SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ GTની પ્રકાશના સંવત ૨૦૦૧ ૨૦૦૨ સૂરિપદ રજતોત્સવ નિમિત્તે પંચ પ્રસ્થાન પૂણ્યસ્મૃતિ પ્રકાશન દ્વારા સિદ્ધહસ્ત લેખક પૂ. આ. પૂર્ણચંદ્રસૂરિજી લેખિત ૨૫ પુસ્તકોનું નૂતન સંસ્કરણ પુનઃપ્રકાશિત થયેલ છે. (૧) જિનશાસનના જ્યોતિર્ધરો - ભાગ ૧ થી ૩ (૪) સંસ્કૃતિની રસધાર - ભાગ ૧ થી ૫ (૯) પ્રત્યેક બુદ્ધ (૧૦) આબુતીર્ણોદ્ધારક મંત્રીશ્વર વિમલ (૧૧) મહાસતી મૃગાવતી (૧૨) નળ-દમયંતી. (૧૩) મહારાજા ખારવેલ (૧૪) ગૌરવ ગાથા ગિરનારની (૧૫) દીવા દાંડી. (૧૬) પુયે જય - પાપે ક્ષય (૧૦) ઉપવન (૧૮) સુખ દુઃખની ઘટમાળ (૧૯) લેખ મીટે નહીં- મેખ લગાવો (૨૦) પાથેય (૨૧) અક્ષરના દિવડાં (૨૨) પ્રેરણાના પારિજાત (૨૩) કલ્યાણ કાવ્ય (૨૪) કલ્યાણ પણ (૨૫) કલ્યાણ કળશ જૈન વિશ્વ કોશ ભાગ-૧ પૂ. રાષ્ટ્રસંત નમ્રમુનિજી મ. સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી જેન વિશ્વકોશનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો છે. જેમાં જૈન ધર્મના ૪૬૨ જેટલા જુદા જુદા લેખો છે. ૨૨૨ જેટલા રંગીન ચિત્રો છે. અને જૈન ધર્મના જુદા જુદા ૯૫ વિષયોને કક્કાવારી પ્રમાણે તૈયાર થયેલા અધિકરણો ગ્રંથમાં આવરી લેવાયા છે. હજારો વર્ષથી નહીં થયેલું આ કપરા કાર્યની જવાબદારી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇ અને શ્રી ગુણવંત બરવાળિયાએ રવીકારી છે. આ ગ્રંથ શ્રી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ - પાટણવાળા એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ) દ્વારા પ્રકાશિત થયેલ છે. અને તબક્કાવાર છ થી સાત ભાગ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. અહો ! શ્રુતજ્ઞાનમ ફક્ત ચાતુર્માસમાં દર મહિને ગુરુભગવંતો અને અગ્રણી શ્રાવકોને રવદ્રવ્યથી મોકલવામાં આવે છે. આપને વાંચન બાદ જરૂર હોય તો સંગ્રહમાં રાખશો અને નહિતર અમોને પરત મોકલી શકો છો, પરંતુ પરઠવશો નહીં. અહો ! શ્રુતજ્ઞાનમ - 30 B.
SR No.523337
Book TitleAho Shruta gyanam Paripatra 37
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2016
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy