SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 23 श्रुतसागर अगस्त-२०१६ 3. http://wwf.panda.org/about_our_earth/biodiversity/biodiversity/ 4. http://www.takepart.com/article/2016/03/10/25-million-birds are-illegally-killed-mediterranean-every-year 5. http://www.adaptt.org/killcounter.html 6. http://www.vegetarismus.ch/info/bilder_oeko/landuse_en.jpg 7. https://en.wikipedia.org/wiki/Environmental_impact_of_meat_ production 8. http://www.alternet.org/story/134650/the_startling_effects_of_ going_vegetarian_for_just_one_day. 9. Elizabeth Kolbert (2014) The sixth Extinction, Bloomsbury Publishing India Private Limited 10.https://www.theguardian.com/environment/radical-conser vation/2015/oct/20/the-four-horsemen-of-the-sixth-massextinction आभार : में पूज्यनीय आचार्य श्री राज्ययश सूरीश्वर महारासाहब का अत्यंत आभारी हूँ जिन्होंने अंतराष्ट्रीय अहिंसा दिवस को मनाने के लिए बहोत ही व्यावहारिक और महत्त्वपूर्ण सुझाव कल (अगस्त १०) को दिए हैं जिन्हें इस लेख में शामिल कर लिया गया है। પૂ. મુનિશ્રી પદ્મરત્નસાગરજી મ.સા. સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા રાષ્ટ્રસંત પ.પૂ. આ.ભ. શ્રીપદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. ના સરલ સ્વભાવી સમતાસાધક શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પદ્મરત્નસાગરજી મ. સા.પુષ્પદંત શ્રી જૈન સંઘ સેટેલાઈટ મધ્યે વ્યાધિજન્ય ઉપક્રમ લાગતાં નાની વયે સુંદર સંયમની આરાધના પૂર્વક મનુષ્ય સંબંધી આયુષ્ય પૂર્ણ કરી દિ. ૨૬/૭/૨૦૧૬ ના રોજ સમાધી પૂર્વક કાળધર્મ પામ્યા. પૂ. ગુરુભગવંતની પાવન નિશ્રામાં ઉચિત ઉત્તર ક્રિયા કરી પાલખી વેજલપુર ખાતે લઈ જવામાં આવી જેમાં વિવિધ શહેર અને સંઘોમાંથી અનેક મહાનુભાવો જોડાયા હતા. પૂજ્યશ્રી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રથી પ્રકાશિત થતા લઘુ પંચાંગના કાર્ય સાથે સંકળાએલા હતા. પૂજ્યશ્રીએ કૈલાસપદ્મ સ્વાધ્યાય સાગર કુલ ૯ ભાગ તથા અન્ય પણ બહુજનોપયોગી પ્રકાશનો સંપાદિત કરી સંસ્થાથી પ્રકાશિત કરાવ્યા હતા. જેમનો શ્રી સંઘમાં ખૂબ જ આદર થયો હતો. આવા મુનિશ્રીના ચરણોમાં ભાવભર્યા શ્રદ્ધા કુસુમ અર્પિત કરીએ છીએ. For Private and Personal Use Only
SR No.525313
Book TitleShrutsagar 2016 08 Volume 03 03
Original Sutra AuthorN/A
AuthorHiren K Doshi
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2016
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy