SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતીપુત્રોને વંદના પૂ.આ.શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. (શ્રી રામસૂરિજી ડહેલાવાળા સમુદાય). (૧) હેમવિભ્રમવૃતિ - ગુણસુંદર સૂરિ વિરચિત અનુવાદ સહિત ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ.સા. (કચ્છવાગડ કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) મદન ધનદેવ રાસ - શ્રી પદ્મવિજયજી વિચરિત (૨) પગામસઝાય બાવાવબોધ અવચૂરિ-સ્વાર્થ ટીકા અર્થ નિર્ણય કૌમુદી (શ્રી અજીતપ્રભ સૂરિજી વિરચિત) શ્રી હિતવર્ધન વિજયજી મ. સા. (શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરિજી સમુદાય) | (૧) શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર - પધ (સંસ્કૃત) પ્રતાકાર ૨) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર - પધ (સંસ્કૃત) પુસ્તક ૩) શ્રી પ્રબોધ ચિંતામણિ - પધ (સંસ્કૃત) | (૪) ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૧,૨,૩,૪ (ગુજરાતી) પધ ( પ.પૂ.અક્ષયચંદ્રસાગરજી મ.સા. (પૂ. આ.સાગરાનંદજી સમુદાય) . (૧) શ્રાધ્ધપ્રતિક્રમણ સૂત્ર - ચૂર્ણિ (૨) ઉતરાધ્યન સૂત્ર - વિષય વિભાજન યુક્તા પૂછી ભુવનભાનુસૂરીશ્વરજીતશતાબિનિમિતીવરાણી ' પૂ.આ.જગચંદ્રસૂરિજી મ.સા. તથા તેઓના શિષ્યો તરફથી પણ (૧) ક્ષેત્ર સ્પર્શના પ્રકરણ ટીકા સહિત પુનઃમુદ્રણ. (૨) દ્રવ્ય પ્રમાણ પ્રકરણ અવસૂરિ સહિત પુનઃમુદ્રણ (૩) ગુરુ ગુણ અમૃતવેલી રાસ પુનઃમુદ્રણા (૪) કૃપા રસ કોશા પુનઃમુદ્રણા [ પૂ.આ.શ્રી અજિતશેખરસૂરીશ્વરજી મ.સા. (પૂ. અભયશેખરસૂરિજીના શિષ્ય) 2) સ્વાદ્વાદ મંજરિ પુનઃમુદ્રણ. (૨) પ્રતિમા શતક પુનઃમુદ્રણા (૩) કલ્પસૂત્ર વ્યાખ્યાનો શ્રમણ ભગવંતો પુનઃમુદ્રણ (૪) અષ્ટાલિકા વ્યાખ્યાનો શ્રમણ ભગવંતો પુનઃમુદ્રણ નમ્ર વિનંતિ - પૂજ્ય ગુરૂભગવંતો અને પ્રકાશન સંસ્થાઓએ જે પણ પુસ્તકો-ગ્રંથો નૂતન પ્રકાશિત કર્યા હોય તેઓએ તેની પીડીએફ ફાઇલ સીડી ઉપર કોપી કરીને મોકલવા વિનંતી છે. જેથી તે ગ્રંથની અમો કૃતસત્કાર ડીવીડી-૩ અથવા ૪ માં વિષચ પ્રમાણે સમાવેશ કરીને બધાજ જ્ઞાનભંડારોને જરૂર મુજબ સ્વદ્રવ્યથી ભેટ આપીશું અને તે બધા જ ગ્રંથો જુદી જુદી જેના વેબસાઇટ ઉપર ઓનલાઇન પણ મુકીશું જેથી દ્રવ્ય ક્ષેત્ર કાળના બંધન વગર બધાને ભાવપૂર્વક તે ગ્રંથો ઉપલબ્ધ બની શકે.
SR No.523309
Book TitleAho Shruta gyanam Paripatra 09
Original Sutra AuthorN/A
AuthorBabulal S Shah
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad
Publication Year
Total Pages8
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Aho Shrutgyanam, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy