________________
મુંબઇ
વર્ષ ૧ લુ અફ૨જો.
૧૯૩૦ – ૧૧૩૦
.
ચુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે.
જેન
યુવક
એ સમય ગયા,
Reg. No. B. 2616
સંઘ પત્રિકા.
તંત્રીઃ—જમનાદાસ અમરચંદ ગાંધી.
સંવત ૧૯૮૬ ના પાષ શુદ્ર ૬ સામવાર
તા. ૬-૧-૩૦
એ સમય ગયા!
->$p339–.
જગતના ચારે ખૂણામાં એક હથ્થુ સત્તાને મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. રાજા એટલે ઇશ્વરીય અંશ એ માન્યતાના પૂર ઓસરી ગયાં છે, અત્યારે તે જે રાજા સમયસૂચકતા વાપરી પ્રજાના સેવક તરીકે પેાતાને જાહેર કરી તે પ્રમાણે વન ચલાવે છે, તેજ પેાતાનું તખ્ત સભાળી શકે છે, અન્યથા ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રજા તેને પદભ્રષ્ટ કરે છે. રાજા કે ધર્મગુરૂ જે કંઇ કરે તેની સામે આંગળી પણ ઉંચી ન કરાય એ જમાના ચાલ્યા ગયા છે. હવે તેા અન્યાય, અનીતિ, પાશવતા, અને સત્તાના શેખીને સામે જનતા બરાબર માથું ઉંચકે છે, અને જણાવે છે કે અરે એ હૃદયહીન માનવા! ચાવા વાય પ્રમાળ ના જમાને સદાને માટે વહી ગયા છે. તમારા અન્યાયેા અને અનીતે સામે આજ સુધી અમે આંખ આડા કાન કર્યાં પણ હવે તેમ કરવાને અમે તૈયાર નથી, તમારી પાશવતા અમે અત્યાર સુધી સહન કરી હુવે એક મીનીટ પણ સહન નહિ કરીએ, તમારા સત્તાના રોાખને અમે આજ સુધી પેખ્યા હવે જરાએ નહિઃ પાષીએ જનતા બરાબર જાગ્રત છે.
લવાજમ છુટક ફિલ અડધે! આને.
તેવીજ રીતે ધર્મ ગુરૂઓ માટે પણ જનતામાં જે સ્થાન હતુ, જે તેમના પદની મહુત્તા હતી, તે તેમની વ્યહીનતાની પરાકાષ્ઠાથી નષ્ટ થઇ છે, કારણ કે તેમણે પ્રભુ મહાવીરના શાસ્ત્રાના નામે, જિતેશ્વર દેવના નામે, પૂર્વાચાર્યંને નામે સમાજમાં પાપલીલાજ ચલાવી છે, સમાજની હાલની પરિસ્થિતિ માટે સાધુએ જવાબદાર છે. અત્યાર સુધી તેમણે પાશ્ચાત્ય ગવનમેટાની જેમ સમાજના ભાગલા પાડવાનીજ નીતિ અખત્યાર કરેલી છે, સંઘસત્તાને નબળી પાડવા માટે શાસ્ત્રાના મનસ્વીપણે અર્થા કરેલાં છે, અંધશ્રદ્ધાળુ ભકતાના બળે કેટલાએ નિરપરાધિઓ ઉપર સાધુ સામે ખેલવાના ગુન્હા માટે સંઘ મહાર કે નાતબહારના શસ્રાના ઉપયાગ કરાવ્યેા છે, કેટલાએ માબાપાને નિરાધાર બનાવી તેમના એકના એક પુત્રને ખેંચી લીધેલ છે, કેટલાએ કુમળી વયના બાળકાનુ જીવન ધુળમાં મેળવેલું છે. કેટલીએ યુતિઓને તે ઘણીએ વિધવા બનાવવામાં આવી છે, શેખને ખાતર ધર્મને નામે સમાજના કરોડો રૂપીયાનુ નિરર્થક સઘ ઉજમણાં વગેરેમાં પાણી કરાવ્યું છે, આ બધાના હિસામ આજે યુવાન જનતા માંગી રહી છે અને પૂછે છે કે તમે દિએ જૈન સમાજના હાસનુ કારણ તપાસ્યું છે ? સમાજના અંગને કાતરી ખાતા એકારીના પ્રશ્ન માટે કદિએ વિચાર કર્યાં છે? સારેએ સમાજ સુશિક્ષિત કેમ મને તે માટે કોઇ પણ દિવસ મહેનત લીધી છે ? જૈન ધર્મ વિશ્વધર્મ કેમ ખતે તે માટે ક્રિએ પ્રયત્ન કર્યાં છે? બાળ લગ્ન' અને વૃદ્ધ લગ્ન' એ મહા પાપ છે એમ સમાજને ઉપદેશ કર્યો છે?
આપે! જવાબ! મહાવીરની પાટના ઇજારદાર અને જૈન સમાજના મજબુત સ્થભ હોવાના દાવા કરતા, એ દાંભીક ગુરૂદેવા, જણાવે? તમે શાસનના દ્રોહ નથી કર્યાં? તમે સમાજના સામાન્ય વિશ્વાસને! ભગ નથી કર્યો ?
આજે તમે ધમ અને શાસ્ત્રાના આાં નીચે તમારે અચાવ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
-
રા. મયુર’
રાં
નામ મ— – –
માનો કે મ કે