________________
એક કેન્દ્રવત માળખું રચી શકાય, જે કોડ નંબર નક્કી કરવાની જવાબદારી સંભાળે. પ્રકાશન કરવા ઇચ્છક સંસ્થા, પોતાના ગ્રંથની બધીજ વિગત તેમને મોકલે. તેમના દ્વારા કોડ નંબર અપાય. કોડ નંબર સાથેની બધી જ વિગત કોમ્પયુટરમાં એન્ટ્રી થાય. જેની શુદ્ધિની ચકાસણી પ્રકાશક સંસ્થા તથા અન્ય સુયોગ્ય વિદ્વાન, મહાત્મા પાસે કરવાય. ૦ પુસ્તકમાં તે કોડ નંબર આંકડા તથા BARCODE બંને રવરૂપે છપાય.
બધી જ વિગતો કોડ નંબર સાથે એક નિયત Website પર ઉપલબ્ધ થાય. જે પણ જ્ઞાનભંડારમાં તે પુસ્તક પહોંચે, તે પોતાના લિસ્ટમાં એન્ટ્રી કરવા માટે કોડ નંબર દ્વારા બધી જ વિગતwebsite પરથી મેળવી શકે.
હાલ મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા ઉપરોક્ત બંને સોફ્ટવેરમાં એવી સગવડ હોય કે કોડ નંબર એન્ટ્રી કરવા માત્રથી બાકીની વિગતો રવયં જ લિસ્ટમાં આવી જાય.
આ સંપૂર્ણ કાર્ય સરળ છે, જરૂર છે માત્ર આ પદ્ધતિના રવીકારની અને પ્રકાશક સંસ્થાઓ / મહાત્માઓના સહકારની... અલબત્ત, જૂના પુસ્તકોનું લિસ્ટ આના દ્વારા સાંકળી નહીં શકાય, પણ આજે શરૂઆત કરાશે, તો ૧૦-૧૫ વર્ષે મોટાભાગના પુસ્તકોનું લિસ્ટ સાંકળી શકાશે.
મહાત્માઓને આ દિશામાં વિચાર કરવા વિનંતી છે... તા.ક : લેખક, ગૃહસ્થપણામાં સોફ્ટવેર એન્જીનીયર હતા. જો શ્રમણસંઘ આ પદ્ધિતિ માન્ય કરે અને સહકાર આપવા તૈયાર હોય તો આ દિશામાં જરૂરી બધો પુરૂષાર્થ કરવાની તૈયારી છે.
અનુસંધાન પાના - ૩ ઉપરથી... (१२) शरणामृतम् (१३) दुष्कृतविदारणम् (१४) प्रमोदमन्दाकिनी (१५) भावनामृतम् (१६) गुरुपरीक्षा (१७) शीलसौन्दर्यम् (૨૮) શસ્યોદ્ધાર: (१९) सत्त्वानुशासनम् (૨૦) ધ્યાનવિ: (२१) लेश्याप्रकरणम्
गाथा नं-८२४७ से ८३२२ गाथा नं-८३२४ से ८४९७ गाथा नं-८४९९ से ८५३९ गाथा नं-८५४१ से ८९३१ गाथा नं-८८४३ से ८९२५ गाथा नं-८९३३ से ८९६२ गाथा नं-९१३० से ९३०३ गाथा नं-९४८६ से ९६०९ गाथा नं-९६२८ से ९६५८ गाथा नं-९६६६ से ९७१२
અહી ! ભુતડાનમ, ૪૬૫