SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ' www.kohatirth.org આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ સપ્ટેમ્બર-૧૨ ૩ તા. ૩૦-૦૯-૧૨ના દિને પ. પુ. ભગવંતશ્રીના જન્મ વર્ષીયન દિને ગ્રંથસૂચિ ભાગ-૧૩નું વિમોચન શેઠ શ્રી સંવેગભાઈના હસ્તે કરવામાં આવ્યું. ‘રાસ પદ્માકર’ પ્રાચીન રાસસંગ્રહનું વિમોચન પણ એમના કર કમલ હોરા સંપન્ન થયું. જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી સપ્ટેમ્બર માસમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે ૩ સાથીશ્રી ચંદનબાલાશ્રીજી મ.સા.ને ઋષિના સંબંધિત પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોની માહિતી તૈયાર કરી મૌલાવી. Q હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત ભાગ ૧૪ માટે કુલ-૧૪૨ પ્રતો સાથે કુલ-૩૦૧ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કુલ ૨૯૦૬ લિંક કરવામાં આવી છે. છે હતપ્રત વિભાગ હેઠળ ફોર્મ ભરવાં, કમ્પ્યૂટર ઉપર પ્રાથમિક માહિતીઓ ભરવી, ગ્રંથ ઉપર નામ-નંબર લખવા, રેપર તૈયાર કરવાં, તાડપત્રીની સફાઈ-પૉલિશ, ફ્યુમિન્ગેશન તથા સ્કેનીંગ કાર્ય માટે હસ્તપ્રત ઈશ્યુ-રીસીવ પ્રક્રિયા આદિ રાબેતા મુજબ કાર્યો થયાં. ૩ લાયબ્રેરી વિભાગમાં ૧૦૧ પ્રકાશનનોની સંપુર્ણ માહિતી સુધારવામાં આવી તથા વિવિધ પ્રકાશનો સાથે ૭૮ પેટાંકની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃત્તિ લિંક કરવામાં આવી. ૭ મેગેઝિન વિભાગમાં ૨૧૭ પેટાંની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય નિ લિંક કરવામાં આવી. છે હું વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૪૪૩૮ પાનાની પ્રીન્ટ કોપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૫૨૯ પુસ્તકો ઈશ્યુ થયાં તથા ૩૧૦ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત નીચે પ્રમાણે માહિતીઓ ૫. સાધુ સાધ્વીજી ભગવંતોને આપવામાં આવી. ૦ આ. કુલભૂષણજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે આગમ, સંસ્કૃત પ્રાકૃત ગ્રંથના પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોનું લીસ્ટ તૈયાર કરી આપ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ મુ. શ્રી ભાવપ્રેમવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે પ્રકાશિત ગ્રંથોની માહિતી તૈયાર કરી મોલાવી. ૩ સમ્રાટ સંગ્રહાલયની ૪૫૦ યાત્રાળુઓ દ્વારા મુલાકાત લીધી. ૦ લાયબ્રેરી વિભાગમાં જુદા જુદા ૯ દાતાઓ તરફતી – હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૮૫૦૦૦ ૩૨૫ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયું. ૩ શ્રીમતી ઉષાબેન, મુંબઇને નેમિ-રાજમતિ સંબંધિત વિવિધ સ્તવનો તથા વિદ્વાનોની માહિતી તૈયાર કરી મોકલાવી. अक्तुबर २०१२ ૦ શ્રી બાબુલાલજીને તેમની જરૂરીયાત મુજબ વિવિધ ગ્રંથોના પ્રકાશિત તથા અપ્રકાશિત ગ્રંથોની માહિતી મોકલાવી ૦ મુનિશ્રી સુર્યશવિજયજી મ.સા.ને તેમના લીસ્ટ પ્રમાણે માહિતી તૈયાર કરી પુસ્તકો આદિ મોકલાવી. ૭ મુનિશ્રી ભુવનપદ્મસાગરજી મ.સા.ને સૂચના મુજબ તીર્થંકરોના લાંછન, સ્વપ્નો, અમંગલ તથા ૧૪ વિદ્યાદેવીઓના ફોટા વિવિધ પુસ્તકોમાંથી શોધી સ્કેન કરી સીડી તૈયાર કરી આપી. પાનાઓનું સ્કેનીંગ કરવામાં આવ્યું, O શ્રતુસાગરનો સપ્ટેમ્બર-૧૨નો અંક નં-૨૦ સોળ પૃષ્ઠોને બદલે ૩૨ પૃષ્ઠોનો કર્યો. શ્રી પર્યુષણ મહાપર્વ અને ગુરુ ભગવંતશ્રીના ૭મા જન્મવપિન દિન અંગેની વિશેષ માહિતી આપવામાં આવી. અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો અને તેનું પોસ્ટીંગ કરવામાં આવ્યું. O શહેર શાખા ગ્રંથાલય (સીટી સેન્ટર લાઈબ્રેરી)માં સાધુ સાધ્વી ભગવંતો તથા વિદ્વાનો, જિજ્ઞાસુઓને પુસ્તકોની આપ-લેનું કામ થાય છે તથા તેમને જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવે છે. ૦ શ્રુત સરિતા-મુક સ્ટૉલ દ્વારા જૈન ધાર્મિક સાહિત્ય, જીવન ઘડતર અંગેનું ઉત્તમ સાહિત્ય તેમજ જૈન ઉપકરણોનું નિયમિત વેંચ કરવામાં આવે છે. ૭૫. પૂ. આચાર્ય ભગવંતશ્રીનાં ૭૮મા જન્મવર્ષાપન દિન ગુરુપર્વ મહામહોત્સવ કાર્યક્રમની તૈયારીમાં જ્ઞાનમંદિરનાં કાર્યકરોએ સંપૂર્ણ સહયોગ આપ્યો અને ગાંધીનગર ટાઉનહોલમાં તા. ૩૦૯ના કાર્યક્રમને માણતાં માણતાં ૫. પૂ. ગુરુભગવંતરીની જાજ્વલ્યમાન કાર્યસિદ્ધિઓ માટે મનોમન કોટિ કોટિ વંદન કર્યાં. જ્ઞાનમંદિરની મુલાકાતે આવેલ સાધુ-સાધ્વીજી ભગવંતો, વિદ્વાનો, સ્કૉલરો દ્વારા આપેલા અભિપ્રાોમાંથી એક વિશિષ્ટ અભિપ્રાય નીચે પ્રમાણે છે For Private and Personal Use Only "સરસ્વતી દેવીના અંદિર સતા ઉઘાસના મંદિર-મ્યુઝીયમની મુલાકાત લઈ ધન્ય બન્યા. હસ્તપ્રતોની સાચવણી અને જાળવણી પ્રસંશનીય છે. ત્રીજા લોચન સમા જ્ઞાનની સાધનારૂપી આ સંસ્થાની મુલાકાત દિવ્યતા પ્રેરે છે,' ડી. બી. વોરા, મુખ્ય વહીવટી અધિકારી, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડ, ગાંધીનગર
SR No.525271
Book TitleShrutsagar Ank 2012 10 021
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2012
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy