________________
જૈનશિલા વિધાન ભાગ ૧ - ૨ વિમોચન- ભવ
વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા વર્ધમાનતપોનિધિ આ. શ્રી વિજય કલ્યાણબોધિસૂરિજીની નિશ્રામાં સુરેન્દ્રનગર જૈન સંઘના નેજા હેઠળ શિલ્ય શિબિર યોજાઇ હતી તેની પૂર્ણાહુતીમાં તેઓના શિષ્યરત્ન શ્રી સૌચરત્ન વિજયજી આલેખિત જૈન શિલ્ય વિધાન ભા-૧-૨ નું વિમોચન તા. ૨૦-૧૦-૨૦૧૩ના રોજ થયેલ.
તેમાં જૈન શાસનના ગૌરવસમા શ્રી કુમારપાળભાઇ વી. શાહ, સાધર્મિકવત્સલ શ્રી કલ્પેશભાઇ વી.શાહ, આ.ક. પેઢીના ટ્રસ્ટી શ્રી શ્રીપાલભાઇ, શ્રી પરેશભાઇ નંદપ્રભા, શ્રી બાબુભાઇ બેડાવાળા, મો. શ્રી થોમસભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહેલ, તેમજ રવામિનારાયણ સંપ્રદાયના બી. એ. પી. એસ. સંસ્થાના સર્વેસર્વા શ્રી પૂ.પ્રમુખસ્વામીજી મહારાજના આદેશ સૂચનથી પ. પૂ.સંતશ્રી અક્ષરવત્સલરવામીજી પણ ખાસ પધારેલ તથા સર્વેએ મુનિરાજશ્રી સૌચરત્નવિજયજી મ. સા. ને આવી મહત્વની શિબિર યોજવા બદલ તથા છેલ્લા વર્ષોથી આ ક્ષેત્રમાં સંશોધનમાં ભવ્ય પુરુષાર્થ કરવા બદલ અભિનંદન આપેલ. પૂજયશ્વીના સંસારી માતુશ્રી નીરૂબેન તથા મહાનુભાવોના વરદ હસ્તે જૈન શિલ્પ વિધાન ભાગ - ૧-૨ નું વિમોચન થયું.
જેમાં જિનાલયના બાંધકામ તેમજ તે અંગેના સર્વ વિધિ વિધાનોની વિશદ છણાવટ યુક્ત બૅ ભાગમાં ડ્રોઇંગ સાથે પ્રકાશિત ક્રવામાં આવ્યા છે. પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ. મામિ સ્થાન : અમદાવાદ - શ્રી બાબુભાઈ બેડાવાળા - મો. ૯૪૨૬૫૮૫૯૦૪, વડોદરા: શ્રી દેવાંગભાઇ શાહ- મો. ૯૯૯૮૦૦૫૨૩૩, મુંબઇ : શ્રી અક્ષયભાઇ શાહ -મો. ૯૫૯૪પપપપ૦૫. જ્ઞાનભંડારો અને પૂજા ગુરુભગવંતોએ લેખિત પત્ર અથવા ઇમેઇલ દ્વારા ભેટ મંગાવવા વિનંતી છે. નોંધ: આ શિલા શિબિરની સફળતાને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ નજીક ૨૦૧૪ ના મે મહિનામાં પ-૭ દિવસની વિસ્તૃત શિલાશિબિર યોજવાની જાહેરાત પણ ક્રવામાં આવી.
- પ્રાકૃત ભાષાનું સમેલનઃગુજરાત યુનિવર્સિટી અને સાબરમતી રામનગર જૈન .મૂ. પૂ. સંધના સહયોગથી પ્રાકૃત ભાષાનો સેમીનાર તા. ૨૬, ૨૭ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં પૂ. આ. શીલચંદ્રસૂરિજી મ. સા. ની નિશ્રામાં યોજાયો હતો. જેમાં ભારતભરના ૪પ વિદ્વાનોએ ભાગ લીધો અને દરેક વિદ્વાનોએ પ્રાકૃત ભાષાના જુદા જુદા ગ્રંથોના શોધ પેપરો રજુ કર્યા.
Printed Matter BookPosted 11447) U/C, 5A P &T Guide hence not be taxed
અહી શહી
Rs. 1 Ticket
પ્રકાશક: શ્રી રાગ પાર્ટના ન જ્ઞાન ભંડાર શામિલન સમા રાજી છેડાવાળા ભવન હિરાત રાગી, સાબરમત આજદાવાદ-૩૮૦૦૦૫ મો : ૯૪ર૭પ૮૫૯ ખ) ૨૩૨૫૪૩ E-mail: ahoshrut.bs@gmail.com Website: www.ahoshrut.org
! તાનમ - હા