SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્ય. Reg. No. B. 2616 મુંબઇ જૈન ચુવક સંઘ પત્રિકા. તત્રીઃ—જમનાદાસ અમરચંદ ગાંધી. અંક ૧૨ મેા. સુઘાષા ઘંટા વાગે છે. સંઘ નાયકા તે– ચુવાના જરૂર શ્રવણ કરજો. ભાગવતી દિક્ષા સામે કેઝના વિરોધ નથી પણ આજે એ પવિત્ર થસ્તુને કરગ્રહણ કરવા કરાવવા જે ચારિત્રહીન આત્માઓ દુષ્ટ પેરવીએ આદરી કે પ્રપ‘ચ કળાઓ કેળવી, જૈન ધ ને ઇતર સમાજોમાં નિદાપાત્ર બનાવી રહ્યા છે; અરે કેટલાયને ધ પાંગમુખતાને માગે ઘડી રહ્યા છે તેવા અંગ ભકતાના યત્નાથી સાવધાન રહેજો. ધર્મ મેાક્ષની વાર્તાથી ફસાઇ સ્વગૃહમાં કલહના ી– જ રાપરો મા. ચુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે. સભ્યાને સુચના નામીનેશન પેપર તાકીદે મેકલી આપવા વિનતી છે. સંવત ૧૯૮૬ ના કારતક વદ ૭ શનીવાર તા. ૨૩-૧૧-૨૯ યુવાના તૈયારી કરજો. લવાજમ છુટક નકલ અડધા આવે. અધનાને કયાં એ યુગ આવે છે કે જેમાં બાવા આદમના કાળથી ચાલ્યા આવતા તે મૂળથીજ સુધારવા પડશે અગર તો સડેલા ધાન્ય માફક દૂર ફંગોટી દેવા પડશે. આવા : પ્રકારનુ એક બંધન તે “જ્ઞાતિ ” નું છે, પૂર્વકાળમાં કદાચ ‘ગંગાસ્વરૂપ માતા ’ તેને ભાગ ભજવ્યેા હશે, તે દ્વારા સમાજમાં પ્રગતિના બીજારાપણુ પણ થયા હશે, છતાં આજે મોટે ભાગે તે ચંડીકાના અવતાર ધરી કેટલાયે યુવકેાના રકતનું શેાગુ કરી રહી છે, અકાળે ઘણાને કરી જેવા બનાવી રહી છે. સત્તા શાહીના પ્રચંડ પંજામાં ન્યાય દેવતાના સ્વાહ કરી રહી છે ! તેના નામથી ભડક઼ી દૂરભાગનારા અભંગ કે ભગેલ ભેજાએ આજે પણ નજરે ચડે છે? માટેજ કયાં તે તેનું પુનઃવિધાન ન્યાયના ધેારણે કરવું પડરો, અગર તેા તેની ‘પીઅેસે ચલી આતી હૈ' જેવી રૂઢિઓને અને બંધનોને જડમૂળથી ઉખેડી કહાડવા પડશે. જ્ઞાતિ-સમાજના સ્વયંની એડેલા ધરાર પટેલાને ચેતાવી દેવા પડશે કે કાં તે ચુંટણીને અધારણના ધેારણે કામ કરી અને દંડના નામે પૈસા એકાવાની વાત બાજીપર રાખે નહિ તા તમારા દુરિત્રો જનતા સમક્ષ ઉઘાડા મૂકી અત્યારના યુવાને તમારા ટાંગા ઝાલી હડસેલી મૂકવા અવશ્ય કમર કસશે. ગાંધી યુગનેા પવન ખાનારા તે હવે પીંજરના પક્ષીએ! નથી રહ્યા કે જેથી તમારી ખાટ્ટી ગુલામી સહન કરે! યુવા હરગીજ ગુલામી ન સહન કરે, પેાલને ઉઘાડી પાડવા કટિબદ્ધ થાય, તે ડરાકતા ખંખેરી નાંખે. યુવક-સધા ધર્માંદાના કે જાહેર સખાવતના હિંસામે ચાકપ્પા થાય, સામાજીક બદીઓ નાશ પામે તેવા પગલા લેતાંજ રહે. કાયદાના જાણકારો-પીની પરવા રાખ્યા વગર આવા કાર્યોમાં જોઇતી દરેક સલાહ આપતાં જરા પણુ ન થાકે તે રંચમાત્ર ન સ ક્રાચાય, ઉમંગી શ્રીમાને લક્ષ્મી આપી આવા કાર્યોને પાષતાં રહી, પરિવર્તન કાળને નજદીક આણે વિદ્વાને-લેખે! લખી જરૂર પડે નાયકપણું સ્વીકારી તપેલા મેઇલર રૂપ ચાલુ વાતાવરણતા ઘટતા ઉપયોગ કરવા મેદાને પડે, પત્રકારો, યુવક ચળવલને લગતી દરેક હકીકતાને અગ્રપદ આપે, જાતે અગ્રલેખ લખે અને એ રીતે વાતાવરણ અનુકુળ બનાવે. આમ ટુકમાં કહીએ તે જો ઉપરાંકત કાર્યો અંતરના ઉમળકાથી હાથ ધરવામાં આવે અને એપર ખંતથી માંડી રહેવામાં આવે તે અલ્પકાળમાંજ સારીયે જૈન સમાજમાં પરિવર્તન કાળના રણદુંદુભિ ગડ ગડે અરૂણાદયના રકતવા કિરણો ઝળ હશે. ત્યારેજ નવેસરથી પુનિવૅધાનના પાયા મંડાય, ત્યાર પછીજ આગામી કાળને અનુરૂપ, દેશની પરિસ્થિતિ ને અંધ બેસતી જૈન ધર્મને વિશ્વધર્મ રૂપે ધરી શકે તેવી, ટકાઉ ઇમારત ચણી શકાય. યુવાનો 'તમારા આવેગભર્યો ઉલ્લાસ વગર એ ભાવના સ્વપ્ન સમી છે, એને ફળ આણુવામાં તમારી નાડીમાં વાહન કરી રહેલા પ્રત્યેક રકતબિંદુની કિંમત છે, આવશ્યકતા છે. માટેજ પુનઃ કહેવુ પડે છે કે યુવાને તૈયારી કરો. । } કરોડો ગ
SR No.525914
Book TitlePrabuddha Jivan - Mumbai Jain Yuvak Sangh Patrika 1929 Ank 01 to 16 and Year 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1929
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy