________________
(7) namami.org: National Mission for Menuscripts હસ્તલિખિત પ્રતોની બધા જ ધર્મોની અને જુદી જુદી ભાષાની ૧૫ લાખ હસ્તપ્રતના કેટલોગ મુકેલા છે. (૫) kobatirth.org : આ.શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર કોબા દ્વારા પ્રકાશિત પુસ્તકો (૬) pravachanprakash.org: પૂ.વૈરાગયરતિ વિજયજી પ્રેરિત પ્રવચન પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકો (૭) idjo.org અનેકાંત જ્ઞાનમંદિર બીના, દિગમ્બર જૈન સ્યાદ્વાદ વારાણસી, દિગમ્બર જૈન ટેમ્પલ સોનાગિરિમાં આવેલ જ્ઞાનભંડારોમાં રહેલ ૬૫૦ જેટલી હસ્તપ્રતા અને ૩૦૦ જેટલા જુદા જુદા અગત્યના દિગમ્બર ગ્રંથોનો સમાવેશ થાય છે પરંતુ તેમાં ડાઉનલોડ કરવા માટે એક એક પેજ વારાફરથી સીલેક્ટ કરવું પડે છે. (c) dli.ernet - Digital library of India | ભારત સરકાર દ્વારા ઇન્ડીયન ઇન્સ્ટી. ઓફ સાયન્સ નામની સંસ્થા દ્વારા બનાવેલીe લાયબ્રેરી, રાષ્ટ્રપતિ ભવનમાં રહેલ બધા જ પુસ્તકો, ટીટીડી તીરૂપતીમાં રહેલ પુસ્તકો, સંસ્કૃત, તિબેટીયન, ગુરૂમુખી વગેરે ભાષામાં રહેલ જુદા જુદા બધા જ ધર્મના પુસ્તકોનો સમાવેશ થાય છે. અન્ના યુનીવર્સીટી, તામીલ હેરીટેજ ફાઉન્ડેશન. તીરૂમાલા દેવસ્થાનમાં રહેલ સંસ્કૃત, તેલુગુ હસ્તપ્રત પણ ઓનલાઇન મુકેલ છે. (૯) bhavans.info : ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત કર્નલ
માંગો... અને મળશે. + આ.શ્રી કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિર - કોબા દ્વારા પ્રકાશિત કેટલોગ નં- ૧ થી ૮ માં રહેલ હસ્તપ્રતો પૈકી અપ્રગટ ૩૦૦૦ હસ્તપ્રતોની યાદિ મળી શકશે. + આગમપ્રજ્ઞ પૂજ્ય જંબુવિજયજી મ.સા. દ્વારા સંપાદિત જેસલમેર કી હસ્તપ્રત સૂચિ અને તેઓ દ્વારા સ્કેન કરાયેલ ગ્રંથોની હસ્તપ્રત સૂચિ પૈકી અપ્રગટ કૃતિની ચાદિ મળી | શકશે. + શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ભારતભરમાં સક્રીય જ્ઞાનભંડારોની યાદિ લેબલ ફોર્મેટમાં મળી શકશે.
( પેજ - ૮ નું ચાલુ) શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર અન્વયે છેલ્લા બે વર્ષમાં અભ્યાસ ઉપયોગી તેમજ અન્ય રીતે ઉપયોગી ગ્રંથોને સુરક્ષિત કરવા માટે પ્રાયઃ અપ્રાપ્ય ગ્રંથોને મહાત્માઓની પ્રેરણાથી જ્ઞાનરાશિ દ્વારા સ્કેન કરાવીને મહત્વના જ્ઞાનભંડારોને નિઃશુલ્ક મોકલવામાં આવ્યા છે. તથા ગુરૂભગવંતોને અભ્યાસ માટે જરૂરીયાત હોય તેઓને મોકલીએ છીએ. તથા જરૂરીયાતવાળા જ્ઞાનભંડારોને અમારા તરફથી નિઃશુલ્ક સી.ડી પણ ઉપલબ્ધ કરાવી આપેલ છે. તદન્વયે હવે આ ત્રીજા ર્ષે ઘણા પણ પ્રાયઃઅપ્રાપ્ય સાચવવા યોગ્ય ગ્રંથોને સ્કેન કરાવી મહત્વના જ્ઞાનભંડારોને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાની જે યોજના છે, તે ગ્રંથોની વિગત આ અંકમાં આપેલ છે. '