________________
पंन्यास प्रवरश्री अमृतसागरजी રરરરર€ €79 . महोत्सव विशेषांक
કૃષ્ણાગિરિ સ્થળોએ પદ્માવતી માતાજીના નાના મોટા તીર્થો આવેલ છે. ૧૫. બિહારમાં સમેતશિખરજી, બંગાળમાં કલકત્તા, ભવાનીપુરમાં ભગવતી પદ્માવતી માતાજી બિરાજમાન છે. ૧૬. દિલ્હીમાં આત્મવલ્લભ સ્મારકમાં, મધ્યપ્રદેશમાં અમીઝરાતીર્થમાં, નાગેશ્વરમાં અને મોહનખેડામાં, રાજસ્થાનમાં
જયપુર અને ડુંગરપુર, બનારસમાં અહિચ્છત્રી તીર્થ વગેરે સ્થળોએ પણ માતાજીની વિભિન્ન સ્વરૂપોવાળી મૂર્તિઓ બિરાજમાન છે.
बहुदोषो दोषहीनात्त्वत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्फणीन्द्र इव रत्नतः ।।
હે પ્રભુ! વિષયુક્ત એવો વિષઘર (સર્પ) પણ જેમ વિષહર એવા મણિeoળથી શોભે છે.
તેમ બહુદોષવાળો આ લિઝાળ પણ સર્વદોષરહિત એવા આપનીથી શોભી રહ્યો છે.
उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विध्नवल्लयः । मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे।।
परमात्मा की पूजा करने से
(૧) વેbષ્ટ નષ્ટ હોતે હૈ
(२) विघ्न विलिन होते है (3) સવ માનસિવ પ્રસન્નતા પ્રાપ્ત હોતી હૈા.
137