________________
જૈન ભગીની બહેનોએ યોજેલ ૧૦ માઇલનો ચેરીટી વોકમાં ભાગ લનારાઓમાં સૌથી મોખરે આપણા વડીલ શ્રી હેમકંવરબા જેઓની ઉંમર ૧૦૭ વર્ષની હતી.
મ્યુઝીયમની તૈયારી કરતા કરતા આપણા બાળકોને જૈન ધર્મનું જ્ઞાન આપતા પૂજય આચાર્ય શ્રી ચંદનાજી.
ઉપલilહ 1 -1200
આપણા સમાજના પ્રેસિડન્ટ ડો. નટુભાઇ શાહ પ્રતિષ્ઠાની વિધિ કરાવનાર શ્રી કિરભાઇ
જેન સેન્ટરની મુલાકાતે પધારેલા બ્રિટનના વડાપ્રધાન શ્રી જોન મેજર તથા કાપડીયાનું બહુમાન કરે ભારતના હાઇકમિશ્નર ડો. એલ. એમ. સિંઘવી, લેસ્ટરના લોર્ડ મેયર શ્રી કલદિપ બાટી, જૈન સમાજના પ્રેસિડન્ટ ડો, રમેશ મહેતા ટ્રસ્ટી શ્રી મનહરભાઇ મહેતા અને ડો. નટુભાઇ ત્રણ જગતના નાથ શ્રી શાંતિનાથદાદાની આરતી ઉતારે છે.
OOO15
શ્રી દિપચંદભાઇ ગાર્ડી શ્રીમાન શ્રી શ્રેણિકભાઇનું
બહુમાન કરે છે.
e 0 0 0 0 0 0 0 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ પર્યુષણ પર્વની આરાધનામાં દરેક સાધર્મિક ભાઇબહેનો નાની મોટી ! તપસ્યા કરતા હોય છે, પણ આપણા સમાજના યુવાન શ્રાવકની ખૂબ જ સફળતાપૂર્વક અરિહંત પરમાત્મા તથા શાસનદેવીના આશીર્વાદથી માસખમણ જેવી મોટી તપસ્યા કરનાર શ્રી વિર્દેશ રમણીકલાલ મહેતા ખૂબજ અભિનંદનને પાત્ર છે.
ડો. એલ. એમ. સિંઘવી સાથે વાઇસ પ્રેસિડન્ટ પ્રદીપ મહેતા..
42