું હતું. દીક્ષા ઃ
ત્યારબાદ દીક્ષાના ઠરાવ શ્રી, મહાસુખભાઇએ રજી કર્યાં. ખાસ કરીને ખીન્ન ઠરાવેા પર બહુ વિવેચન થતાં ન હતાં. આ વખતે તો સચ્ચેટ દલીલાપૂર્ણાંક ઠરાવ રજી થયે, અનુ મેદન અપાયુ. ઠરાવની વિરૂદ્ધમાં એક નાની વયના ભાઈ લગભગ એક કલાક સુધી ખેલ્યા. ગેરસમજણ ઉભી થાય તેવી જાતનું ભાષણ અપાય તેવી પ્રથમથીજ તૈયારી હોય તેમ તરી આવતુ હતુ; છતાં વિરૂધ્ધ પક્ષની દલીલા શાન્તિથી સાંભળવામાં આવી અને પ્રત્યુત્તરમાં સત્ર દલીલોના સગ્નેટ રદીયા પણ આપવામાં આવ્યા હતા. આ વખતે પણ અમુક ભાઇએ રીસાઈ ગયા, હેરાવની તરફેણમાં લગભગ ૯૦ ટકા ઉપરાંતની બહુમતિ હતી છતાં લગભગ એ કલાકની મહેનત પછી, સમજાવટ થઇ. ૢ ઠરાવ નરમ કરવામાં આવ્યો. પ્રમુખશ્રીની અગત વિનતિથી વયના નિયમનના મુદ્દા પર દબાણ ન કરવા આગેવાનોએ કબૂલ કર્યું અને આ રીતને દીક્ષાને હરાવ સર્વાનુમતે પસાર થયેલા જાહેર કરવામાં આવ્યા.
ત્યાર પછી કાન્ફરન્સના બંધારણના ઠેરાવપર આવતાં
“
બહુમતિ મળે તે ઠરાવ કાન્ફરન્સમાં રા થઇ શકે તેને બદલે સાધારણ બહુમતિ રાખવાના સુધારાપર એકજ કુટુંબના એ મહારથી વિચાર ભિન્નતા માટે સામસામા ઉભા થયા, છતાં બન્ને ગૃહસ્થા સપ્રેમ સુંદર વિવેચને ફરતા હતા. શ્રી. માતીચંદ્ર ગીરધરલાલે જણાવ્યુ` કે આ રાવ, પુખ્ત વિચાર નિર્ણ યપર કર્યાં પછી કર્યાં છે. કાઇ પણ જાતના આવતાં પહેલાં ૩૪ બહુમતિ અહુ જરૂરી છે. શ્રી. પરમાનંદે પોતાનેા સુધારા રા કરતાં જણાવ્યું કે આ બાબત અતિ અગત્યની ન હોત તેા કદાચ અશાન્તિ ઉત્પન્ન થાય તેવું વાતાવરણ ઉત્પન્ન થવાનું જોખમ વ્હેરી લેત નહિં. મહાસભા કે પ્રેમી સંસ્થા કે કાન્ફરન્સનેરખેતે ભાંગી જરીતેવાં ભૂતથી છૂટા થવુંજ જોઇએ. આવી રીતને અને તે ભેજ થાય કે બહુ મહત્વના ફેરફારો કયારે પણ નજ થઇ શકે, અને પ્રગતિના દ્વાર બંધ થાય. કાપણું ફેરફારને નાની લઘુમતિ અટકાયત કરે તે ખીલકુલ ઈચ્છવા યગ્ય નથી, તે માટે ૩,૪ જેટલી આપખુદીની જરૂર નથી. આ ઠરાવને લીધેજ જે કાર્યં નીપજવુ જોઇએ તે નીપજ્યું નથી અને સ્થિતિચુસ્તતા નજરે પડે છે, અને તેણે જૈન પ્રજાનું હૃદય જીત્યું નથી. સમાજના મતારથાને પહોંચી વળવા આ સુધારી સ્વીકારવા વિન ંતિ કરૂં હુ.. ખીજા ભાઇએ આ સુધારાને અનુમેદન આપ્યું હતું. શ્રી. ચીમનલાલ સધીએ વિશેષ અનુમાદન આપતાં જણાવ્યું કે સમાજમાં પરિવર્તન જોઇતુ હાય, કાન્ફરન્સને પીછેહઠવાળી ાનવાણી સંસ્થા રહેવા દેવા ન હોય, તો આ સુધારા પસાર કરવા જોઇએ. સુધારકા હમેશાં શરૂઆતમાં લઘુમતિમાંજ હોય છે. છતાં પચીસ ટકાની લઘુમતિ, આવા બધારણ રૂપી પીસ્તોલ આગળ ધરી, ૭૪ ટકાની બહુમતિ છતાં સુધારો થતા અટકાવે, તે કાન્ફરન્સ માટે શરમાવા જેવુ’ છે. સુધારા ખાતર કાન્ફરન્સ તૂટી જાય તે ભષ કાઢી નાંખવા જોઇએ, અમને પણ કોન્ફરન્સ માટે અધિક માન છે. અમારી માગણી ફકત બંધારણપૂર્વકના રસ્તે મોકળે કરવાના છે.
સબજેકટસ કમિટિના સભાસદે સાંજના સાત વાગ્યાથી સવારના પાણા છ વાગ્યા ત્યાંસુધી લાગલાગટ અવિશ્રાંત ઉત્ ગરા વેઠી, બેઠેલા હતા; તેમાં પણ ૩/૪ બહુમતિ યાગ્ય નિર્ણય જાહેર કરે, તેને અમુક સ્થિતિચૂસ્ત વર્ગ અમેગ્ય રીતે અટકાવે તેવી સ્થિતિ જોતાં, યુવક વર્ગ તરફથી ખીજા રાવે! પાછા ખેંચી લેવામાં આવ્યા, છતાં દીલ ઉદાર હતાં, કડવાશ ખીલકુલ ન હતી. યુવક વર્ગ વારંવાર કસેટીમાંથી પસાર થયા હતા અને તાલીમ બતાવી આપી હતી, તેટલા માટે પ્રમુખશ્રીએ ફરીથી અંત:કરણપૂર્વક ઉપકાર માન્ય હતા. * ખુલ્લી બેઠકમાં સ્ત્રી વગ તરફથી સખ્ત વિરોધ.
તા. ૧૦-૨-૩૦ ના રોજની ખુલ્લી એક ખતે ખૂબ રસ જામ્યા. આજે તે સમાજ જીવનની ઉન્નતિના પાયારૂપ, શ્રી વર્ગ તરથી સુંદર વિધ પ્રગટી નીકળ્યે1. દરાવ ન. ૧૭ માં “ ૫૦ વર્ષ પુરાં થયાં હેાય એવા કાઇ પણ ગૃહસ્થે લગ્ન કરવુ નહિ' તે ધરાવપર શ્રીમતી ગુલાખ-હેન મકનજી મહેતાએ, કટાક્ષમાં સુંદર છાપ પડે તેવા વિરોધ રા કરતાં જણાવ્યું કે હજી પણ વર્ષ આછાં લાગતાં હોય તે પ॰ તે બદલે ૬૭ કે ૮૦ વર્ષના ઠરાવ પુરૂષ વ કરે અને તેથી પણ સંતેષ ન થાય તે મરતાં મરતાં પણ પરણી લે, એને ડાંગના જોરે બળજબરીથી પણ પરણાવવા બહાર પડો, આવા ઉપકારી સ્ત્રી વર્ગ માગતી નથી, અમારી તેને ટેકા નથી. વ્હાલી વ્હેને પણ સખ્ત વિરોધ દર્શાવ્યો. લગ્ન માટે વયના, વધારેમાં વધારે કેટલા તફાવત હવે જોઇએ તે સંબધી ટીકા કરી હતી. મુદ્રા લક્ષ્મીનંદનાના વરઘેાડા સંબંધી સખ્ત ઝાટકણી કાઢી હતી, (“ યુવા આ ઠરાવમાં પ્રથમયીજ વિરૂદ્ધ હતા ”ના પોકા) બાઇ રાણબાઇએ. આ ઠરાવપર ખેલવાને બદલે વિધવા વિવાહના પ્રશ્ન સંબધી વિષયાન્તર વિવેચન કર્યુ હતુ.
આ સુધારો જાહેર બેઠકમાં પસાર થયા હતા.
ઘણી મેટરી બહુમતિથી
દીક્ષા સખ્ાંધી ઠરાવ ખુલ્લી બેઠકમાં પણ સત્રનુમતે પસાર થયે। હતા.
અને ખીજા ઠરાવા પણ યોગ્ય વિવેચના બાદ પસાર
થયા તા
ત્યાર બાદ પ્રમુખશ્રીએ ઉપસાર કર્યો હતા. સ્વયં સેવકાએ રાત્રી અને દીવસ ઉજાગરા વેઠી, તનતે જહેમત ઉઠાવી હતી તેમની સેવાની કદર મુજવામાં આવી હતી અને આભાર માનવામાં આવ્યા હ્રો. પ્રમુખશ્રીની આજ્ઞાથી શ્રી. ક્ષમાનંદજી ક્રીયા માંચડા ઉપર આવ્યા અને યુવક વની તારીફ કરવા યોગ્ય મનેાદશા અને તાલીમ સંબંધી જાહેર કરવું રહી ગયું હતુ તે માટે દીલગીરી દર્શાવી અને ઉદાર ભાવ, મત સહિષ્ણુતા વિગેરે ગુણાની યાગ્ય પ્રશસા કરી, તેમને આભાર માન્યા હતા.
પર
છેવટે રાવ સાહેબ શેડ રવજીભાઇ સેાજપાળે આવા આગળ ધપતા જમાનામાં નિડરતાથી નેતૃત્વ સ્વીકારી, ધીરજ, કુશળતાપૂર્વક અને કટોકટીના સમયે પણ શાન્તિ રાખી, સવ` પક્ષને ચાગ્ય સલાહ આપી, આ કઠીન કાય કત્તેહમદ પાર ઉતાયુ છે. પોતે પ્રથમથીજ વચન આપ્યા મુજબ પોતાના વિચારે ખીજ પર ઠોકી બેસાડવાનું વલણ માત્ર અતાવ્યું નથી. સમાજનુ ખરાબે ચડેલું નાવ, આ રીતે ચેમ્પ કપ્તાનને સોંપાયેલ હોવાથી, કાન્ફરન્સનું કાર્ય સર્વ રીતે પૂર્ણ વિજયી નીવયુ છે.