________________
૧૭૨
COMHARYनेभि संद....
Nirgrantha (अज्ञात कर्तृक) श्रीरैवतपतिजिननेमिनाथस्तव
(दुतविलम्बितवृत्तम्) विमलकेवल केलि परायणं
शमरमायदिभङ्ग) नरायणम् । नवभवागतभोगनिरञ्जनं
नमत नेमिजिनं जनरञ्जनम् ॥१॥ चतुरलोक चकोर निशाकर ____ हरिकुलाम्बरदीप्तिदिवाकरम् । मदनमत्तमतङ्गजगञ्जनं
नमत नेमिजिनं जनरञ्जनम् ॥२॥ भविकमानसवाससितच्छदं
विशदकोकनदाभरदच्छदम् । विकटमोहमहाभटभञ्जनं __ नमत नेमिजिनं जनरञ्जनं ॥३॥ नतजनाऽमितकामितकारणं
स्मरमहातरुवारणवारणम् । नयनमजि(जि)म(म)र्जितखञ्जनं
नमत नेमिजिनं जनरञ्जनम् ॥४॥ स्वपदपावितपर्वतरैवतं
नरसुरासुरनायक सेवितम् । स्व-तनु-भानु-वरीभवदञ्जनं
नमत नेमिजिनं जनरञ्जनं ॥५॥ इति नुतिं गमित: शमिनायक:
सकलमञ्जुलमङ्गलदायकः । सृजतु नेमिजिनो मम सर्वतो
विजयमेव सदासुखकारणम् ॥६॥ भावार्थ :
નિર્મળ કેવલજ્ઞાન, ક્રીડામાં તત્પર, નવ નવ ભવથી પ્રાપ્ત થયેલા ભોગોમાં પણ અનાસકત, ચકોર લોકોરૂપી ચકોર પક્ષી માટે ચંદ્ર સમાન, હરિવંશરૂપી આકાશમાં પ્રકાશ માટે સૂર્યસમાન, કામરૂપી મત્ત ગજને હણનારા, ભવ્યના માનસમાં વસતા હંસ, ઉજજ્વલ રક્તકમલ જેવી કાંતિયુક્ત જેવા હોઠ છે, વિકટ મોહરૂપી મહાન સુભટને હણનાર, ભક્તજનોનાં ઈચ્છિતોને પૂરવામાં કારણરૂપ, કામરૂપી વૃક્ષને તોડવામાં ગજરાજ સમાન અને નેત્રોની સુંદરતાથી જેનું ખંજન સુંદર બન્યું છે, જેઓનાં ચરણોથી રૈવત પર્વત (ગિરનાર) પવિત્ર બન્યો છે, જેઓ દાનવેન્દ્ર, માનવેન્દ્ર, અને સુરેન્દ્રથી લેવાયા છે. જેઓનાં શરીરની ક્રાંતિથી કાજળ પણ શ્રેષ્ઠ બન્યું છે એવા જનરંજક નેમિજિનને નમસ્કાર કરો. આમ સ્તુતિ કરાયેલા, મુનિઓના નાયક, અને સમગ્ર સુંદર મંગલોના દાયક એવા નેમિનિન મને સદા સુખ(મોક્ષ)ના કારણરૂપ વિજય આપો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org