SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષા સંસ્કૃત 6 સંસ્કૃત સંસ્કૃત આચાર્ય શ્રીમદ્ વિજયવીરશેખરસૂરીશ્વરજી મ. સા. જ્ઞાન ભંડાર | વિરાર દ્વારા પુનઃ પ્રકાશિત થયેલ ગ્રંથો ક્રમ પુસ્તકનું નામ કત-સંપાદક ૩૮ |બંધવિહાણ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત બંધવિહાણ તથા પડિબંધો આ. વીરશેખરસૂરિજી | બંધવિહાણ તથા ડિઇબંધો આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત બંધવિહાણં તથા રસબંધો આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત બંધવિહાણ તથા પણસંવાંધો આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | બંધવિહાણં તથા પસન્ધી આ. વીરશેખરસૂરિજી ૪૪|બંધવિહાણ તથા પસન્ધી સટીક આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | બંધવિહાણ તથા પસન્દી પ્રાકૃતસાધનિકા આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | કર્મ પ્રકૃતિ કીર્તનમ્ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત | માર્ગણા: આ. વીરશેખરસૂરિજી કાયથિતિ -૧,૨,૩ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત જીવદ્રવ્યપરિમાણમ્ - ૧ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત જીવદ્રવ્યપરિમાણમ્ - ૨ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ફાયસ્થિતિ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ભવસ્થિતિ - ૧ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૩|ભવસ્થિતિ - ૨ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૪ | ભવસ્થિતિ - ૩ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ક્ષેત્ર-સ્પર્શનાકરણમ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૬ |જીવભેદપ્રકરણમ્ આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત ૫૦ | સત્તવિહાણ તત્થ મૂલપયડીસત્તા આ. વીરશેખરસૂરિજી સંસ્કૃત પ૮ |બંધવિહાણ પ્રતા આ. વીરશેખરસૂરિજી | સંસ્કૃત (અનુસંધાન પાન-૭ નુ ચાલુ) હવે, વિચારો કે આજે ક્યા ગ્રુપમાં કેટલા સાધુઓ આ રીતે હસ્તલિખિત ગ્રંથો ચેક કરવાવાળા મળે ! જેઓ ચેક કરી શકે તેમ હોય તેવા જ્ઞાની ગુરૂભગવંતો પોતાનો અમૂલ્ય સમય આ ચેક કરવામાં આવે એ નૂતન હૃતોપાર્જનમાં કે સ્વઅભ્યાસમાં આપે એ વાસ્તવિક દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. કદાચ શ્રુતભક્તિથી પ્રેરાઇને પોતાનો સમય ચેકીંગમાં આપશે તો પણ કેટલા ગ્રંથો ચેક કરશે ? અને તેનો ઉત્સાહ ક્યાં સુધી, કેટલો ટકશે ? પગારદાર પંડિતો એ ચેક કરી અશુદ્ધિઓ નોંધે એ કાર્ય પણ વિચારણીય છે. તેઓને પદાર્થની કોઇ સમજણ જ ન હોવાથી માત્ર અક્ષરે અક્ષર મેળવે છે. એમાં પણ અમારા અનુભવ પ્રમાણે પ્રાયઃ ઘણુ કરીને તો વધુ વેતન મેળવવાના લોભમાં ઝડપથી ઉપર-ઉપરથી જ જોતા હોય છે. એટલે તેમણે ચેક કરેલ ગ્રંથો પણ પ્રાયઃ વિચારણીય જ જાણવા જોઇએ. (૬) વાસ્તવિક પરિસ્થિતિ વિચારો તો લહિયો જે ગ્રંથ લખી લાવે તે પંડિતને મોકલાવો. પંડિત તેની અશુદ્ધિઓનું લીસ્ટ આપે. ફરી લહિયા પાસે મૂળપ્રતમાં તે અશુદ્ધિઓ સુધરાવવી, ફરી સુધારેલી અશુદ્ધિઓ ચેક કરવી., આ બધી ઘણી લાંબી પ્રોસેસ હોય છે અને તે અતિશય ધીરજ માંગી લે છે... આજના ફાસ્ટયુગમાં જેને વિશાલપાયે શ્રુત લેખનના કાર્ય કરવા હોય ત્યાં આ બધુ કેટલું એને કેવી રેતી સચવાય એ પણ શાંતચિત્તે બેસીને વિચારવું જોઇએ. (અનુસંધાન પાન-૮ ઉપર) OEVOTE) ની E- G
SR No.523316
Book TitleAho Shruta gyanam Paripatra 16
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year2012
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy