SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 'સરસ્વતી પુત્રોને વંદના આ ગ્રંથોનું સંશોધન-સંપાદન કાર્ય ચાલુ છે. પૂ. આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી મ.સા.ના શિષ્યો (પૂ.પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) દશવૈકાલિક સૂત્ર - મહો.સમયસુંદરવિજયજી ટીકા પૂ.. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યો દ્વારા (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) બંધ શતકમ્ - ત્રણ ભાગ (૨) ધર્મ રત્ન પ્રકરણમ્ - ત્રણ ભાગ (૩) નવ્ય ન્યાય પ્રવેશિકા (૪) ઐન્દ્ર સ્તુતિ ચતુર્વિશતિકા (૫) પ્રાકૃત વ્યાકરણ (૬) ધ જૈન સાયન્સ - સંદર્ભ ગ્રંથ - ગુજરાતી પૂ. વૈરાગ્યરતિવિજયજી મ. સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય)ની પ્રેરણાથી - શ્રુતભવન પુના દ્વારા સંશોધન (૧) નયામૃતમ - ૨ (૨) શુલદિપ - ૧ (૩) આત્મશુદ્ધિ પ્રકાશ - કવિ કહાનજી કૃત દ્રવ્યાનુયોગ ગર્ભિત પદ સંગ્રહ (૪) ત્રિષષ્ટિશ્રુતિ - કત - આશાધર-સંક્ષેપમાં ૬૩ શલાકાપુરુષ ચરિત્ર (૫) અજુપ્રાજ્ઞ વ્યાકરણ - ડૉ.કિન્નરી પંચોલી લિખિત શોધ પ્રબંધ. (૬) આત્મપ્રતિબોધ દોહા સહ બાલાવબોધ કત - યોગીદુદેવ - અપ્રભ્રંશ (6) મંડલવિચાર કુલક સહ વૃતિ (૮) અર્ધમાગધી વ્યાકરણ (ગુજરાતી અનુવાદ) - ડૉ.કે.વા. આટે પૂ.વૈરાગ્યરતિવિજયજી મ. સા. “મારો પ્રિય શ્લોક” ના વિષય પર વિવિધ પૂજ્યોના લેખોનું સંકલન કરે છે. આ વિષય ઉપર પોતાનો લેખ સત્વરે મોકલવા માટે પૂજ્યોને વિનંતી . પૂ. સંયમકીતિ વિજયજી મ. સા. (પૂ. રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) સમ્યગદર્શન ભાગ ૧ થી ૫ (૨) યોગ સિદ્ધિના સોપાન (૩) જૈન મત વૃક્ષ (ગુર્જરનુવાદ સાથે) કર્તા - પૂ. આત્મારામજી મ. સા. (૪) જૈન મત કા રવરૂપ (ગુર્જરાનુવાદ સાથે) કર્તા - પૂ. આત્મારામજી મ. સા. પૂ. ન્યાયરત્નવિજયજી મ.સા. (શ્રી ૐકારસૂરિજી સમુદાય) (૧) પાસનાહ ચરિયમ્ - કતઃ દેવભદ્રસૂરિજી અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ ૫
SR No.523336
Book TitleAho Shruta gyanam Paripatra 36
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2016
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy