________________
10th anniversary pratishtha mahotsava
લેસ્ટરના જૈન સેન્ટરના દસ વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવના રૂડા અવસરે “ધ્વની” કિશોર વેણીલાલ એન્ટરપ્રાઇઝ, મુંબઇ - સોનારૂપાના સથવારે સહર્ષ પ્રસ્તુત કરે છે શ્રી આશિત અને હેમા દેસાઇના કંઠે . ..
LL
જિન આરાધના
ભક્તામર સ્તોત્ર અને જૈન સ્તવનો
વિશિષ્ટ આકર્ષણ: કવિ સુરેન ઠાકર “મેહુલ” દ્રારા આ કેસેટ / સી.ડી. માટે લખાયેલ ખાસ ત્રણ નવા સ્તવનો ભક્તિની ઝળહળતી જયોત સમા છે.
કિંમત: સી.ડી. પૌં. ૮.૦૦ - કેસેટ: પૌં. ૨.૫૦
ટપાલમાં મંગાવનારે ખર્ચ પેટે, દર આઇટમ દીઠ એક પાઉન્ડ, તેમજ વધારાની દર આઇટમ માટે પચાસ પેન્સની રકમ ઉમેરીને મોકલવી. ચેક / પોસ્ટલ ઓર્ડર SONA RUPA Ltd. નામે કરવો. Distributed and Marketed in India by: DHWANI A KISHOR VENILAL ENTERPRISE, VENILAL ESTATE, 34 DR. A.M. ROAD, BHULESHWAR. MUMBAI – 400 002 INDIA. Tel: 2085151 ~ Fax: 2093464 For Inquiries outside India - please contact:
Sona
Rupa std.
103 BELGRAVE ROAD, LEICESTER, LE4 6AS. TEL: (0116) 266 8181 FAX: (0116) 261 0336 E-MAIL: hemant@vpl-int.prestel.co.uk
SONA RUPA
ભારતિય સુગમ અને શાસ્ત્રિય સંગીતના અનેક સમર્થ સર્જકો અને આરાધકોના યાદગાર નજરાણાં
સ્વરયુગલ આશિત-હેમા દેસાઇના સ્વરમાં: ♦ ભક્તિ સ્મરણ હિન્દી ભકિત ગીતો. નવરાત્રીમાં
ગવાતી માતાજીની આરતી “જગદંબાકી કરો આરતી”. * ભક્તિ સાગર: ભાગ: ૧ -૨: પ્રાર્થના પોથીમાંથી પસંદ કરેલા ભકિત ગીતો – શ્લોક . . .
* સત્સંગ: શ્રી નાથજીના પારંપારિક કિર્તન – થાળ . . . લગ્ન મંગલ: લગ્ન ગીતો – વિદાય ગીત . . .
* સુર વૈભવ: ભાગ: ૧ ૨: મરીઝ – રમેશ પારેખ - હરીન્દ્ર દવે – કૈલાશ પંડિત – જગદીશ જોશી – ભાસ્કર વોરા – બેફામની રચનાઓ.
* નવરંગ ચુંદડી - ગરબાના તાલે - આદ્યશકિત – વેરણ વાંસળી નરસિંહ મહેતા – નમોસ્તુતે ઇત્યાદિ . ..
Available on CDs and Cassettes
Jain Education International_2017_03
Sona Rupa
=
* જય જય શ્રી નાથજી: લતા મંગેશકર જગજીતસીંધ – હરિહરન - અનુપ જલોટા - પુરૂષોત્તમ ઉપાધ્યાય, હેમા દેસાઇ - આશિત દેસાઇ અને ચંદુ મટાણી દ્વારા સુરેશ દલાલ રચિત ભકિત ગીતો.
* ભજનમ્ મધુરમ્: ચંદુ મટાણીના સ્વરમાં અને મેહુલની કોમેન્ટ્રી સાથે ભકિત ગીતો.
* શાંતાકાર: આશિત – હેમા દેસાઇ અને
ચંદુ મટાણીના કંઠે, દુ:ખદ પ્રસંગે દુ:ખને હળવું કરે એવા ભક્તિ ગીતો.
* મંગલ ધ્વની: લગ્નના માંગલિક પ્રસંગને અનુરૂપ શહનાઇ પર હળવી ધૂનો.
CHANTS OF INDIA: The finest Sanskrit chants composed by Pandit Ravishanker. * LATA IN CONCERT: Volume: 1 & 2 An era in an evening - Live concert by SONY Music.
SONA RUPA
We stock and distribute all the Indian titles of NAVRAS RECORDS LTD. of U.K., WOMENT RECORDS OF USA, CHANDA DHARA of Germany – SONY Music of UK,
103 BELGRAVE ROAD, LEICESTER, LE4 6AS ~ FAX: (0116) 261 0336
Ltd. TEL: (0116) 266 8181
104
For Private & Personal Use Only
www.jainelibrary.org