________________
સરસ્વતીપુત્રોને વંદના યોગ્ય સંકલનના અભાવે સંશોધન-સંપાદન કરનાર મહાત્માઓમાં એકના એક ગ્રંથો પર કામ થવાથી થતા સમય-શક્તિ અને જ્ઞાનદ્રવ્યના વ્યયની જે વાત અમે પૂર્વ પરિપત્રમાં રજૂ કરેલ, તે બાબત મહાત્માઓએ ખૂબ સહૃદયતાથી અનુમોદનાઆશીષ ને સૂચન પૂર્વક જે માહિતિ મોકલી છે તે અત્રે રજૂ કરીએ છીએ. જે જે ગ્રંથો પર સંશોધન-સંપાદન કાર્ય હાલમાં ચાલુ છે તે નીચે મુજબ છે. વૈરાગ્યદેશનાદક્ષ આ.વિ.હેમચંદ્રસૂરિજી તથા આ. કલ્યાણબોધિસૂરિજી મ.સા. દ્વારા શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દિ નિમિત્તે સંશોધન-સંપાદન-નૂતન સર્જન ૧ જીરાવલીયમ કાવ્ય શ્રી જીરાવલા તીર્થ અથ થી આજ તક ૨ જીરાવલા જુહારીએ શ્રી જીરાવલા ગીતગુંજન ૩ આર્ષોપનિષદ્ -૧ શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૪ આર્ષોપનિષદ્ -૨ (ઇસિભાસિયાઇ) આગમસૂત્ર ૫ આર્ષોપનિષદ્ -૩ સંસ્કૃત ટીકા ભા-૧-૨-૩ સંપૂર્ણ ૬ તત્વોપનિષદ્ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ષષ્ઠી દ્વાચિંશિકા સં-હિંદી ટીકા ૦ તત્વોપનિષદ્ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ષષ્ઠી દ્વાચિંશિકા સં-અંગ્રેજી ટીકા ૮ વાદોપનિષદ્ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત અષ્ટમી દ્વાચિંશિકા સં-હિ ટીકા ૯ શિક્ષોપનિષદ શ્રી સિદ્ધસેનદિવાકરકૃત અષ્ટાદશીદ્વાચિંશિકા સં-ગુજ ટીકા ૧૦ સ્તવોપનિષદ્ર શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિકૃત/ક. સ. હેમચંદ્રાચાર્ય કૃત
અદ્ભુત સ્તુતિના રહસ્ય સં-ગુજ. ૧૧ લોકોપનિષદ્ શ્રી હરિભદ્રકૃત લોકતત્વનિર્ણય ગ્રંથ સંસ્કૃત ટીકા ભા-૧ ૧૨ હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રકૃત સ્વોપજ્ઞ અવચૂરિ હિંસાષ્ટક ગ્રંથ ગુજ.ટીકા ૧૩ અહિંસોપનિષદ્ અજ્ઞાતકર્તક (પ્રવાદતઃ ક્ષી હરિભદ્રસૂરિકૃત) નાનાચિત્ત
પ્રકરણ સંસ્કૃત-સાનુવાદ ટીકા ૧૪ સ્તોત્રોપનિષદ્ શ્રી વજસ્વામીકૃત શ્રી ગૌતમસ્વામિનું સ્તોત્ર સચિત્રસાનુવાદ ૧૫ સામ્યોપનિષદ્ ઉપા.શ્રીયશોવિજયજીકૃત સમાધિસામ્ય દ્વાચિંશિકા અનુવાદ ૧૬ દેવધર્મોપનિષદ ઉપા.શ્રીયશોવિજયજીકૃત દેવધર્મ પરિક્ષા ગ્રંથ ગુર્જર ટીકા ૧૦ પરમોપનિષદ્ ઉપા.શ્રીયશોવિજયજીકૃત પરમજ્યોતિ પંચવિંશિકા તથા
પરમાત્મપંચવિંશિકા અજ્ઞાતકર્તક પરમસુખ દ્વાચિંશિકા ગુ. ટીકા ૧૮ સત્વોપનિષદ્ પ્રાચીન પરમર્ષિકૃત યોગસાર પ્રક.ચતુર્થ પ્રકાશવૃતિ સાનુવાદ ૧૯ ધર્માચાર્ય કુલકમ શ્રીરત્નસિંહકૃત ધર્માચાર્યબહુમાનકુલકવિસ્તૃત ટીકા-સાનુ. ૨૦ વિશેષશતક શ્રી સમયસુંદરમણિકૃત વિશેષશતક ગ્રંથ ભાવાનુવાદ ૨૧ કર્મોપનિષદ્ આ.શ્રી પ્રેમસૂરિજીકૃત કર્મસિદ્ધિ ગ્રંથનો ગુર્જર ભાવાનુવાદ ૨૨ શમોપનિષદ ષોડશભાવનાત્મક નવનિર્મિત સપ્તક પ્રકરણ ૨૩ ધર્મોપનિષદ વેદથી બાઇબલ સુધીના ધર્મ શાસ્ત્રોના રહસ્યો હિંદી અનુ. ૨૪ ધર્મોપનિષદ્ વેદથી બાઇબલ સુધીના ધર્મ શાસ્ત્રોના રહસ્યો અંગ્રેજી અનુ. ૨૫ આત્મોપનિષદ્ર-૧ શ્રી ઉદયનાચાર્યકૃત આત્મવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા ૨૬ દર્શનોપનિષદ્ શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ પર ગુર્જર ટીકા