________________
સામવાર તા૦ ૨૪-૧૧-૩૦
મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા.
સાધુ કાને કહેવાય?
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫ મા અધ્યાયમાંથી ઉદ્ધૃત.
।
હુ' મુનિ ધમ ને અંગીકાર કરે એમ વિચાર કરીને ચારિત્રરૂપી ધમને અંગીકાર કરીને બીજા સ્થવિર સાધુએ સાથે રહે; વળી જે સરળ સ્વભાવ યુક્ત, નિદાનરૂપ શલ્યથી રહિત, સગાં વ્હાલાંઓ સાથે પરિચય ન કરનાર, કામાભિલાષથી રહિત, અજાણ્યા કુળને વિષે ગોચરી આદિક લેનાર અને અપ્રતિબદ્ધપણે વિચરનાર હોય તેને સાધુ કહેવાય.
રાગાદિકથી રહિત થઇ ક્રિયા કરનાર, સંસારથી વિરકત સિદ્ધાંતના જાણકાર, આત્માનું રક્ષણ કરનાર, સારાસાર વિવેક શકિતએ કરીને યુકત, પરિષહાને જીતનાર, સધળા જીવેશને પોતાના સમાન જોનાર, સ વસ્તુને અણુનાર અને ચિત્ત કે અચિત્ત વસ્તુ ઉપર મુધ્ન ન કરનાર તેને સાધુ કહેવાય.
રાઇ તેની નિલ્સના કરે કે માર મારેતો તે કમબુધના હેતુ છે એમ માની ધીર મુનિ તેનાપર . ક્રોધ ન કરે; સના અનુષાનામાં તત્પર રહે, અસંયમના સ્થાનાથી અલગ રહે, સંસારની ચિ ંતાથી રહિત, અહંકારથી રહિત હોય અને જે નિલ્સના કુ માર સમત્તિથી સહન કરે તે સાધુ કહેવાય.
અસાર એવાં શયન આસનાદિકને સેવે, ઠંડી કે ગરમી કે વિવિધ ડાંસ, મચ્છર, માકડાદિકને અનાકુલ ચિત્તથી સહુન કરે; ડાંસ, મચ્છરાદિકથી રહિત સ્થાન પ્રાપ્ત થયે હર્ષોં ન પામે અને સધળું સુખદુ:ખ સમભાવે સહન કરે તે સાધુ કહેવાય. વિહારમાં લેાકેા પોતાના સામે સત્કાર કરવા આવે કે વજ્ર પાત્ર આહારાકિથી પૂજા કરે કે દ્વાદશાવતા પુક વાંદે તેમ સાધુ નવા છે; કે:' પાસેથી પ્રશંસાની ઇચ્છા ન કરે; સાધુના અનુષ્ઠાનામાં તત્પર વ્રતધારક, તપસ્વી, જ્ઞાનદશ નથી યુકત અને આત્માના ગવેષક તે સાધુ કહેવાય.
જેને કરીને સંયમી જીવન છેાડવું પડે અથવા તે મેહ નીય કતા બંધ થાય તેવા નરનારીના પ્રસગ સર્વથા છાંડે, સ્ત્રી-નારકી ઇન્દ્રજાલાદિક વિષયેા સબંધી કાતુહલને ન સેવે તે તપસ્વી સાધુ કહેવાય.
જે મુનિ વસ્ત્રાદિક છેવટનાં લક્ષઙ્ગા, સંગીન શાસ્ત્રી, કયારે ધરતીક ંપ થાય, તારા ખરે, ઉલ્કાપાત થાય, આકાશને લગતી બાબતે, સ્વપ્ન વિદ્યા, સામુદ્રક શાસ્ત્રમાં કહેલાં સ્ત્રી પુરૂષાદિકનાં લક્ષણેા, દૃઢવિદ્યા, વાસ્તુવિદ્ય, શરીરના અગા ફરકે તેના વિચાર, જાનવાના સ્વરથી થતા શુભાશુભ પરિણામના વિચાર;–માટલી વિદ્યાએથી પેાતાની આજીવિકા ન ચલાવે તે સાધુ કહેવાય.
જે એ હીં આદિક મંત્રો કે જડીબુટ્ટી આદિથી અથવા તે વમન, વિરેચન, ભૂતાદિકના ત્રાસ શુટી ચૂર્ણાંદિકયી રોગમુકિત માટે સ્નાન કરાવવુ−ઈય.દિ વૈદ્ય કાય છેડે, પોતાને રોગ આવે ત્યારે માબાપને ન સંભારે; અને રાગપ્રતિકારની ચિંતા પણ ન કરે; આ સવ યથાપ્રકારે જાણીને સાધુ માને વિષે ચાલે તેને સાધુ કહેવાય.
જે રાજાએ, મલેના સમુહ, કાટવાળા, રાજપુત્ર, બ્રાહ્મણા, નાના પ્રકારના વિષય સુખ ભોગવનારા, નાના પ્રકારના શિલ્પીઓ–એટલાઓની પ્રશંસા નં કરે; પૂજ્ય છે તેમ ન કહે; તેમને યથાપ્રકારે જાણીને સંયમ માર્ગોને વિષે ચાલે તે સાધુ કહેવાય. :
ર
જેને ગૃહસ્થાશ્રમમાં પરિચય થયેલા હાય અને પછી સાધુ અવસ્થામાં જોયા હોય તેવા ગૃહસ્થા સાથે લાકિક કળની પ્રાપ્તિ માટે પરિચય કરતા નથી તેને સાધુ કહેવાય.
શયન, અશન, પાન. ભાજન, વિવિધ ખાદિમ સ્વાદિમ આદિકથી પૂર્ણ એવા ધરને વિષે ગાચરી માટે જાય અને ગૃહસ્થ તરફથી કહેવામાં આવે કે તને કઈ નીં દઉં' ત્યારે પણ જે તેના પ્રત્યે જરા પણ દ્વેષ ન કરે તે સાધુ કહેવાય.
જે ગૃહસ્થના ઘરમાંથી સારા કે ખરાબ આહારાદિક મળ્યા હોય તેની મન, વચન, કાયાથી નિંદા ન કરે તે સાધુ કહેવાય.
નિરસ ધાન્યનું એસામણું, જવનું ધાન, ઠંડું ધાન, કાંજી, જવનુ ધાણુ–આવુ નિરસ ધાન્ય મળે છતાં નિંદે નહીં અને ગરીબ ઘરાને વિષે ગોચરી કરે તે સાધુ કહેવાય.
દેવ, મનુષ્ય કે તિય "ચાએ કરેલા અત્યંત ભયકારક રૌદ્ર શબ્દો સાંભળીને પણ જે ધમ ધ્યાનથી ચળે નહીં તે સાધુ કહેવાય.
જગતમાં પરસ્પર લડતા તર્કવાદો જાણીને કાઇના પક્ષપાત ન કરનાર, જ્ઞાનદર્શન ચારિત્રયી યુકત, ૧૭ પ્રકારના સંયમથી યુકત, શાસ્ત્રોના પરમાર્થ જાણુનાર, સારાસાર વિવેકયુકત, પરીષહાને જીતીને સર્વ જીવે ને પોતાના સમાન જોનાર, ક્ર,ધાદિક કષાયાથી મુકત હોય તે સાધુ કહેવાય.
જે ચિત્રકામાદિ શિલ્પથી આવિકા ન ચલાવે; વળ જે અણુગાર, અસહાય, જીતેંદ્રિય, બાહ્યાભ્યતર ગ્રંથિથી મુકત, સ્વલ્પ કાયયુક્ત, સ૫ ભોજન લેનાર અને દ્રવ્ય અને ભાવ અન્ને પ્રકારે ગૃહાદિકને છેડીને રાગદ્વેષ રહિત વિચરે તે સાધુ કહેવાય.
[નાટ-ઉપરોક્ત સાધુના લક્ષણા વાંચી, વિચારી કહ્ શ્રવણુ ભગવંત મહાવીરના સાચા સાધુએ છે અને કાણુ તેમના નામે ચરી ખાય છે તેને મુમુક્ષ વિવેક કરે; આગમે માં અટલ શ્રદ્દા ધરાવવાને દાવા કરનારા કહેવાતા શાસનપ્રેમી ભ પણ આ વાંચીને વિચાર કરે અને યેનકેન પ્રકારેણુ અપાતી કહેવાતી ‘ ભાગવતી' દિક્ષાના મેહ છેડે.—તંત્રી ]
પાટણના પુત્ર
-
અત્રે શ્રીમાન લબ્ધિસૂરીના ચાતુરમાસનું સરવૈયુ કહાડનાં નકામાં મીઠુ, અને નુકસાનમાં કલેસ કંકાસમાં વૃદ્ધિ, જયારથી તેમનાં અત્રે પગલાં થયાં ત્યારથી તેમના વ્યાખ્યાનમાં તેમના ભગતને ઉશ્કેરી કલેષ કંકાસને પેખવા પાણી સીંચે રહ્યા છે. તેનાથી ન ધરાતાં અત્રેના સથે અયોગ્ય દીક્ષા અંગે કરેલા હરાવને તેડીને દીક્ષા આપતાં વહેવારથી દૂર થયા, ગેટલે જૈન સમાજના પૈસાની બરબાદી કરવા ભાઈએ ભાઇને
કે
ચડાવ્યા છે. આ સ્થિતિ ઉભી થતાં પાટણમાં એવા તે અળખામણા થઇ પડયા છે કે ચેોમાસુ પુરૂ થતાં કોઈ ઠેકાણેથી ચામાસુ બદલવા આમ ત્રણ સરખુ પણ ન મળ્યું.. આથી ભકતે મુઝયા, અને એક શૈડીયાને વિનવિને ચેવીસ કલાકની ખેાળાધરી ાપી ધમ શાળામાં ચોમાસુ બદલ્યું. અને ચોવીસ કલાકમાં મૂળ સ્થાને પાછા ગયા,
પટણીઓથી સુરીજી (!)માં એટલે તે ખોટા ગભરાટ પેઠો છે કે બિચારા દેવદતે છાનામાના, છુપાતા, માડા વહેલા શ્રંબાજીમાં દર્શન કરીને પાછા ઉપાશ્રયમાં ભરાઇ