________________
THE
=Jain
140
‘પ્રતિક’ એટલે સંકેત · ચિલ્ડ્રન કે ઓળખ ચિહન. પ્રત્યેક રાષ્ટ્ર, સંપ્રદાય કે સંસ્થાને પોતાનું પ્રતિક હોય છે. જૈન સમાજનું "વાદ કે રાજ લોક'' આદી આલેખતું ‘પ્રતિક’ ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે સર્વ કિરકાએ સાથે મળીને યોજેલ છે કે જે બધા જ જૈનાને માન્ય છે.
જૈન પ્રતિક
-
*જૈન - પ્રતિક' ઓળખ ચિહ્નનહોવા ઉપરાંત જૈનત્વનો ટુકામાં છતાં સ્પષ્ટ ખ્યાલ આપે છે. આ પ્રતિક ચૈાદરાજ્યોક ની આકૃત્તિમાં સિદ્ધ
શીલા, રત્ન મળી, સ્વસ્તિક, અહિંસા ધર્મલાભ નક્ષતો હસ્ત અને છેલ્લે તત્વાર્થ સૂત્રનું તત્વચિંધતું સૂત્ર - ‘પરસ્પરોપગ્રહો જીવાનામ’ આળેખાયેલ છે. આ સૂત્રનો ભાવાર્થ એટલે 'જૈન દર્શન' ના મુખ્ય સિદ્ધાંતો અને આદર્શ શ્રાવક જીવનની રીતિ નીતિ એમાં દર્શાવવામાં આવેલ છે.
-
હવે એ ‘પ્રતિક” હું જરા વધારે વિગતથી દર્શન કરી અને એના માર્થ વિચારીએ. વૈદ રાજ્યોક એટલે આ છ(૬) દ્રવ્યો માટેનું સ્થાન, (૧) ધર્માસ્તિકાય ગતિમાં સહાયક થાય (૨) અધર્માસ્તિકાય-સ્થિરતા કરવામાં સહાયક થાય (3) આકાશાસ્તિકાય ખાલી જ્ગતની (૪) પુદ્ગલને પરમાણુ (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ) (૫) કાચાસ્તિકાય- કાલ સમય, મુહૂતો, આદિ. (૬) જીવાસ્તિકાય-સિદ્ધા અને સંસારી જવાનું સ્થાન. આ પ્રમાણે ચૌદ રાજ્લોકમાં ઉપરોકત છે (૬) દ્રવ્યો રહેલા છે.
રાજ્લોકની ચારે બાજુ તેનાથી અનંતગણો અલાક રહેલો છે. પણ તેમાં કકત આકાશાસ્તિકાય જ છે. ‘જૈન દર્શન’ અનુસાર આ ગત ‘લોક-અલોક’ રૂપ છે. લોક ત્રણ વિભાગમાં ઉર્ધ્વ, અધો અને નીમાં વહેંચાયેલો છે. ઉર્ધ્વલાકમાં દેવીકાદર્દીના વાસ છે. તેની ઉપર સિદ્ધ શિલા અને અંત ભાગમાં સિદ્ધાનાં જીવા રહેલાં છે. મધ્ય
Jain Education International_2010_03
(તીષ્ઠા) લાકમાં જ્યોતિષચક્ર દ્વિપો, સમુદ્ર વિ. આવેલા છે. એમાં જ જંબુદ્રિપ આવેલ છે. જેમાં આપણે રહીએ છીએ. અધેાલાકમાં સાત નારકો આવેલ છે.
ઉપરોકત ચાદ રાજ્લોકમાં મધ્યભાગમાં એક ત્રસનાડી આવેલ છે. જેમાં ત્રસવા (બે ઇન્દ્રિય - તે ઇન્દ્રિય, ચારિદય અને પંચેન્દ્રિય
જીવા) રહે છે. બાકીના ત્રસ નાડીની બહારના ભાગમાં કુત એકેન્દ્રિય જીવો રહે છે. આ બાબતો સર્વજ્ઞ-કષિત હોવાથી અને
કેવળજ્ઞાન પામી તીર્થંકર ભગવંતાએ જ્ગતનાં જીવાનાં હિતાર્થે દેશના દ્વારા બતાવેલ છે. જે ગણધર ભગવંતોએ દ્વાદશાંગી સૂત્રરૂપે રચેલ છે. પછી તેમની પરંપરામાં થયેલ આચાર્યાદિ સાધુ-ભગવંતાએ પ્રકરણ આદિ રૂપે ત્રામાં સામાન્ય વાના બાય માટે રચના કરી છે, જે બધું આગમ ગ્રંથામાં ષિત છે. ઉપરોકત બાબતો ા વિશ્વનું વિશિષ્ટ દર્શન કરાવતું “જૈન પ્રતિક'' કેટલું સૂચક છે. એનો
વાંચકોને ખ્યાલ આવી શકશે.
આ જૈન પ્રતિક" માં ઉપર વર્ણવેલ ચાદ રાજ્યોકને મથાળે ‘સિદ્ધ-શીલા” નો અર્ધચંદ્રાકાર દર્શાવ્યો છે. જેની થી ઉપર સિદ્ધભગવતોનો વાસ હોય છે. જીવ જ્યારે સર્વ કમાને ખપાવે છે.
કમોથી મુક્ત થાય છે ત્યારે સિદ્ધ બને છે અને મૈક્ષનિ પામી સિહશીવાની ઉપર એક યોજનાને અને આવેલ, લોકાગ્રભાગે બિરાજે છે. સર્વે જીવો અનેતકાળ સુધી સંસારમાં રખડે છે. પરંતુ મનુષ્ય-ભવ પામતાં અને સમ્યગદષ્ટિ બનનાં ધર્મમાર્ગે વળે છે અને સંયમ તપાદિ દ્વારા કર્મો ખપાવી મુકિત ભણી પ્રયાણ કરે છે, સિદ્ધ
બને છે.
એ જાણવું રસપ્રદ બનશે કે ‘પ્રતિક’ માં દર્શાવેલ સિદ્ધશીલાનાં સાંનિધ્યમાં આજ સુધીમાં અનંત જીવો કર્મ મુકત બની, સિદ્ધગનિ પામ્યા છે અને તેજમાં તેજ ભળે તેમ આત્મ રમણનામાં લીન બની અનંતસુખમાં ત્યાં બિરાજે છે. પ્રસ્તુત સિદ્ધશીલા સ્ફટિક રત્નમય અને અર્ધચંદ્રાકારે રહેલી છે. જે ‘પ્રતિક'માં સ્પષ્ટ છે.
‘જૈન પ્રતિક' માં અર્ધગોળ નીચે રત્નબીની સૂચક બણ ઢંગલી બતાવેલ છે. તે સમ્યગ્દર્શન, શાન અને ચારિત્ર રૂપી ત્રણ રત્નો સમી ઘણી જ સૂચક અને શાસાકન છે. એની વિગતો વિચારીએ તો 'સમ્યગ્ દર્શન' એટલે વિતરાગ-કથિત શાસામાં સંપૂર્ણ સ રાખવી. એ શ્રદ્ધા વિના સમ્યગ્ જ્ઞાન-સાચું જ્ઞાન થતું નથી અને સાચા જ્ઞાન વિના સદાચરણ (સમ્યક ચરિત્ર) આવતું નથી અને તે
For Private & Personal Use Only
www.jainelibrary.org