SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણસિદ્ધિ = ધૃતસિદ્ધિ.. પંન્યાસ શ્રી મોક્ષાંગરતવિજયજી મ.સા. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય સાધક પોતાની સાધનાનું સંપૂર્ણ જોમ એક લક્ષ્યને સિદ્ધ કરવા કામે લગાડી દે છે. એ સિદ્ધિ સામે બાકીની બધી બાબતો એને મનનોંધ લેવા લાયક રહેતી નથી. અને જ્યારે એની પ્રાપ્તિનો રસ અંતરમાં ઢોળાય ત્યારે એ ખુદને અચંભિત અનુભવતો હોય છે. આ છે સુવર્ણસિદ્ધિ.... જે ઘણો બધો/ઘણા બધાનો વ્યક્તિ દ્વારા ભોગમાંગી લેતી હોય છે. - વર્તમાનનો માનવી પણ પોતાની સંકલ્પશક્તિને આંબવા બધા પ્રયત્નો કરી છૂટે છે. કાશ !!! એની ઇચ્છા પૂરી થતી હોય તો....ને....! પુણ્યની અછતને લીધે એ સતત નર્વસનેસ અનુભવતો હોય છે. અને ક્યાંક જાહેરાત-બેનરમાં વાંચે કે "મન સારાત્મ શોવ" Positive Thinking નો સેમિનાર અમુક જગ્યાએ અમુક ટાઈમે પ્રસિદ્ધ મોટીનેશનલલેક્ટરરનો ગોઠવાયો છે એને મનમાં થાય "ચાલ જઈએને થોડા હળવા થઈએ" અને ત્યાં જઈ થોડો યુ-ટર્ન લઈ આવે. (સંપૂર્ણ નહીં) પરમાત્માનું શ્રુત અહીં દરેકને જબરદસ્ત આહાન આપે છે કે – જીવનમાં આવી પરિસ્થિતિનું જ નિર્માણન થાય એની બાંહેધરી અમારી. અને વધુ તો શું કહેવું – Positive Thinking તો જ્ઞાન (શ્રુત) ની જ દેન છે. જ્ઞાન બધી પરિસ્થિતિમાં આનંદિતશે રહેવું તે શીખવાડે છે. સમ્યકજ્ઞાનપૂર્વકની બધીજ પાપપ્રવૃત્તિ પણ પુણ્ય પ્રવૃત્તિ બની જાય છે. "ને માસવા, તે પરિસંવા" સંસાર ભ્રમણમાં ૯૫% ફાળો મિથ્યાજ્ઞાનનો, સંસારમુક્તિમાં ૯૫% ફાળો સમ્યકજ્ઞાનનો... જ્ઞાન વધે તેમ અજ્ઞાનતાનો ખ્યાલ પણ વધે. (-આની તો આજ સુધી મને ખબર નહોતી.) ઉપકાર પ્રભુશાસનનાં શ્રુતનો જેને યત્કિંચિત અંશે પામી શક્યો છું. બસ એની માટે આવશ્યક છે સુવર્ણ સિદ્ધિસમાં મૃતસિદ્ધિને પામવાનો સાધક જેવો પ્રયત.... હવે મારો પૂરો પ્રયાસ-આયાસ એની જ માટે.... આર્યરક્ષિતની માં ને સુતસિદ્ધિ (-પુત્ર પ્રાપ્તિ) જેટલો આનંદ હતો, એનાથી કંઈ ગણો અધિક દિકરો મારો મૃતસિદ્ધિ - દ્રષ્ટિવાદ ભણી આવે) એનો હતો. શાસનને પામેલ શ્રાવિકાનો આ અહોભાવ – આદર શ્રુતાભ્યાસનો હોય, તો આપણો.... ? મહો. યશો વિ. મ. એ તો ત્યાં સુધી કહ્યું કે – તીર્થશાસનની અવિચ્છિન્ન પરંપરા જાળવવી હશે તો એ એકમાત્ર શ્રુતના માત્ર અભિલાષથી નહીં. બબ્બે સ્વક્ષયોપશમ મુજબના અભ્યાસથી જ શક્ય છે. "તીર્થપ્રવર્તન જ્ઞાનાભ્યાસાથીનમ્ (ગુરુતત્તવવિનિશ્ચય 152.1)" આ સિદ્ધિ વહેલી તકે સહુ કોઈને પ્રાપ્ત થાઓ એ મંગલકામના. અહી કૃતજ્ઞાનમ સમાધિ તીર્થ,
SR No.523350
Book TitleAho Shruta gyanam Paripatra 50 Suvarn Ank
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2019
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy