________________
४
સેાજપા, ડે, પુનશી હીરજી મહીશેરી જે. પી. શ્રી દેવજીભાઇ ટાકરશી જે. પી. શ્રી. નાનજી લધાભાઇ વિગેરે. વીશમાંથી
એવા કેટલાએ ગ્રહસ્થ છે કે જેમણે રાત્રુંજય સમાધાન માટે મુંબઈ મુકામે મળેલ જૈન કનવેનશનમાં ભાગ નથી લીધે ? પશુ ઇરાદાપૂર્વક આંખ અને કાન બંધ કરવા હાય, નાકની પરવા ન હેાય તઓને દલીલ કે સત્યની પરવા શી ? હું કાઈ આગેવાનેાના કુવાડાના હાથે અન્ય છું અને એ પહેલાંના એક અંકમાં આડકતરી રીતે મહેનતાણુથી લખું છું એવું
વિધાન વીરશાસન કરે છે. વીશ વર્ષના જાહેર જીવતમાં કાઇ
પણ લાલચ, વૈભવ કે મહેનતાણા જેવી તુચ્છતાયી ન લલચાવાના મારા દાવા છે. સખ્યાબંધ જૈન મુનિએ અને સાધ્વીઓને અધ્યયન કરાવ્યું છે શાળાએ અને વિદ્યાલયેામાં સેવા કરી છે રાષ્ટ્રીય અધ્યાપન મ ંદીરના આચાર્ય થવાની તક સાંપડી છે. પણ કદી મહેનતાણું લીધું નથી, જીવનમાં આ અંગત નિવેદન પહેલીવાર એટલા માટે કરૂ' હ્યું કે સમાજ આ ગંદા પ્રચારથી ખેટા ખ્યાલ ન બાંધે હું નામ જોગ લખું' છું તે માટે વીર શાસન મને ધન્યવાદ આપે છે એની હ ંમેશના ટેવાયેલી ગ્લીય ભાષા મારા માટે એણે નથી વાપરી તેટલા પૂરતુ હું એનું અભિનદન કરૂં છું. છેલ્લાં મે વર્ષોંની -હાજરી દરમ્યાન આ પાખંડ સામે મારે પ્રકાપ છતાં મારી
જીભ અને કલમપર મેં તાળું મારેલ પણ જૈન વે. મહાસભા સામેના જીન્નર મુકામે થયેલ એના હીચકારા આક્રમણ પછી એ. પક્ષના મલીન પ્રચાર સામે મારે યથાશક્તિ સત્ય સમાજ સમક્ષ ધરવું એ નિર્ણય કર્યો અને તેને નિભાવવા ઇચ્છતો પતિ આણંદજી દેવસ’હુ શાહ, અમદાવાદ જૈન ચુથ લીગની એક કાર્ય વાહક સભા,
મુંબઈ જૈન યુવક સદ્ય પત્રિકા,
તા. ૧૭-૬-૩૦ ને મગળવારના રાજ રા, પોપટલાલ શામળદાસ શાહના પ્રમુખપણા નીચે મળી હતી, તેમાં નીચેના રાવા સર્વાનુમતે પસાર થયા હતા.
(૧) અમદાવાદના નાગરીક અને જાણીતા મીલમાલીક શું રણછેડભાઇ અમૃતલાલ અને મુનિશ્રી જીનવિજયજી સનિકા સાથે ધરાસણાની મીઠા પરની ચઢાઈના નાયક તરીકે જે ભાગ લીધેા છે અને તેને પરિણામે તે સરકારના મહેમાન બન્યા છે તે માટે એ દરેકને આ સંસ્થા ભિનંદન આપે છે.
f,
(૨) ધરાસણાની મીઠાની ચઢાઇ અંગે જે સૈનિકાએ અહિંસક રહી સરકારી અમલદારાના હાથે થયેલ અત્યાચારશ સહન કરી લડતને દીપાવી છે તે માટે તે સને આ સસ્થા અભિનદન આપે છે.
સામવાર તા૦ ૨૩-૬-૩૦
પણ આ દાખલાનું અનુકરણ કરી તેને સંસ્થામાંથી રાજીનામું આપી, દેશસેવા બજાવી, રાષ્ટ્રપ્રેમનુ દર્શન કરાવે એવી તેમને વિનંતી કરે છે.
(૪) સરકારી ઈલ્કાબધારીઓને પોતપોતાના ઈલ્કાબ અને તેની સનદ આ રાષ્ટ્રીય ચળવળ પ્રતિની દમનનીતિના વિરાધ તરીકે સરકારના પર પાછા મેાકલવા આ સંસ્થા વિનતી કરે છે.
(૩) સરકાર તરફથી મુંબઈની ધારાસભામાં નિમાએલ મીસીસ ડીકીન્સને સરકારી અત્યાચાર સામેના વિરેધ તરીકે ધારાસભાનુ જે રાજીનામુ આપ્યું છે તે માટે આ સંસ્થા તેઓશ્રીને અભિનંદન આપે છે અને વડી ધારાસભામાં સરકાર તરથી નિમાયેલ શેઠ કીકાભાઈ પ્રેમચંદ તથા કાઉન્સીલ એક્ સ્ટેટમાં બિરાજતા રોઠ વિજયસિંહુજી દુધેડીયા દિને
દેશની
આઝાદીના ધર્મયુદ્ધમાં સત્યાગ્રહી જૈન વીરા.
-:::S:
જૈન સત્યાગ્રહીઓના વધુ નામેા,
૧૩૬ ભગવાનલાલ દાનજી
૧૩૭ પુનમચંદજી રાંકા
૧૩૮ પટેલ જતન લાલજી ચોપડા B. A. L. I, B ૧૩૯ જોરાવમલજી ડાંગા
૧૪૦ પ્રેમચંદ મગનલાલ ૧૪૧ પોપટલાલ હરગેવનદાસ ૧૪૨ માણેકચંદ્ર સેમસુખા
૧૪૩ આશકરણ ભવક ૧૪૪ શંકરણ ડાંગા ૧૪૫ હીરાલાલ લવજી
૧૪૬ શીવજી કરમશી બાઇ
૧૪૭ ગાંગજી હીરજી મારૂ રતાડીયા ૧૪૮ પ્રેમજી હેમરાજ કાલા (લાક "પ) ૧૪૯ જાદવજી ઝવેરચદ ગાંધી અંજાર જેલ ") ૧૫૦ ખીમજી ઘેલાભાઇ ખેાના
૧૫૧ કાનજી ઉદ્દેશી મૈશેરી
૧પ૨ કલ્યાણજી ખીમરાજ ધરમશી (જેલમાં) ૧૫૩ જેટા કચરા
૧૫૪ કલ્યાણજી રવજી ૧૫૫ ખીમજી ભગવાનજી ૧૫૬ પ્રેમજી હેમરાજ.
૧૫૭ પુનમચંદજી ભંડારી, ૧૫૮ કુંદનમલજી કદીઆ..
૧૫૯ છગનલાલ ઉત્તમચંદ (જેલમાં ) ૧૬૦ ચંદુલાલ જમનાદાસ. ૧૬૧ રમણલાલ મણીલાલ પટેલ. ૧૬૨ રસીકલાલ મણીલાલ પટેલ. ૧૬૩ કાન્તિલાલ મણીલાલ પટેલ, ૧૬૪ દલીચંદ ચંદ
૧૬૫ ચંપકલાલ હરગોવન.
[વધુ નામે આવતા અંકમાં,
: : લવાજમ : : વાર્ષિક (ટ: ખ. સાથે) રૂા. ૨-૦-૦ સંઘના (સ્થાનિક) સભ્યા માટે રૂા. ૧–૦-૦
આ પત્રિકા અંબાલાલ આર. પટેલે સ્વદેશ' પ્રિન્ટીંગ પ્રેસ, ગાયા ખીલ્ડીંગ, મસ્જીદ બંદર રાડ, માંડવી, મુખજી નાં ૭ મધે છાપી અને જમનાદાસ અમરચંદ ગાંધીએ મનહર બિલ્ડીંગ, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુબઇ નાં ૨ મધેથી પ્રસિદ્ધ કરી છે.