________________
અહો ! શ્રdશાહોમ્
અહો ! શ્રુતજ્ઞા લમ્
અહો! શ્રવણlolણ્
અહો ! શ્રdalol”
અહો ! શ્રુતજ્ઞાછીમ્
|| શ્રી ચિંતામણિ-શંખેશ્વર-આશાપૂરણ પાર્શ્વનાથાય નમઃ |
અહો ! શ્રુતજ્ઞામ્
પુસ્તકો
અહો ! શ્રવજ્ઞાળાનું
અહો ! શ્રુતજ્ઞાનમ્
અહો ! શ્રવાહનું અહો ! શ્રુતજ્ઞામું સહો ! શ્રુતજ્ઞાનું
અહો ! શ્રુતજ્ઞા લમ્
1 અહો ! શ્રુતજ્ઞાot...
અહોશ્રુતજ્ઞાનમ્
સંકલન
શાહ બાબુલાલ સરેમલ સં-૨૦૦૪, શ્રાવણ સુદ - ૫
વેડાવાળા જિનશાસનના અણગાર, શાસનના શણગાર, સંયમી, વિદ્વાન જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણસેવક શાહ બાબલાલ સરેમલ બેડાવાળાના કોટિ કોટિ વંદન... જિનાજ્ઞા સમારાધક પંડિતવર્યશ્રી/ શ્રુતભક્ત શ્રાવક આદિને પ્રણામ.
જૈન શાસનમાં જ્ઞાનનું ખૂબ જ મહત્વ છે. અને જ્ઞાનની પૂજા કરવાનું કહેલ છે. પૂર્વકાળમાં ઘણા બધા શ્રાવકોએ જ્ઞાનની ઉત્કૃષ્ટ ભક્તિ કરીને પોતાના રવદ્રવ્યથી જ્ઞાનભંડારોનું નિર્માણ કરેલ અને તેમાં લહિયાઓ દ્વારા હસ્તપ્રતો લખાવીને પોતાના જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરેલ, તેજ રીતે આજના સમયમાં સમુદાય પ્રેરિત કે ગુરુભગવંત પ્રેરિત ઘણા જ્ઞાનભંડારો અસ્તિત્વ ધરાવે છે. અને પ્રાયઃ તે બધા જ જ્ઞાનભંડારો ખૂબ જ વિશિષ્ટ પ્રકારના ગ્રંથો યુક્ત સમદ્ધ હોય છે. તે જ રીતે મોટા સંઘોમાં પણ જ્ઞાનભંડારો હોય છે, જ્યાંથી પૂજય સાધુ-સાધ્વી ભગવંતો અને વિદ્વાનો તેમના સ્વાધ્યાય માટે ગ્રંથો મેળવીને અભ્યાસ કરે છે, પરંતુ અત્યારે દર વર્ષ ચાર્તુમાસમાં સાધુ કે સાધ્વીજી બિરાજમાન હોય તેવા ૧૩૦૦ થી વધુ સંઘો છે જ્યારે ટોટલ જ્ઞાનભંડારની સંખ્યા ૪૫૦ ની જ છે. અને જ્યાં ચાતમાસ નથી થતાં ફક્ત પર્યુષણ દરમ્યાન આરાધના થતી હોય તેવા ૩૦૦૦ થી વધુ સંઘો છે. તો આવા સંઘોમાં પણ મોટો સમૃદ્ધ જ્ઞાનભંડાર ન હોય તો કાંઇ નહીં ફક્ત મીની જ્ઞાનભંડાર કે લાયબ્રેરી ઉપાશ્રયમાં જ બનાવી શકાય ફક્ત એક કબાટમાં ભણવાના પુસ્તકો-સંસ્કૃત ભાષાવ્યાકરણ અને ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથના પુસ્તકો અને બીજા કબાટમાં ફક્ત સંસ્કૃત વાંચન માટેના અને જૈન ધર્મના પ્રાથમિક ગ્રંથો જેવા કે ત્રિષ્ટી શલાકા પુરુષ, ગૌતમપૃચ્છા, પંચાશક, તત્વાર્થ સૂત્ર વગેરે રાખીને પણ જ્ઞાનભક્તિનો ઉત્તમ લાભ લઇ શકાય. પૂજ્ય ગરભગવંતો અને વિદ્વાનો માટે જ્ઞાનભંડાર જરૂરી છે તે જ રીતે ચતવિધ સંઘના પાયાના સ્થંભ એવા શ્રાવક-શ્રાવિકા અને બાળકો માટે સદવાંચન માટે ઓપન લાયબ્રેરી પણ જરૂરી છે. જ્યાંથી પોતાના અનુકુળ સમયે પુસ્તક લઇને ત્યાંજ બેસીને વાંચી શકે અને જરૂર મુજબ ઘરે લઇ જઇને વાંચીને પરત પણ મુકી શકાય. આ માટે દરેક ઉપાશ્રયમાં એક રેક દિવાલમાં રાખી શકાય જેમાં જૈનધર્મના પરિચય આપતા જુદા જુદા પુસ્તકો તેમજ આપણા જ ગુરુભગવંતો અને વિદ્વાનોના બહુ જ લોકપ્રિય બેસ્ટ સેલર પુસ્તકો મુકી શકાય. લધુમતી સમાજ દ્વારા ચલાવવામાં આવતી સ્કુલ, હોસ્પીટલમાં દરેક રીસેશન કે જાહેર સ્થાનમાં તેમના ધર્મનો પરિચય આપતી બુકલેટ અને પુસ્તકો જુદી જુદી ભાષામાં મુકેલા હોય છે તેઓની દરેક હોસ્પીટલો કે હોટલોમાં દરેક રૂમમાં કુરાન કે બાઇબલ મુખ્ય ધાર્મિક પુસ્તક જુદી જુદી ભાષામાં ટેબલનાં ખાનામાં હોય છે, તેવું અમે જાતે ઘણી જગ્યાએ જોયેલુ છે. આ રીતે સામાજીક સેવાની સાથે અને પોતાના વ્યવસાય દ્વારા પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરતા હોય છે. અનુસંધાન પાન નં...૮ ઉપર
અહો ! શ્રવણlol
અહો ! શ્રવજ્ઞાનમ્
અહો ! શ્રવજ્ઞાનનું
અહો શ્રુતજ્ઞાનમ્
અહો ! શ્રવજ્ઞાન
અહો ! શ્રવજ્ઞાળામું
અહો! શ્રવજ્ઞાનનું
અહી1 શ્રવજ્ઞાામ
_
n
લી. જિનશાસનચરણસેવક બાબુલાલ સરેમલ
અહો ! શુલSાન - ૪૪ છે.
Scanned with CamScanner