________________
લડાઇનાં અવનવા રંગો,યુવાન નવષ્ટિના સરજનહુાર છે.
મુંબઈ જેન
૧ કુ. અંક ૨૫ મે.
ત્રણ પત્રા
યુવક સંઘ પત્રિકા.
તંત્રી : જમનાદાસ અમરચંદ ગાંધી.
સંવત ૧૯૮૬ ના જેષ્ઠ વદી પ. તા૦ ૧૬-૬-૩૦
પૂ॰ ભા.
ઊ'ટડી છાવણી, તા. ૨-૬-૩૦,
આંટથી નીકળી હું આવતાં તમને એક પત્ર લખ્યા છે. તમે પત્ર મને લખ્યા હશે તે દાચ આંઢ યા નવસારી રખડતા હશે. આંટથી અદ્ગિ આવ્યો પણ મારામાં કામ કરવાની કઈક આવડતને લીધે અહિં પણ મને હ્યે કરવા તરત ન માકહ્યા. અને આજે પણ સંગ્રામ સમિતિ મેકલવા ઇચ્છતી નથી. પણ મને એમ લાગે છે કે છેલ્લી જે ટુકડી સેનાપતિએની જો તેને સરકાર લડી ન મારતાં કેદજ કરશે અને જયારે ૧૦૦૦ ઉપર માણસેએ અહિં આવી લાઠીના ઘા ખાધા તે હું (જેતા હિમ્મતને લીધે નરહરભાઇએ તથા હાલની સંગ્રામ સમિતિએ દિનકર મણિબહેન, રાવજીભાઇ વગેરેએ જ્યારે છેવટે ચુના સૈનિકાને મેકલવાનુ લીસ્ટ કર્યું ત્યારે વગર પૂછયે મારૂ નામ લખ્યુ હતુ.) માર ખાધા વિનાજ જેલ જાઉં તે ઠીક ન લાગવાથી જોશી પાસે આવતી કાલેજ હલ્લામાં જવાની રજા લીધી છે, જતી વખતે પ્રભુને પ્રાર્થના કરીશ કે હે પ્રભો! મને તું બને તેટલા કસજે. હાલ તો સુરત કરતાંએ વધારે માર ખાવાની વિસ્મૃત છે, મેદાને કેટલા રહે છે તે જોવાનુ છે. જીવતા રહીશ તેમ તે ખાત્રીજ છે. પણ માઁ તે સાતે છેલ્લા પ્રણામ, કોઇ એક પણ આંસુ ન સારશે, દેશ માટે આપણે એક દીકરા હામી શકય એના અન દ માનજો. લિ॰ તમારા કાન્તિના પ્રણામ. ૩' (૨) ઉ’ડી, તા, ૪-૬-૩૦. ગઈ કાલે હલ્લામાં જઇ આવ્યે. મારી સાથે ખીજા એકસ તેર જણ હતા તે બધા ફ્કત સરકારી અમલદારના ગભરાવ્યાથીજ પાછા હટવા માંડયા. એટલે ધે માર મારા અને રાવજીભાઇ નાથાભાઇ પટેલ-ન ઠનાર પર આવ્યો. મારીને થાકયા એટલે ઢસડીને દૂર મૂકયા. ખીન્ન સનિકાને તો મારી મારીને દૂર લઇ જતા હતા. એટલે પેલીસે અમને જ્યાં મૂકયા ત્યાંજ અમે એસી રહ્યા. તે સહન ન થતાં ફરી મારી ફરી ધસડી ગયા. પછી તે મારપર માર પડયેા એટલે એસી રહેવાય તેમ હતુ ંજ નહિ. કારણ એસી રહીયે તે ઢસડીને બધાની સાથેજ અમને લઇ જતા, એટલે ખેસવાની હઠ છે.ડી માર ખાતા ખાતા પાછા આવ્યા. મને કંઇ ડિ તે ૪૫-૫૦ લાઠી પડી હશે. પણ મન અને શરીર મજષુત છે એટલે ગઈ કાલેજ ત્રણેક વાગે હરતા ફરતા થઇ ગયા આજ તે વલસાડ પણ જઇ આવ્યેા.
પૂર્વ ભા
શ્રી પૂજ્ય ભા
હવે છેલ્લા હુલ્લે પરમે થશે. તેમાં પણ મારા વિચાર છે. એ કસેટીમાંથી પ્રભુ પાર ઉતારે અસ. જો લખાશે તે બીજો પત્ર પમે લખીશ. એજ લિ કાન્તિના પ્રણામ. (3) 'ઠંડી તા. ૬-૬~૩૦. હલ્લા થયે તે આજે સારીપેઠે માર ખાઈને આવ્યે છું. હાથ પગ ખીલકુલ કામ કરે તેમ નથી. કુલા ઉપર સખત માર પાયા હોવાથી બેસી શકાતું નથી. પણ જે મહાવીરનું ધ્યાન ધરીને આજ હુલ્લામાં ગયે! તે તેજ મહાવીર પ્રભુ ૩-૪ દીવસમાં ધેડા જેવા કરી દેશે. તા. ૧૮-૫-૩૦ ના પત્ર રખડતા રખડતા અજ મળ્યે, બીજો મળ્યા નથી. હવે પુત્ર ખારડાલી લખજો. કાન્તના પ્રણામ
લિ
Reg. No.:B, 2610.
જોડાવા એટલે
ધ્રુફ નકલઃ ના આને.
જાહેર
ખુલાસે.
વડાદરા, તા૦ ૬-૬-૩૦ ધી એંગ્લો વર્નાકયુલર પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ અને શ્રી વલ્લભવિજય પ્રિન્ટીંગ પ્રેક્ષ પાટણ એમ એ પ્રેસના નામથી હું અસલ પરથી નકલ ” નામનું હસ્ત પત્ર બહાર પડેલ છે જેમાં એક બાજુ ખળખેધ લીપીમાં મહુમ આચાય મહારાજ ૧૦૦૮ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજીને ૧૦૮ શ્રીમદ્ ‘ઉત્તમ વિજયજી મહારાજના હસ્તે લખાયેલ, લાલન શીવજી તથા રાયચંદજી બાબતને પત્ર છાપવામાં આવેલ છે. તેની બીજી બાજા તા.-ક. કરીને કાઇ નનામી વ્યક્તિએ ગુજરાતીમાં તેના પરથી મનગમતુ ભાષ્ય લખ્યું છે. તે બાબતે અત્રે ખીરાજતા તે પત્રના મૂળ લખનાર ૧૦૮ શ્રીમદ્ ઉત્તવિજયજી મહા રાજને રૂબરૂ મળતાં અમેતે નીચે પ્રમાણે ખુલાસા કર્યાં છે. તે જોતાં પોતાના આગ્રહ (બાયસ) સાબીત કરવા કેવા પ્રય:સ સેવાય છે તે સરવેની જાણમાં આવશે.
શ્રોમદ્ વિજયકમળસુરીશ્વરજીના પ્રમુખપણા નીચે મુનિ સ ંમેલન સવત ૧૯૬૮માં વડાદરામાં ૧૦૦૮ મહુ†મ આચાય મહારાજ ભરાયું હતુ. તેમાં થયેલા ઠરાવેાની ચોપડી ગુજરાતી ભાષાની વડાદરાના શ્રી સથે છપાવી બહાર પાડી હતી. તે દરેક સાધુ, સાધ્વીને આપવામાં આવી હતી. ગુજરાતી ભાષા પંજાબ, મારવાડ, બંગાળ આદિ દેશમાં સજ્જ ન શકે તેથી આ ઠરાવેાની હિન્દી ભાષામાં ચેપડી પડીત હીરાલાલ શમાં તરફથી બહાર પાડવામાં આવી તેમાં ગુજરાતી ભાષાની ચેપડીમાં છાપેલે સદ્ગત પરીખ મગનલાલ માણેકચંદ અને મગનલાલ રણછેાડ મેદીને કાગળ અને તેનેા પ્રત્યુત્તર છાપવામાં આવ્યું નથી. કારણ કે જે પ્રદેશને વાસ્તે આ ચેડી છપાવવામાં આવી હતી, ત્યાં ાઇ પણ નતની તેવી ચળવળ નહોતી. તેથી તે કાગળ અને તેના પ્રત્યુત્તરવાળા ભાગ સ્વભાવીક રીતેજ પડતા મૂકવામાં આવ્યા છે. તે બન્ને ગૃહસ્થે! તરફથી લખવામાં આવેલા પત્રમાં તેમજ સંમેલન તરફથી વાળવ.માં આવેલા જવાબમાં શ્રાવકોના ધર્મ વિરૂદ્ધ વર્તણુંક સબંધીના ઉલ્લેખ છે. લાલન શીવજી યા રાયચંદના તેમાં નામ નિર્દેશ પણ નથી જ્યારે આચાર્યશ્રીની આજ્ઞાથી મુનીશ્રી ઉત્તમવિજયજીએ લખેલા કાગળમાં લાલન શીવજી અને રાયચંદ સંબંધી ખુલાસા આવેલે છે. તે કાગળ લખવાની આચાર્ય શ્રીની ઇચ્છા નહી હોવા છતાં તે વખતના પન્યાસશ્રી દાનવિજયજી અને શ્રી પ્રેમવિજયજીના ઘણાજ દબાણથી આચાર્ય શ્રીએ કબૂલ કર્યું. એટલે શ્રી દાનવજયજીએ ગુજરાતી કાગળ દરાપુરામાં લખ્યા અને આચાર્યશ્રીને આપ્યા. તે ગુજરાતીમાં હોવાથી આચાર્ય શ્રીએ શ્રી ઉત્તવિજયજી પાસે હિન્દીમાં લખાવ્યેા, એટલે વાસ્તવીક આ કાગળના લખનાર હાલના આચાર્ય શ્રી વિજયદાનસૂરી છે. દરાપુરાથી મુનિશ્રી ઉત્તમવિજયજી, શ્રી લબ્ધિવિજયજી, હીંમતવિજયજી અને તેમવિજયજી વીગેરે વીહાર કરી રસદ ગયા. ત્યાં શ્રી દાનવિજયજીએ મેકલેલે માણસ અમદાવાદથી ત્યાં આવ્યા. તેને તે કાગળ આપ્યા. તે અમદાવાદ લઈ જઈ ત્યાં છપાવી પેટલાદથી બહાર પાડયા. આ કાગળમાં મુની સંમેલનના ઠરાવા રદ કર્યાંનું લખેલું નથી, તેમજ રદ કર્યાં નથી. જો રદ કર્યો હોત તેા વડાદરાના [જીએ પાનું જ શું]