SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III - 1997-2002 Jain Education International ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ જાણઉં, મૂંજા સંઘવી દેહ૨ઇએ આદિસર રાજહંસ પંડચા તણઇએ શ્રી પાસ વખાણું, મલ્લિનાથ મનિ માહરઇએ આણંદ દિવા૨ઈ, અરિઠ નેમિ જિણેસરઇએ દૂતર તે તારઈ. ૮ ભુંરિા માંહિ જઈ નમું એ ગુરૂઓ આદિનાથો, વીરા જિણેસર વીનવ એ અશ્વિ હૂઆ સનાથો, નાઇલ ગચ્છિ શ્રી સુમતિનાથ અમ્તિ સુમતિ જ માગઉં, વીરોધાનઈ આદિનાથ તિહાં ચરણે લાગઉં. ૯ મુહુરવસહીઅ પાસનાહ પ્રભ પ્રત્યાસારો, ખરતરવસહી અજિતનાથ સેવક સાધારો, આલિગવસહી આદિનાથ સામલ મન મૂરતિ, સુરતાણપુરિ શ્રી શાંતિનાથ પ્રભ આશા પૂરઈ. ૧૦ સાલવીવાડઈ પાસનાહ જિનપૂજા કીજઈ, પીરોજપુરી શ્રી સુમતિનાથ પણમી ફલ લીજઈ, મહમ્મદપુરિ શ્રી આદિનાથ અનાદિ આરાધઉં, મુફલેપુરિ શ્રી શાંતિનાથ મહામંત્રિŪ સાધુ. ૧૧ પ્રથમ તીર્થંકર સાલવઇએ મન સુદ્ધિ પૂજીજઈ, ભવીયણ જિણ સવિ સિદ્ધ વૃદ્ધ સુખ સંપદ પૂજાઈ, એવું કાઈ અછઈ ચૈત્ય સાીસ મનોહર, એવર દેવાલા ગણઉ પાંચ કહી દિગંબર. ૧૨ થાનિક બઇઠા જે ભણઈં મતિ આણિ ઠાણિ, પણમ્યાનઉ ફલ પામિસિ એ મન નિશ્રઉ જાણÛ, મન વંછિત ફલ પૂરિસિએ થંભણપુર પાસો, ડુંગર ભણઈ ભવિઅણ તણી જિહાં પુંચŪ આસો. ૧૩ કઠિન શબ્દો પુમાવઈ કુણહિં ત્રિષ્ટુ જિમણઈં ગમઈં વડુઆ વડુ થાનિક - પદ્માવતી કોઈ - ત્રણ III જમણી બાજુ વડુ / વડવા ? મોટું સ્થાનક For Private Personal Use Only ૧૯૩ www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy