SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ elf fort11 Joid કરી ર ( વી . < a પર Eછો, શાંતિનાથ પ્રભુના દર્શનથી શાંતિના સ્ત્રોત મળે, અચિરાન દનના પૂજનથી, પ્રસન્નતાની જયોત જલે.' ગજપુર નગરના ચક્રવતી છો, ધર્મતીર્થના રખવાળા ! વિશ્વ સેન સુત વંદન કરીએ, તોડો કર્મો નાં જાળાં. શરરાજા ને શ્રીદેવીના લાડકવાયા ૬ થનાથ, ચક્રવર્તી છો ધર્મતીર્થ ના, હું ઝંખુ છું તમારો હાથ. ભવ અટવીની ભ્રમણાઓમાં, મનમૃગ ના મારૂં અટવાયે, ધીમે ધીમે પા-પા પગલે, મુકિત સુધી પહોંચી જાયે. ઓ અરનાથ અનંતસુખદાતા, દેવી રાણીના કુળદીવા | પ્રસન્નતાનાં મોતી ગોતી, લે ભકિતના મરજીવા, સ્મરણ તમારું શોધી આપે, સાચા સુખની કેડી | દર્શન-પૂજન-સ્તવન તમારાં, તોડે કર્મની બેડીને, Pin શ્રી નેમિનાથ ગવંત થી જાણ GJ[d શ્રી વર્ધમાનસ્વામી ભગવંત (E ચંદુ કુળનંદન ને મિજિ ને શ્વર ! સંકટ જીવનનાં ટાળે , જાન બચાવવા લાખો જીવના, જાન પ્રભુ પાછી વાળે, - રાજ લો અણસાર કરીન, કોલ દiઘલા પ્રભ પાળે, નેમ ને રાજુલ મુકત બનીને, જ્યોતને જ્યોતિમાં ઢાળે. વામન દન પાર્શ્વ પ્રભુજી ! ત્રેવીસમા તીર્થકર છો, રોમે રોમ રટણા તમારી, શંખેશ્વર શુભંકર છો. સુમિરન થી સુખ મળતા સહુને, દર્શનથી દુ:ખ જાયે દર, ને પૂજા કરીએ પ્રભુ તમારી, પવિત્રતા દે ને ભરપૂર ! ચરમ તીર્થંકર ત્રિશલાનંદન ! મહાવીર સ્વામીને વંદા, નામ તમારૂં લેતાં મારા પુલહૈ પ્રાણોના સ્પંદન ધર્મનો રાહ બતાવો સ્વામી, સહુને સુખ-શાંતિ દેવા, ભવોભવ મુજકો મળજો તમારા, ચરણકમળની શુભ સેવા.' Nahin Education International 2010_03 Grow a library.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy