SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुत सागर, भाद्रपद २०५९ २७ "આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ આહલાદક શ્રી જિનબિંબના દર્શન કરી અમે પાવન થયા. મંદિર અને મૂર્તિ સુંદર ભાવોત્પાદક છે. જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારની વ્યવસ્થા પણ જોઈ સમ્યગુ દર્શનની નિર્મળતા અને સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિ માટેના સુંદર આલંબનનો સદુપયોગ કરી પુણ્યાત્મા સમ્યગુ ચારિત્ર્યને પામી પોતાના મોક્ષને નિકટ બનાવે અને આવા કાર્યોમાં શ્રાવકોજ જૈન શાસનની મર્યાદા મુજબ સઘળું કાર્ય કરે એજ એક શુભાભિલાષા. -આચાર્ય વિજયમહોદયસૂરિ "આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની વિશિષ્ટ રચના અને એની પાછળની આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. તથા તેઓના વિદ્વાન અને કલ્પનાશીલ શિષ્યોની દોરવણી જોતાં ખૂબજ પ્રસન્નતા અનુભવી, ખાસ કરીને જે નાગમો શાસ્ત્રો વિગેરે શ્રુતજ્ઞાનના પ્રાચીન-અર્વાચીન ગ્રંથો-પુસ્તકોનો સંગ્રહ એની જાળવણી વિગેરે ખુબ સુંદર છે." -આચાર્ય શ્રી સૂર્યોદયસૂરિ (આ. શ્રી ધર્મસૂરિ સમુદાય) ". ખરે-ખર રત્નત્રયીની સાધના માટે આ અનોખું-અનુપમ સ્થાન બન્યું છે. એની પૂર્ણતા જૈન સંઘને ગૌરવાન્વિત બનાવશે." -આચાર્ય મિત્રાનંદસૂરિ "પૂજ્ય વીરવિજયજી એ કહ્યું છે કે કલિકાલમાં જિનબિંબ અને જિ નાગમ બે જ ભવ્ય જીવોને આધારરૂપ છે. જિનબિંબથી પરમાત્માની ઉપાસના અને જિનાગરમોથી શ્રત ઉપાસના થાય છે. કોબાના આ મંગળ ધામમાં આ બન્ને વસ્તુ સાકાર થઈ છે. પરમાત્માની મનોહર મૂર્તિ સાધકોના હૃદયને પવિત્ર બનાવે છે. તો અહિનો વિશાળ શાસ્ત્ર-સંગ્રહ બુદ્ધિ ને વિકસિત બનાવે છે. બુદ્ધિ અને હૃદયનો સમકક્ષી વિકાસ જ્યાં થઈ શકે એવું આ મંગળ સ્થાન સૌને ઉન્નતિ પ્રેરક બની રહે એજ કલ્યાણ કામના." - -આચાર્ય કલાપૂર્ણસૂરિજી મ. સા. "પ્રભુશાસનના અણમોલ વારસાની આટલી સુંદર જાળવણી નિહાળતા મન પ્રસન્નતાથી તરબતર બની ગયું. આપણી પાસે આવો ભવ્ય વારસો છે. એ ખ્યાલે દિલ અહોભાવ સભર બની ગયું. આ વારસાની આટલી સુંદર જાળવણી થઈ રહી છે એ ખ્યાલે દિલ અનુમોદન સભર બની ગયું." -આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ "पूर्व में पू. हेमचंद्राचार्य महाराजा ने अथक प्रयास करके जो साहित्य का सर्जन किया है तथा पू. आनंदघनजी एवं पू. यशोविजयजी आदि के मुख कमल से जो सरस्वती का प्रवाह निकला है, उस प्रवाह को आदि से अंत तक पहुँचाने के लक्ष्य से यह जो कार्य मुनिश्री अजयसागरजी ने किया है, बहुत ही अनुमोदनीय है. जिस लक्ष्य से महापुरुषों ने साहित्य सर्जन किया है उस लक्ष्य को सर्व जीव प्राप्त करे यही શુભેચ્છા" -प. प. आचार्य श्री विजय हेमप्रभसरिजी ___ "बहुत ही सुंदर है. म्यूजियम में प्राचीन कलाकृतियाँ बहुत ही यत्न से सहेजी गई हैं. यत्नकर्ता बहुत ही अभिवंदन व अभिनंदन के पात्र हैं." -વાર્ય ડૉશિવમુનિ (૨થાનકવાસી) "जैन संस्कृति व इतिहास की अमूल्य धरोहर देख, सुन और समझ कर अति प्रसन्न हुआ. इस कार्य के प्रयास में जिनका भी प्रत्यक्ष अथवा परोक्ष रूप से सहयोग रहा उनके अथक परिश्रम की भूरि-भूरि अनुमोदना. एक दिन यह केन्द्र विश्वविख्यात होगा, ऐसा प्रतीत होता है." -मुनि विद्यानन्द विजय,(पंजाब केसरी गुरु वल्लभाचार्य समुदायवती) "आचार्य कैलासस नमंदिर का अवलोकन किया. आपका परिश्रम और ज्ञानमंदिर के लिये जो For Private and Personal Use Only
SR No.525261
Book TitleShrutsagar Ank 2003 09 011
Original Sutra AuthorN/A
AuthorManoj Jain, Balaji Ganorkar
PublisherShree Mahavir Jain Aradhana Kendra Koba
Publication Year2003
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy