SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કી બધા બ્રી) જિગથી ફી ઈs dow. 1) i)tinત કહી | By file of) (f) વિમલનાથ વત્સલતાદાયક, વારિ વહાવે સમતાનાં, તેરમા તીર્થંકરના દર્શન, તોડે બંધન મમતાના. વચામાં માતાના હે નંદન ! કૃતવર્માના કૂળદીપક ! એક વાર તો પગલા પાડો, મારા મનડાની ભીતર ! અનંતનાથ સ્વામી અવિકારી, અક્ષચપદથી યુક્ત બન્યા જામજરા મૃત્યુના બંધનથી પ્રભુવર તમે મુકત બન્યા. સિંહસેન સુચશીના જાયા જગપૂજય પાવનકારી અયોધ્યાના રાજા તુમ પર, સંઘ ચતુર્વિધ બલિહારી ! ધર્મ ના દાતા ધર્મ નાથજી, ધીર-વીર ગંભીર પ્રભુ, કરમના ભરમને દૂર કર્યો તમે, ખૂબ બની શૂરવીર વિભુ. સુવ્રતાનં દ ન સુવ્રત આપી અમ સુહનો ઉદ્ધાર કરો. ભાનુરાજાના સુત સ્વામી, આટલો તો ઉપકાર કરો, (૧૯) છી) મહિoiાણ ગવંત ક00 U ) ni] ) નું કુલ || bye 21 િofમનાથ ભગવંત *9852; દીની | શા ફભ ને પ્રભાવતીના કુળની કીર્તિ વધારી તમે, - મલિજિનેશ્વર સ્ત્રી તીર્થકર, બન્યા'તા વિસ્મયકારી તમે, - ઓગણીસમા તીર્થંકરની આરાધના ભવથી તારી દે, ભોગણીમંડણ પ્રભુ જાપથી, સખ મળતો સંસારી, વીસમા મનિસવ તસ્વામીને વંદન કરીએ ભાવથી, પદમાનં દન પીડા હરી દે, પ્રકૃ ષ્ટ પુણ્ય પ્રભાવથી, અશ્વને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો, શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો. વિજયરાજા -વપ્રારાણીના ૬ ળદીપક નમિનાથ પ્રભુ ! | મિથિલાના રાજા તીર્થકર, માથે મૂકોને હાથ પ્રભ. ભકિતની શકિત જીવનની, વિપદાઓ ને ચૂર કરે, પ્રભુની પ્રીતિ રોમરોમમાં, અનાસકિતનાં નર ભરે.' Jain Education International 2010 03 For Private a Personal use only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy