________________
શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર - કોના
સુજ્ઞ દિવ્યધ્વનિ વાચક મિત્ર,
જય સગુરુવંદન.
e-DD નો આ અંક Computer માધ્યમ દ્વારા આપની સમક્ષ
ફરી એકવાર રજૂ કરતાં અમને આનંદ થાય છે. આશા છે કે આ પ્રયોગ
આપને જ્ઞાનવૃદ્ધિમાં સુગમતા આપતો હશે. આપના સૂચનો આવકાર્ય છે.
સંતચરણવક દિવ્યદલિ પ્રકાશન સમિતિ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
૧૨, જાન્યુઆરી ૨૦૧૧
હું આભા છું, આપનો સેવક છું. સૌનો મિત્ર છું.