________________
Davey
કહેવાય છે કે માત્ર પિતા-માતાની આજ્ઞા-પાલન માટેજ તેઓએ લગ્ન કર્યું હતું અન્યથા નાનપણથીજ તેઓનું મન વૈરાગ્ય તરફ વળ્યાં હતો. એક વખત જયારે પંચાગ્નિતપ અને અન્ય બાહ્ય ચમત્કારિક ક્રિયાઓથી કમનામનો સાધુ લોકોને ભ્રમિત કરે રહ્યો હતો ત્યારે પાર્શ્વનાથે પોતાના જ્ઞાનથી ાણીને કમને કાં કે તે જે પંચાગ્નિ માટે લાકડા બાળે છે તેમાના અમુક લાકડામા જીવતા સાપ યુગલ છે. અને તે હિંસા કરી રહયો છે. સત્યની સાબિતી માટે જયારે અડધા બળેલા લાકડાને બહાર કાઢી, ફાડીને જોવામાં આવે છે તો ખુબજ કાઝી ગયેલા નાગ-નાગિન બહાર નીકળે છે. તે સાપ યુગલને અંતિમ સમયે નમસ્કાર મન્ત્ર સંભળાવવામા આવે છે, જેથી મરણ પામી તેઓ ધરણેન્દ્ર અને પદ્માવતી નામે દેવ-દેવી બને છે. કમઠની પોલ ખુલી જતા લોકોને આવી અંધશ્રધ્ધા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ગુસ્સે થઇ કમઠ આર્ય દ્ર ધ્યાનમાં મૃત્યુ પામી મેઘમાલી નામે દેવ થયો.
દીક્ષા લીધા પછી જયારે પાર્શ્વનાથ જંગલમાં અડગ ઘોર
તપસ્યા કરી રહ્યા હતા ત્યારે આ પૂર્વભવના દુશ્મન કમઠે બદલો લેવાનાં ભાવથી ચાર ઉપસર્ગ કર્યા. મૂળવૃષ્ટિ, જાવૃષ્ટિ, હિંસકે પશુઓ દ્વારા આધાત કરાવ્યા પાણીમાં ડુબાડી દેવાની યુક્તિ કરી. પરંતુ પૂર્વ ભવનાં નાગ કિંગનએ ( ધરણેન્દ્ર પખાવની ) પોનાનાં ફાગનું છત્ર બનાવી અને કમળની રચના કરી આ ઉપરાર્ગમાં તેમની તપસ્યામો ખલેલ ન પડવા દીધું, ભ.પાર્કનાથના મરનકે જે ફણા છે તે ઉપસર્વકાલી બાદ આપે છે અને પ્રેરિત કરે છે કે ભયંકર માં પણ જે અડગ છે નેજ પાર્થનાય બની શકે છે, તેઓનો દીક્ષા કાળ વિ. સં. પૂર્વે ૭૦ પોષ વદ ૧૧ માનવામાં આવે છે. દીક્ષાનાં ૮૪ મા દિવસે વારાણસી પાછા ફરી ધ્યાનસ્થ બને છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેમના માતા-પિતાજ તેમની યાસે દીક્ષા ગ્રહણ કરી શિષ્યત્વ ચણ કરે છે. તેઓની શાસનદેવી પદ્માવતી હતા જે આજે પણ ખૂબ પૂજ્ય અને આરાધ્ય છે. ઇ.
Jain Education International_2010_03
THE
Jain__
પૂ. ૩૨૦ શ્રાવણ સુદ ૮ નાં દિવસે વિશાખા નક્ષત્રમાં ૨૩ મુનિઓ સાથે સમેતશિખરઉપર મોક્ષ પામ્યા. ભારતમાં સૌથી વધુ પ્રતિમાઓ પાર્શ્વનાથની મળે છે. તેઓ અનેક ચમત્કારિક નામોથી દિગંબર જૈનાંબર સમ્પ્રદાયોમાં પૂજ્ય છે. તેમને સઘ: સુખદાના માનવામાં આવે છે તેમનું લાંછન સર્પ છે. તેમની ઉંચાઈ હોત અને ઉમર ૧૦૦ વર્ષની માનવામાં આવે છે. ભ. મહાવીર સ્વામી:
મૂળનાયકની ડાબી બાજ પ્રસ્થાપિત પ્રતિમાજી વિધ્વંદ્ય એનિમ નીર્થંકર મ. મહાવીરની છે. ભ. મહાવીર અને ભ. બુ સમકાલીન હતા. ભ. મહાવીર ભ. બુદ્ધ કરતા ૩૦ વર્ષ મોટા હતા એવા ફ્લેખ છે. ભ. મહાવીરનાં નામે આજે જૈનશાસન ચાલે છેભપાર્શ્વનાથ પછી ૨૫૦ વર્ષ પછી ચૈત્ર સુદ ૧૩ નાં રોજ ૨૫૮૪ વર્ષ પહેલા બિહાર પ્રાંતના ક્ષત્રિયકુંડ ગ્રામમાં મહારાજ સિદ્ધાર્થ અને મહારાણી ત્રિશલાની કુક્ષિએ તેઓ જન્મ્યા હતા.
નાનપણથીજ તેઓ નિડર અને વૈરાગ્યભાવથી પ્રેરિત હતા. બાવસ્થાના સર્પપ્રસંગ અને અન્ય પ્રસંગો તેમની નિડરતા સાબિત કરે છે. તેમનાં ગુણોને લીધે વર્ધમાન, સન્મતિ, વીર, અતિવીર અને મહાવીર પાંચ નામોનો ઉલ્લેખ મળે છે. ભર યુવાનીમાં દીક્ષા લઇ ૧૨ ૧/૨ વર્ષ સુધી કઠિન તપ આદર્યું. નપસ્યાકાળમાં અનેક ઉપસર્ગો સહન કર્યા. ચંડકોશિયા નાગ હોય કે ગોવાળ દ્રારા કાનમાં ખીલા ઠોકી દેવાનો પ્રસંગ હોય કે જંગલી પશુઓનો ત્રાસ હોય સર્વે તેમની તપસ્યા સામે પરાસ્ત થયા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તેઓએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. હિંસાત્મક ક્રિયાકાંડોથી ત્રસ્ત લોકોને અહિંસા સત્યનામાર્ગ ચીંધ્યો. તે પુત્રના મહાન ક્રાંતિકારી આ યુગ પુરુષે હિંસાત્મક યજ્ઞનો વિરોધ કર્યો, અપરિગ્રવાદનો પ્રચાર કરી સમતાની દેશના આપી. સ્યાદવાદનો ઉદ્ઘોષ અને અનેકાંતવાદ દ્વારા સમન્વયવાદી દૃષ્ટિ અપનાવી. નારી ઉçાર, તિપાતિના ભેદોનું નિકરાકરણ
For Private & Personal Use Only
77
www.jainelibrary.org