SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 10th anniversary pratishtha mahotsava નવાર મંત્ર | શોધીકારો : - નીચેના વાકયમાં આપણાં ધર્મના તીર્થકરનું નામ છૂપાયું છે, શોધી કાઢો. ૧) મીનળબેનને નાણાપ્રધાન થવાનું ગમે છે. [ આ વાકયમાં જેનધર્મમાં વારંવાર વપરાતો શબ્દ છૂપાયો છે. શોધી કાઢો. ૨) મમતાબેન ખૂબ સમજદાર બેન છે. [E આ વાકયમાં લેસ્ટરનાં જાણીતા જેન કાર્યકરનું નામ છૂપાયું છે, શોધી કાઢો. ૩) શશીકલાબેનના ભાઇને કાંતવાનું કેમ નથી ગમતું ? 0 C રોજ સવારે ઊઠતાં વેંત નવકાર મંત્ર બોલીશું રોજ એકવાર સૂતાં પહેલાં નવકાર મંત્ર બોલીશું સ્કૂલે જતાં પહેલાં એકવાર નવકાર મંત્ર બોલીશું સ્કૂલેથી ઘેર પાછા ફરતાં નવકાર મંત્ર બોલીશું સ્નાન કરીને તીર્થકરને વંદન કરતાં નવકાર મંત્ર બોલીશું જ્યારે જયારે ઇચ્છા થાય ત્યારે નવકાર મંત્ર બોલીશું બા-બાપુને વંદન કરતાં નવકાર મંત્ર બોલીશું ચા-નાસ્તો કે જમતાં પહેલાં નવકાર મંત્ર બોલીશું આ મંગળ મંત્રથી બુદ્ધિ વધે ને - સારું સારું ભણીશું મોટા થઇને જૈન ધર્મથી જીવન આખું ભરીશું! જીવન સારું ઘડીશું! બાલપ્રેમી લિ આ વાકયમાં જૈનધર્મના પાયાનો શબ્દ છૂપાયો છે, શોધી કાઢો. ૪) અતુલભાઇ સાથે હિંગ લેવા કોણ જાશે ? TO EAT S ીિ . મહાવીર પ્રભુનાં જમાઈનું નામ નીચેનાં વાકયમાં છૂપાયું છે, શોધી કાઢો. ૫) જયાબેન અને માણેકબેનને લીલા રંગની સાડી ખૂબ પસંદ છે. જવાબ:- આવતા અંકમાં જોશો. તમે જાણો છો? ૧) ટપાલની પહેલી ટિકિટ બ્રિટનમાં ૧૮૪૦માં બહાર પાડવામાં આવી હતી. ૨) પૃથ્વીની સપાટીનો છકે ભાગ રણ છે. ૩) ચશ્માની શોધ ૭૦૦ વરસ પહેલાં થઇ છે. ૪) પોષ્ટકાર્ડ સૌથી પહેલાં ઓસ્ટ્રિયામાં શરૂ થયું. ૫) હાથીની સૂંઢમાં ૪૦,૦૦૦ સ્નાયુઓ હોય છે અને તે સૂંઢ વડે લગભગ એક ટન જેટલું વજન ઉપાડી શકે છે Nothing can be added to the happiness of a man who is in health, out of debt, and has a clear conscience. Jain Education Interational 2010_03 Tort116 use only www.jainelibrary.org
SR No.525531
Book TitleThe Jain 1998 07
Original Sutra AuthorN/A
AuthorAmrit Godhia, Pradip Mehta, Pravin Mehta
PublisherUK Jain Samaj Europe
Publication Year1998
Total Pages198
LanguageEnglish
ClassificationMagazine, UK_The Jain, & UK
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy