________________
આગમ વાણી?
મુંબઇ
અર્ક ૮ મે.
ચુવાન નવ સૃષ્ટિના સરજનહાર છે.
જૈન
યુવક
સંઘ
તત્રી:જમનાદાસ અમરચંદ ગાંધી.
સંવત ૧૯૯૫ ના આસે વદ ૧ શનીવાર તા. ૧૬-૧૦-૨૯
‘શૈક્ષ્યનિષ્ફ ટિકા’કારની આગમ વાણી? અજ્ઞાન તિમિરાન્ધાનુ જ્ઞાનાંજનશલાકાથી જેમણે નેત્રે ન્સીલન કર્યું છે તેવા સદ્ગુરૂ શ્રી સાગરા દસૂરિએ જ્યારે આ ભવની અપેક્ષાએ આ વર્ષની ઉમ્મર હોવા છતાં અનન્તકાળથી ભવભ્રમણ કરી રહેલ વૃદ્ધ આત્માને દીક્ષા આપીને ઉલ્હાર કરવાના વિચાર જાહેર કર્યો ત્યારે શ્રી જામનગરના સંઘે તેના વિરોધ કરી નિષેધ કર્યો. આ નિષેધ સામે “સધ્ધ કાણ થાય છે ? એવા આગમપારગામી આચાયે પડકાર કર્યાં ત્યારથી તે અત્યાર સુધીમાં પ્રસ્તુત સૂરિ સમ્રાટે વ્યાખ્યાતા, લેખા, ચેલેજો, પત્રિકાઓ અને વાર્તાલાપેા દરમિયાન સંઘના સ્વરૂપ સબંધી જે ભિન્ન ભિન્ન ઉદ્ગારો પ્રગટ કર્યો છે તેની સક્ષિત સમાલોચના કરવી એ આ લેખને ઉદ્દેશ છે. આ સમાલોચના ઉપરથી માલુમ પડશે કે પોતાના મન્તવ્યની, આડે જ્યારે કાઇપણ સંધ આવે છે ત્યારે પોતાના મન્તવ્યનુ સવિશેષ સમર્થન અને પ્રચાર છેડી દઇને સધની ઇનકાર કરવામાં ઉત્તરાત્તર કનિષ્ટ યુકિતઓનાજ પ્રયાગ કરવામાં આવ્યા છે. આપણા આશય તો એ સ યુકિતમાં રહેલ સારા સાર માત્ર શોધવાને છે...
પ્રથમ દલીલ તો એ છે કે જે સઘની સભામાં સાધુ સાધ્વી તેમજ શ્રાવિકા હાજર ન હેાય અને માત્ર કેટલાક પુછ્યાજ એકઠા મળ્યા હોય તે સધની સભા જ ન કારણ કે સબ્ર શબ્દથી શાઓમાં ચતુવિધ સધનું જ પાદન છે. અત્યાર સુધી જેવી સભાઓને સાધારણ સંધની જ સભાઓ તરીકે પોતે સ્વીકારતા આવ્યા છે અને જેવા સંઘની આજ્ઞાને શિરોમાન્ય ગણવી જોઇએ તેવો પોતે ઉપદેશ કરતા આવ્યા છે. તેથી આમ અન્ય પ્રકારે' તે ક્રમ કથન
કરતા હશે ! અલબત્ત, જેમ સંધની સભામાં હેતુપૂર્વક સાધુ સાધ્વી તેમજ શ્રાવિકાઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હોય તેને સંધની સભા ન જ કહેવાય. પણ અમુક વર્ગો સાધારણ રીતે હાજર ન રહેતા દ્વોય તેથી તે સધની સભા ન કહેવાય એમ બોલવું તે તો પોતે જે સંઘની આજ્ઞા લોપવા માંગે છે તે ઢાંકવા માટેની ખાલી યુકિત જ છે. આવીજ રીતે નાતની સભા મળે છે અને તેમાં સ્ત્રીઓ હાજર નથી રહેતી તેથી સહેજે કાઇ કહેશે કે આ નાતની સભા નથી. આ તા નાતના કેટલાક સ્વાથી પુરૂષોની જ સભા છે.
Reg. No. B, 2616
પત્રિકા.
લવાજમ છુટક નકલ અડધા આતા.
હવે બીજી દલીલ ’ એવી કરવામાં આવે છે કે જો સધ શાસ્ત્રવિરૂધ્ધ આજ્ઞા કરે તો તે માનવાને સાધુ બંધાયેલ નથી.
કાણુ સંધની આજ્ઞાને શાસ્ત્રવિરૂધ્ધ કહેવા પહેલાં કાઇપણ સાધુએ ખૂબ વિચાર કરવો ધટે છે, કારણ કે શાસ્ત્રના પ્રતિપાદના અનેકવિધ હોય અને તેને અનેક અપવાદાં લાગુ પડતા હાય-એ બધાના દેશકાળ અનુસાર યોગ્ય વિચાર કરીને નિર્ણય આપવાનું કાર્ય સ્થાનિક સધનુ છે. દાખલા તરીકે શાસ્ત્રમાં લખ્યું હોય કે દરેક સધે જૈન સાધુનું ઉચિત સન્માન કરવું અને તેમના આહારવિહારની ચેાગ્ય વ્યવસ્થા કરવી—એમ છતાં પણ કાઇ સાધુના આગમનથી સંધમાં કલેશ પેદા થવાના સંભવ હોય તો સંધ તેવા સાધુને આવતા અટકાવી શકે છે.
આવા જ દીક્ષાનો વિષય છે. કોઇ મોટી ઉમ્મરના ચાગ્ય દેખાતા માણસને કોઇ સાધુ દીક્ષા આપવા માગતા હોય એમ છતાં સધને તપાસ કરતા માલુમ પડે કે દીક્ષા લેવા તૈયાર થયેલ માણસે એવું કાંઈ કાર્ય કર્યું છે કે દીક્ષા લીધા બાદ તેના ચારિત્રમાં વિક્ષેપ પડવા સભંવ છે તો સઘ તેવા માણુપ્રતિષ્ઠાનોસને દીક્ષા આપતાં તેમજ લેતા અટકાવી શકે છે. આ ઉપરથી સમજાશે કે, વ્યવહાર દષ્ટિએ પ્રત્યેક મંત્રની સત્તા શાસ્ત્રોથી પણુ અબાધિત છે. જો પ્રત્યેક સાધુ સધનો અમુક ડરાવ કે આજ્ઞા શાસ્ત્રસમત છે એમ ન્યાય આપવા બેસે તેા પછી સ્થાનો ભંગ થાય. આ વિચાર દર્શાવતાં છતાં એટલું પણ સંઘની સત્તા કોઇને પણ માન્ય રહે નહિ. અને આખી વ્યવસાથે સાથે કબુલ કરવું જોઇએ કે વિચારાની ચારે બાજુએ કહેવાય. અથડામણીના પ્રસગે એવું પણ કદાચિત બનવા સભવ ખરા પ્રતિક સંધની અમુક આજ્ઞા પ્રમાણીકપણે કોઇપણ સાધુને ધર્મ વિરૂદ્ધ લાગે. આવા પ્રસંગે તે સાધુએ શું કરવું? આવા પ્રસંગે કોઇપણ જૈન સાધુ એમ તો ખોલી નજ શકે કે ‘સંધ કોણ થાય ?' પ્રસ્તુત વિરોધ પ્રસંગે તે સાધુ પોતાનો અભિપ્રાય તેટલો પ્રયત્ન સેવે, વિરાધ પૂર્વક સધની આજ્ઞા સ્વીકારે, અને આખી સમાજના ગળે ઉતારવા દીનતા અને વિનયપૂર્ણાંક બને તેમ ન બને તો તે સંધના આશ્રયનો ત્યાગ કરી અન્યત્ર ચાલી જાય. પણ સંધ વચ્ચે રહી સધની આજ્ઞા લેાપી સધના ભાગલા કરાવવા એ તો જૈન સાધુને કદાપિ ન શોભે.
|
એવી પણ દલીલ કરવામાં આવે છે કે સાધુ સંસ્થાની ઉપર કશો પણ ઠરાવ કરવાની સત્તા જૈન સબંને છેજ નહિ. એક બાજુએથી સધનું સ્વરૂપ ચતુર્વિધ વર્ણવવું અને ખીચ્છ બાજુથી આવી દલીલ કરવી એ વદતા વ્યાઘાત જેવું ગણાય.
'
་