________________
તા. ૫-૧૦–૨૯
સાચી દીક્ષા
મુંબઇ જૈન યુવક સંઘ પત્રિકા
દીક્ષા !
અહા ! કેવા સુંદર તે પવિત્ર શબ્દ ! કેટલા ઉન્નત. તે ભાવનાવાહી એ શબ્દ છે! એની ભીતરમાં કેવાં ભાવા છૂપાયા છે! વાહ ! એના ઉચ્ચારમાંયછે
કે..મધુરી સ્મૃતિએ જાગે છે. અંતરમાં આનંદના ઉછાળા આવે છે, અનેરી ભાવનાના અમૃતજળ ઉભરાય છે. રે! દીક્ષા ! દીક્ષા ! હારી મેહિની મહાન છે.
અથવા
: પ્લેગનાં જંતુઓ સામે લાલબતી! (લેખક: શ્રીમાન એઘાચાય જી)
એ શબ્દ.
પવિત્ર દીક્ષાને નામે સમાજમાં આજે કંગાળ તરગાળા એનુ જેતાંડવ નૃત્ય ચાલી રહ્યુ છે. એ દશ્ય જોઇ કર્યા પાષાણુહૃદયી જૈનના અંતરમાંય વેદનાની આગ નહિ લાગી હાય !
એક વેશધારી નવનવ વર્ષનાં ભાળાં બાળકાને પ્રપંચપૂર્વ ભગાડી, સંતાડીને મૂંડી નાંખી સાધુની જમાત ભેગી કરવામાં ધર્મના સિદ્ધાંત બનાવે છે! તો ખીજો વેશધારી ભરયુવાનીનાં આંગણે ઉભેલી આશાભરી યુવતિના હાથમાંથી તેનાં પતિને છીનવી લઇ, રડાવી, વિલાપ કરાવી, પુરૂષને દીક્ષાના ડાંડા પકડાવવામાં આધ્યાત્મિકતા (!) માને છે. તે પણ ત્રીજો તરગાળા એ પરાણે મૂડેલા દીક્ષીતને સાચવી રાખવા, સાધ્વીનાં કપડાં પહેરાવી (મને સ્ત્રીત્વાનાં વાધા ઓઢાડી) સાધ્વી પાસે સેવા ()–અનાચાર કરાવવામાં ‘શાશતા' નાં પ્રમાણા આપવાની ખેવપુરી બતાવે છે! તેખાહુ છે !
જૈનસમાજ । જીવન જેવી જો કાઇ વસ્તુ સમાજમાં સીલીકે રહી હોય તો પ્રેમપૂર્વક પૂછું' છુ કે એવા પાગલખાતાના ઉમેદવારોને હાય કયાં સુધી ઉપાશ્રયની પાટા પર સમાજ નિભાવશે ?
ધતીંગાની આગમાં ધર્મની મનહરતાજ બળીને ખાખ થાય તે પહેલાં આવતી કાલનાં નવયુવાનાએ આ પ્રશ્નને ચા કરવાજ પડશે! અસ્તુ.
આ લખાણ અપણ
હા !
એ અઢારમી સદીના અક્કલમ દ
આદમ બાવાજીઓનાં અંતરને !
જેમની વિવેક દ્રષ્ટિ દીક્ષાના સન્દેપાતમાં ભ્રષ્ટતાના અંચળે એઢી ખેઠા છે.
સાધુ આશ્રમ' જેવા પવિત્ર તે શીતળ સ્થાનને જેમણે કલેશક કાસનુ કુરૂક્ષેત્ર બનાવ્યું છે.
અને
જેની Common Sence સામાન્ય બુદ્ધિય એવકૂફ઼ીનાં જાળાંમાં અટવાઇ ગઇ છે
તેવા બાળ દીક્ષાંધે !
રાખવિજય કે ધૃવિયાને
ચરણે
સાગ્રહ
ભેટ——લેખક : આધેા.
દીક્ષા !
પણ.........એ પવિત્ર
પસુંદરી દીક્ષા કુમારી ! સાત્વીક સુદરી ! આ યુગના પયગામ સાંભળજે ! સહારા પવિત્ર મારને કામળતાથી જાળવજે! હારી રૂપરાશીને ચતુરાઇથી સંભાળજે! સાંદને સાવચેતીથી નિભાવજે ! એ સુંદરી ! પવિત્ર બાળા ! સાંભળ ! ગાંડા તે ગાખરાં,
મેલા તે ઘેલા, લૂલા તે લંગડા,
કાણાં ને કુબડા કચેાના જગતમાં તોટા નથી. રૂપસુંદરીને પરણવા ચાંદુતા કદરૂપા કામીની આજે ખેટ નથી. પ્રેમ——હૃદયને પ્રેમ નહિં,
પણ ‘કામ ’આજે પરણવા દોડે છે. અ'તરની દીક્ષા નિહ', પરંતુ વર્તમાનમાં તે વેશની દીક્ષા લેવાય છે. ને ભીક્ષાનાં તાલડાં ફેરવાય છે !
તા સભાળજે
ધર્માંધ કામીથી ચેતજે !
ધર્મના વેશમાં ધાડપાડુઓ આવશે !
તા ચેતજે !
નહિંતર.....
I
આ જગતના અનેક આખલા
હારી હરીયાળી સારભભરી જેને ખાળશે !!
હારા ઉચ્ચ આદર્શને અભડાવશે,
હારી પવિત્રતાને છડેચેક લૂટશે!
3
રે! હારા શીલની સાથે શૈતાનીયન ખેલરો. સુંદરી !
હારી મનેાહરતા પર મેાતના દૂતા ખેસાડશે! અને ત્હારા ગારવવતા, સુંદર, ને શીતળ પવિત્ર ને ભવ્ય,
નિર્દોષ ને આનંદી આશ્રમમાં
સાધુતાના વેરામાં દૂનતાની દુ``ધીએ ફેલાવશે ! અરે! હારી અમૃતવાડીમાં ઝેરનાં પાણી ફરી વળશે, ચેતજે ! સુંદરી ! આ પવિત્ર દીક્ષા કુમારી !
*
કુમારી! ત્હારૂં સાચું સ્વરૂપ દર્શાવવા ચેતીને પ્રચર્ડ સરે
પવિત્રતાના બધાંય પ્રતાપ સહિત