________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्रुतसागर
7
जुलाई-२०१६
ધર્મમાં રમણતા કરવા માટે શુદ્ધોપયોગ ધારણ કરવો. વ્યવહાર અને નિશ્ચયનયથી સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. રાગ અને દ્વેષના પરિણામને દૂર કરીને સામાયિક કરનાર જ્ઞાની પોતાના આત્માનું સમભાવ સ્વરૂપ ભાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે અંશે જ્ઞાની પોતાના આત્માનું સમભાવ સ્વરૂપ ભાવે છે તે તે અંશે સામાયિક કરનારનો આત્મા દિવ્ય સ્વરૂપમાં પરિણામ પામતો જાય છે અને તેના મન વચન અને કાયાના યોગની શુદ્ધિ થતી જાય છે.
સામાયિક કરનાર જ્ઞાની પોતાના આત્માની સમભાવ પરિણતિ ખીલવે છે અને તેમજ સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરતો છતો વર્તમાન અને ભવિષ્યકાલને સુધારે છે. સામાયિક કરનાર ખરેખર વર્તમાન કાલ સુધારે છે અને તેથી ભવિષ્ય કાલમાં પણ તે સમભાવ વડે ઉચ્ચ બની શકે છે.
ચૌદ રાજલોકમાં રહેલા સર્વ જીવોની સાથે રાગદ્વેષ રહિત સમભાવે સામાયિકમાં વર્તે છે અને તેથી સમયે સમયે અનન્તકર્મની નિર્જરા કરી શકે છે. આત્મજ્ઞાની સર્વ જીવોનું સત્તાએ પરમાત્મપણું સામાયિકમાં રહીને દેખે છે અને તેને ભાવે છે તેથી પોતાનામાં પરમાત્મપણું પ્રગટ કરવા સમર્થ બને છે.
કાચી બે ઘડીમાં સામાયિકવડે જ્ઞાની ધ્યાની જીવ કેવળ જ્ઞાન પ્રગટાવી શકે છે અને જન્મ જરા તથા મરણના બંધનથી મુક્ત થાય છે. સંગ્રહનયથી આત્માની સત્તાને ધ્યાવીને જે પરમાત્મસત્તાને પોતાનામાં દેખે છે તે જ્ઞાની મનુષ્ય શુદ્ધ વ્યવહારવડે સામાયિકની આચરણા કરી શકે છે અને નિશ્ચયનયથી આત્માના સમભાવમાં રમણતા કરીને પરિપૂર્ણ પરમાત્મપણું પ્રગટાવી શકે છે.
क्षति
सुधार
१. श्रुतसागर वर्ष-३, अंक - १ ( गतांक) में 'लघुशिल्पकृतिओमां पगला' नामक लेख में (पत्रांक- २२, पंक्ति - १७) पगला की संख्या १०० के स्थान पर १०१ . है. (अर्थात् १०० साधु भगवंतों के व ७ साध्वीजी भगवंतों के मिलकर जो १०७ होते थे उसके स्थान पर १०९ साधु भ. व ७ साध्वीजी भ. के कुलमिलाकर १०८ पगले समझने हैं.)
૨. શ્રુતસાગર વર્ષ-રૂ, અં-(રાતાં) મેં પૃષ્ઠ-૨, ધોવાવુરમંડન श्रीनवखंडा-पार्श्वनाथ स्तवन' मूल कृति में क्षतिपूर्णरूप से अलग किये गये सामासिक शब्द-वाक्यांशों को विद्वज्जन योग्यरूप से संयोजित करके पढ़ें.
For Private and Personal Use Only