________________
CL) સરતી પુત્રોની વંદના ..
આ ગ્રંથોનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે. આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી તથા પૂ. આ. કલ્યાણબોધિસૂરિજીના શિષ્યો .
| (શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) વસ્તુપાલ ચરિત્રમ્ (૨) જ્યોતિષકરંડક - પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી તથા પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરિજીના શિષ્યો
| (શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય). (૧) વૈરાગ્યકલ્પલત્તા. - સંશોધન - સંપાદન - અનુવાદ તુલના સાથે (૨) હૃદયપ્રદીપષત્રિશિકા - નૂતન સંસ્કૃત વૃતિ- સાનુવાદ
પૂ. આ. શ્રી જયસુંદરસૂરિજીના શિષ્ય શ્રી કૃપાબિન્દવિજયજી મ. સા. (૧) સંસારક પ્રકીર્ણમ્ - અપ્રગટ - ટીકા સહિત
પૂ.પં. શ્રી ધર્મતિલકવિજયજી મ. સા. (પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય) (૧) શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર - સંસ્કૃત (૨) ગૌતમપૃચ્છા -
- સંસ્કૃત નોંધ : વસુદેવહીંડી ભાગ - ૨ અપ્રગટ - પ્રાકૃત ટેક્સટ સોસાયટી દ્વારા પ્રકાશિત થશે.
પૂ. આ. હેમપ્રભસૂરિજીના શિષ્ય પૂ. હેમહર્ષવિજયજી મ. સા. (પૂ.શ્રી નિતીસૂરિજી સમુદાય) (૧) દસ પન્ના
- ભાષાંતર સાથે
પૂ. આ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિજીના શિષ્ય પ. પૂ. સંયમબોધિવિજયજી મ. સા. (૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - શ્રી નેમિચંદ્રગણી ટીકા (૨) શ્રી જયાનંદ કેવળી ચરિત્ર - રાસ.
PICTORIAL STORY BOOK FOR CHILDREN તેજવી પ્રતિભાસંપન્ન યુવાન સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા તેઓના ગુરુના માર્ગદર્શન અને પ્રેરણાથી પૂર્વના મહાપુરુષોના ચરિત્રો અંગ્રેજીમાં લખાઇ રહ્યા છે. તેનો દસ પુસ્તકનો પ્રથમ સેટ સપ્ટેમ્બર ૨૦૧૫માં પ્રકાશિત થશે. બાળકો માટેના ચિત્રમય આકર્ષક પ્રિન્ટીંગ ડીઝાઇન વાળા આ પુસ્તકોની મર્યાદિત નકલો પુસ્તક રૂપે શ્રી આશાપૂરણ પાશ્વનાથ જૈન જ્ઞાનભંડાર દ્વારા પ્રકાશિત થશે. પ્રભાવના કે વહેંચવા માટે વધારાની નકલોની જરૂર હોય તો અગાઉથી બુકીંગ કરાવવા વિનંતી છે.
અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૨ ૪.