________________
ચુવાન નવસૃષ્ટિના સરજનહાર છે.
Reg. No. B. 2616.
મુંબઈ જેન ચુવક સંઘ પત્રિકા.
વર્ષ ૧ લુ. અંક ૭-૮.
(કાન્ફરન્સ અક.)
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
સંવત ૧૯૮૬ ના મહા વદી પ
તા૦ ૧૭-૨-૩૦
શાસન પ્રેમીઆની
ખુલ્લા પડી ગયેલ માજી.
મહુવા, તા૦ ૧-૨-૩૦
ભાઇશ્રી......
તમારા કાગળ મળેલ છે. જીમ્નેર કાન્ફરન્સના પ્રતિનિધિ ચુંટવા માટે અત્રે સંઘ એકત્ર થયેલ નથી અને અત્રેના સથતું માનસ જોતાં પ્રતિનિધિ ચુંટીને મેાકલે તેમ જણાતુ નથી છતાં સંઘ એકઠા થરો તેા જે મનશે તે તમાને જણાવીશ. લી. .ના પ્રણામ
(સંઘપતિ)
નોંધઃ શાસન પ્રેમીએ જીન્ગેર કાન્ફરન્સમાં કેવી રીતે પ્રતિનિધિએ તરીકે આવેલા તેનુ જવલંત દ્રષ્ટાંત ઉપરના પત્ર પુરૂ પાડે છે. શાસન પ્રેમીઓએ ઉપરોકન ગામ તરફથી ચુટાયેલા પ્રતિનિધિ તરીકે મુંબથીજ ખારાબાર પોતાના પક્ષના દસબાર નામે આપી દીધાં હતાં. આવા હીરા? જીન્નેર જઇ આવ્યા અને ડેલે હાથ દઈ આવ્યા.
તા. ૧૫-૨-૩૦,
હિન્દુસ્તાન તા॰ ૧૪-૨-૩૦ ના અકમાં શેઠે હરીલાલ લાલચંદ તરફથી ગેરસમજાતિ ઉત્પન્ન કરવા જે ખીના પ્રગટ કરાવવામાં આવી છે તેને ઉપરના પત્ર સચ્ચેાટ જવાબ છે. મહુવામાં સધની મિટિંગ થઈજ નથી-કેાન્ફરન્સ માટે ડેલીગેટા ચુટાયા નથી. અને મહુવા તરફથી કોઇપણ પ્રતિનિધિ માકલવામાં આવ્યા નથી તે દીવા જેવુ સ્પષ્ટ છે. જ્ઞાતિના શેડ હોય, કે બાળાશ્રમના ટ્રસ્ટી હોય અથવા સાધુસમૈન્નન વાસ્તે ડેપ્યુટેશન સાથે ગયા હોય અથવા તો મુબઇના કેટલાએક ખાતાંના મેનેજીંગ કમિટીના મેમ્બર હાય-એટલા માટેજ કાયદેસર ચુંટણી વિના કૉન્ફરન્સના ડેલીગેટ થવાતું નથી, તે હરીલાલભાઇએ સમજવું ઘટે છે- છતાં પેાતાનેજ ગમે તેટલા ડેલીગેટા ચુટી માકલી આપવાનેા હક્ક હોય તેમ તેએ શ્રીએ મનમાન્યા નામે લખી નવુ ફામ' ભરી અ પવાની ધૃષ્ટતા કરી છે. અને તેવા ડેલીગેટને પ્રતિનિધિની ટીકીટ ન મળી શકી તેટલા માટે પોતાના “કડવે અનુભવ” જાહેર કરવા બહાર પડયા છે. BAAAAAAAAAAAAAAAA
છુટક નકલ ૧ આના મહારગામ શ ""
જમાના આળખા!
માત્ર આપણાજ ધર્મીમાં નહિં, પણ દુનિયા ભરના તમામ ધર્મોના ધગુરૂ બાબતમાં કેટલીએ ગંભીર ફરીયાદે ચક્કસપણે નજરે જોવામાં આવે છે, અને તે પર ઢાંક પીછેડે કરવા ઉપરાંત કેટલાક સ્વાર્થી ઉલટા બચાવ
કરતા રહ્યા છે.
(રાવસાહેબ રવજી સેાજપાળના ભાષણમાંથી.) - કાન્ફરન્સ તુટી જશે તેવી અમારી સામે પીસ્તાલ તાકવામાં આવે છે પણ હવે અમે તે સહન કરવાના નથી. અધારણમાં અમે માંગીએ છીએ તેવા ફેરફાર કરો, તે પછી કેવું પરિવત ન કરવું તે અમે જાણીએ છીએ. સ્ત્રીએ હક આપવાની વાત થાય છે પણ બંધારણમાં તે માટે વ્યવહારીક ગોઠવણ છે કે અમે કાન્ફરન્સને તોડી પાડવા માંગતા નથી. કાન્ફરન્સ માટે અમતે અધીક માન છે.
(ચીમનલાલ હીંમતલાલ સંઘવીના ભાષણમાંથી ) વીધવા, અમે જ્ઞાતિ, સમાજ અને દેશની સેવા કરવાને તૈયાર છીએ, વિધવા ગર્ભપાત કરે છે એવી ક્રીયાદ થાય છે પણ વિધવાએ આકાશમાંથી આવી નથી. પુરૂષો મક્કમ રહે તે વિધવાએ આડે માગે ન ચાલે. વિધવાઓને સાધતા પુરા પાડેા છતાં તે તેને લાભ ન લે તે પછી તેને પરણાવવાની વાત કરો. જેના જનાવરા માટે ફંડ કરે છે તે તેમણે વિધવાઓની સ્થિતી સુધારવા માટે પણ ફ્રેંક સ્થાપવા જોઈએ. વિધવાઓ આડે રસ્તે ઉતરી ગઇ હોય તે તેમને સુધારવાની ફરજ સંધની છે.
(કચ્છી રાણીમાઇ હીરજીના ભાષણમાંથી.) આપણે શારિરીક 'કળવણી ધ્રુટથી મેળવવી જોઇએ. દરેક ગામમાં વ્યાયામશાળાઓ, કસરતશાળા, અને સાવ જનીક બુદ્ધિથી, એકદમ યાહોમ કરી ધર્મ રક્ષણ કરનારા વીરા આપણે પેદા કરવા જોઇએ. આ પ્રશ્ન આપણે ખીલકુલ પાછળ રાખી શકાય તેમ નથી. આપણે આવા કાર્યોમાં શ્વેતામ્બરી, દીગમ્બરી કે સ્થાનકવાસી આવા ક્ષુદ્ર ભેદે ભુલી જવા જોઇએ. આપણે હાલમાં આપસમાં આપણા અશ્રુઓનાજ માથાં ભાંગવામાં બધુ શુરાતન અજસાવવા બેઠા છીએ, તેથી આપણું ગૈારવ તે વધતું નથીજ પણ દરેક પરધર્માં આપણી તરફ ધૃણાની નજરે જોવા મડયેા છે. (શેઠ ચુનીલાલ સરૂપચંદ્રના ભાષણમાંથી, )