SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ માર્ચ-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી માર્ચમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલૉગ નં. ૧૪ તથા ૧૫ માટેનું ક્વેરી, યુનિક કાર્ય પૂ. હાલ ફુલ રીપોર્ટના આધારે પ્રફ કાર્ય ચાલુ છે. તે સિવાય કુલ ૧૬૧ પ્રતો સાથે કુલ ૪૧૪ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કેટલોગ નં. ૧૬ માટે ૧૬૫૪ લિંકનું કાર્ય પૂર્ણ થયું. ૨. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૯૧૧૨૨ પૃષ્ઠો સ્કેન કરવામાં આવ્યાં. ૩. વિના કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ ૬૭૪ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં જુદા-જુદા ૭ દાતાઓ તરફથી ૪૪૭ પુસ્તક ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં તેમજ જુદા જુદા પુસ્તક વિક્રેતાઓ પાસેથી ૪૬૬૨૫ની કિંમતના પુસ્તકો ખરીદવામાં આવ્યાં. ૬. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૨૧૫ પ્રકાશન, ૫૨૩ પુસ્તકો તથા પ્રકાશનો સાથે ૨૦૬ કૃતિ લીંક કરવામાં આવી, તેમજ ૧૨૩ કૃતિઓ તથા ૧૭ પ્રકાશન કૃતિલિકની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી. ૭. મેગેઝિન વિભાગમાં ૧૧૯ મેગેઝિન અંકોના ૪૧૦ પેટાંકની સંપૂર્ણ માહિતી ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. ૮. ૧૨ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૩૩૬૫ પાનાની પ્રીન્ટ કોપી ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૬૦૭ પુસ્તકો ઈશ્ય થયાં તથા ૪૩૨ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને નીચે પ્રમાણે માહિતી આપવામાં આવી. a. ડ. કવિનભાઈ શાહને વિવિધ ગ્રંથોમાંથી વેલી સંબંધિત સાહિત્ય શોધી ઝેરોક્ષ કરી આપી. 6. સેક્ટર-૧૫માં આવેલ સરકારી કોલેજના એમ.એ ના વિદ્યાર્થીઓને સંસ્કૃત સાહિત્ય સંબંધી માહિતી આપી તેમજ જરૂરી પુસ્તકો ઈશ્ય કર્યું. c. પ્રીતિબેન પંચોલી અને સોનિયા પટેલને સંસ્કૃત, પ્રાકૃત અપ્રકાશિત ગ્રંથની માહિતી આપી. ૯. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૯૯૮ યાત્રાળુઓ પધાર્યા. અભ્યાસ-મુલાકાત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટના ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન (BLIST & MLIsC)ના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ અભ્યાસ મુલાકાત લીધી. For Private and Personal Use Only
SR No.525277
Book TitleShrutsagar Ank 2013 04 027
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy