________________
સાંસ્કૃતિક પ્રોગ્રામની શરૂઆત કરતા આપણા બાળકો સાથે કસાન કરે છે. શ્રી નાશ મેઘજી તથા વડીલ શ્રી લાલચંદ મહેતા
ડો. નટુભાઇ શાહ આપણા આર્કિટેકટ શ્રી શ્રોફનું બહુમાન કરે છે. શ્રી નાશ મેઘજી તથા વા
30ines 108 102)
ભારતને આઝાદી મળ્યાના ૫૦ વર્ષની ઉજવણી કરતા શ્રી જૈન સમાજ, લેસ્ટરના સભ્યો.
તા.૩૦.૧.૯૮ના મહાત્મા ગાંધીની હત્યાના ૫૦ વર્ષ થવાના દિવસે લોર્ડ શ્રી એટેનબરો - ગાંધી ફાઉન્ડેશનના પ્રેસીડન્ટતથા શ્રી શરદભાઇબખાઇ - શ્રી જૈન સમાજ, યુરોપના પ્રેસીડન્ટ.
તા.૨૯.૫.૯૮ના રોજ ૧૦,૦૦૦ પાઉન્ડની કિંમતના કપડા જૈન સેન્ટર તરફથી ! ઓકસફામને ડોનેટ કર્યા. તસ્વીરમાં પ્રેસીડન્ટ શ્રી શરદભાઇ બખાઇ, ડોનર શ્રી વસંતરાય શાહ, શ્રીમતિ જ્યોત્સના શાહ, બેથીચા સ્મીથ (ઓકસફામ), ડોનર શ્રી મહેન્દ્રભાઇ શાહ અને ટ્રસ્ટી શ્રી રમેશભાઇ મહેતા.'
પર્યુષણ દરમ્યાન મહાવીર જનકલ્યાણક ઉત્સાહપૂર્વક ઉજવાય છે. આ પ્રસંગે સૌથી ઊંચી ઉછવણી કરનાર પરિવારને ત્યાં પ્રભુજીનું પારણું વાજતે ગાજતે પધરાવવામાં આવે છે. તસ્વીરમાં: અમૃત ગઢિયા અને ઇક્ષિત ગઢિયા.