SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८ श्रुत सागर, भाद्रपद २०५९ समर्पण है, वह स्तुत्य है. निश्चित तौर पर यदि कोई ज्ञान का आराधक अपनी सम्पूर्ण लगन एवं निष्ठा के साथ ज्ञान की आराधना करे तो वह अपने जीवन को आमूल चूल ज्ञानमय बना सकता है. आराधना का यह कार्य सतत गतिशील रहे. यही भावना!" । -दिगम्बर आचार्य श्री पुष्पदंतसागरजी म.सा. शिष्य मुनि श्री प्रसन्नसागरजी म.सा. "श्रमण संस्कृति के अभ्युदय और विकास में ज्ञानमन्दिर के माध्यम से जो योगदान दिया जा रहा है वह अनुकरणीय एवं प्रशंसनीय है. ज्ञानमन्दिर के माध्यम से संस्कृति को जो संरक्षण मिल रहा है वह युग-युग तक अमर रहेगा. ऐसा मैं सोचता हूँ. सेवारत सभी कार्यकर्ता परे श्रम व समर्पण के साथ ज्ञानमन्दिर के प्रति समर्पित लगे. जिससे ज्ञानमन्दिर के समुज्ज्वल भविष्य की कल्पना सहज है." -मुनि प्रेमचंद [(प्रेममुनि) स्थानकवासी] "महीd is stथ छ , २६ २ छ, ते ४ निष्ठापूर्व, प्रेमपूर्व २६ २७... દરેકને ખૂબજ પ્રેરણા મળે તેવું કાર્ય થાય છે. ભારતભરની વિશાભરની લાઈબ્રેરીઓને માર્ગદર્શન મળે તેવું કાર્ય અને વ્યવસ્થા છે. લાયબ્રેરીનો પ્રોગ્રામ પણ અતિ પ્રશંસનીય છે. ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજ ને પ્રાર્થના કરીશું જેથી હજું પણ આ કાર્ય આગળ વધે, વિશ્વપ્રસિદ્ધિ થાય એવી અભ્યર્થના..." - સાધુ પ્રભુચરણદાસ, (શિષ્ય પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ) "શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં પૂ. ગુરુજી એ મને સાથે આવીને પુસ્તકોનું સંગ્રહાલય, પૌરાણિક મુર્તિઓ, હસ્તલિખિત તાડપત્રો અને અનેક દુર્લભ વસ્તુઓ બતાવી. આ અદ્ભુત સંગ્રહાલય અને પુસ્તકાલય છે. મારા જ્ઞાનમાં આવી વસ્તુઓ હયાત હશે તેની કલ્પનાજ નહોતી. આ કાર્યને હું બિરદાવું છું. પૂ. ગુરુદેવે સમાજ માટે કરેલું આ કાર્ય અતિ વિરલ છે. " -કેશુભાઈ રા. પટેલ, પૂર્વ મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય "માત્ર જૈન ધર્મનાંજ નહી દેશ-વિદેશના તમામ ધર્મ-સંપ્રદાયની સાંસ્કૃતિક પરંપરાના દર્શન થયા. અહીનું મ્યુઝીયમ અને જ્ઞાનમંદિર તો ખરેખર અદ્ભુત અને અજોડ લાગ્યા. આપણી સંસ્કૃતિ-સંસ્કાર, પવિત્ર તીર્થસ્થાન મૂર્તિઓ વિ. ના દર્શનથી ખુબજ પ્રભાવિત થયા. આ કેન્દ્રની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી હાર્દિક शुभ७८." -ईश्व२०15 31. Bu, घारासाम्य, मसाप, ४२रात "સાંભળ્યું છે કે જ્ઞાન વગર ભક્તિ આંધળી છે અને ભક્તિ વગર જ્ઞાન પાંગળું છે. ધર્મસ્થાન સાથે જ્ઞાનમંદિરનું સહ અસ્તિત્વ અહીં સાર્થક થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનો ખજાનો અહીં સચવાયો છે, જળવાય છે અને અર્વાચીન ઉપકરણોના ઉપયોગથી વિસ્તાર પામે છે, તે સુખદ ઘટના છે. પણ સૌથી વધુ સ્મરણીય અને આનંદદાયક ઘટના તો આ પુસ્તકાલયના લીધેલા લાભ દરમ્યાન અહીંના સંન્નિષ્ઠ અને સેવાભાવી કાર્યકરોના મળેલા સ્નેહાળ સહકારની છે." -सिनी टोपीयाणा, अमहावाह ___"आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा के अवलोकन का यह अवसर जैन विद्या के क्षेत्र में कार्य करने वाले व्यक्ति के लिये तीर्थ यात्रा के समान सुखद होता है. भारत में जैन विद्या के क्षेत्र में कार्य करने वाली जो संस्थाएं हैं. उनमें यह अल्पकाल में ही शीर्षस्थ स्थान पर आ गई है. इस संस्था में पुस्तकों, हस्तप्रतों, कलाकृतियों आदि का जो संग्रह है, वह केवल संख्या में विशाल ही नहीं है, अपितु उच्च कोटि का भी है. संस्था की विशेषता यह है कि यह अत्याधुनिक सुविधाओं एवं तकनीक से युक्त है. जैन विद्या के क्षेत्र में शोध कार्य करने वाले विद्यार्थियों के लिये इस संस्था का योगदान महत्त्वपूर्ण सिद्ध होगा." ___-डॉ. सागरमल जैन, निदेशक, पार्श्वनाथ विद्यापीठ , वाराणसी "अत्यंत दर्शनीय एवं ज्ञान की साधना का केन्द्र है. जैन दर्शन एवं साहित्य के संरक्षण में बहुत ही महत्त्वपूर्ण भूमिका का निर्वाह हो रहा है. " -लताबेन बोथरा, जैन भवन, कलकत्ता For Private and Personal Use Only
SR No.525261
Book TitleShrutsagar Ank 2003 09 011
Original Sutra AuthorN/A
AuthorManoj Jain, Balaji Ganorkar
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2003
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy