________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
29
श्रुतसागर
दिसम्बर-२०१६ છે, અને તેઓની યોગ્યતા, ચતુરાઈ તથા પાંડિત્ય પ્રતિ પોતાનું બહુમાન પ્રકાશિત કરે છે કે જેઓએ આ સમેલનના પ્રથમ અધિવેશનની સફળતાને સિદ્ધ કરી છે. ઠરાવ ૧૯ મો.
આ સમેલન, પં. શ્યામવિહારીલાલજી મિશ્ર એમ.એ. જોધપુર રિજન્સી કસિલના મેમ્બરે જે પરિશ્રમ આ સંમેલનના પ્રથમ અધિવેશન સંબંધી લીધો છે, તથા આ અધિવેશનના કાર્યમાં હર સમયે જે સલાહ આપી છે, તેના માટે કૃતજ્ઞતા જાહેર કરે છે. ઠરાવ ૨૦ મો.
આ સમેલન શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મુનિરાજ શ્રી વિજયધર્મસૂરિ, જેઓ આ સમેલનના જન્મદાતા છે, તેઓને વિનયપૂર્વક વંદન કરે છે, અને તેઓશ્રી જેવા વિદ્વાન અને સ્વાર્થત્યાગી કૃપાળુ મહાત્માની સંરક્ષતા તથા સંચાલકતા પ્રાપ્ત કરવાથી સમેલન પોતાનું ગૌરવ સમજે છે.
-શ્રી જૈનધર્મ પ્રકાશ વર્ષ-૩૦ અંક-૧ માંથી સાભાર
खलजन की लघुता बुरी भली सेण की त्रास। जब सूरज गरमी करे तब वर्षा की आस ॥
વૈજ્ઞાસસારસૂરિજ્ઞાનવિર પ્રત -ર૭૪ર) दुष्टजनों की लघुता भी बुरी होती है, परन्तु सज्जन पुरुष का त्रास भी हितकारक होता है. जैसे- सूरज जब अधिक गरमी देता है, तब वर्षा की आशा दिखाई देती
For Private and Personal Use Only