________________
NEWS POINT
Kingston Premier Newsagency
સંપત્તિનો સ્વાદ એક શિષ્ય સંતો સવાલ પૂછ્યો કે નદીનું જ પાણી સમુદ્રમાં જાય છે તો પછી નદીનું પાણી મીઠું અને સમુદ્રનું પાણી ખારું શા માટે?
સંતે મધુર સ્મિત રેલાવતા કહ્યું કે નદી સતત દાન કરતી રહે છે, જ્યારે સમુદ્ર હંમેશા સંગ્રહ કરતો રહે છે.
જે આપતો રહે છે તે મધુર બને છે અને સંગ્રહ કરનાર ધૃણા તેમજ દુતાને પાત્ર બને છે. તમે પણ નદીની જેમ સતત દાન આપી સંર્પીત્તના સ્વાદને મધુર બનાવો.
સોએ હુએ કિતને કો જમા દેતી હૈ | અછે અચ્છો કા ભી ઈમાન દિશા દેતી હૈ દોલતમેં વહ વર્મી હૈ, જો ચડ જાયે તો,
ઈસાન કો શૈતાન બના દેતી હૈ.
Best Wishes to Jain Samaj Europe
from
Jayant & Jaya Shah (Peterborough) Shashi & Urmila Shah (Smokers Paradise)
Nalin & Usha Shah (News Point)
7 Adams Walk, Eden St. Kingston Upon Thames
Surrey, KT1 1DF Tel: 0181 547 0057
win E
t ernational 2010_03
For Private & Personal use only
wwwjainelibrary