SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અમૃત પટેલ स्वामिन् ! रैवतकाद्रिकन्दरदरीकोणप्रणीतासनः प्रत्याहारमनोहरं सुकुलयन् कल्लोललोलं मनः ॥ त्वां चण्डांशुमरीचिमण्डलरुचं साक्षादिवाऽऽलोकयन् सम्पद्येय कदाचिदात्म[मि] कपरानन्दोर्मिसंवर्मितः ॥९॥ મન્યે સર્વનનીનપીનહિમા ! શૈવેય ! નિશ્ર્વયતા (નિવૃત્ તે ?) दृष्टः क्वाऽपि भवान् भवार्णवकुले मग्नस्तथैवाऽस्मि यत् ॥ तत्सम्प्रत्यपि धीर ! धारयसि मामुद्धर्त्तुमिच्छां कदा तिर्यञ्चो ऽप्यथवा कथं न भगवन् ! पूर्वं त्वयोज्जीविताः ॥१०॥ ( वसन्ततिलका वृत्तम् ) સ્વામિન્ ! સમુદ્રવિષયાત્મન ! વિશ્વનાથ ! न प्रार्थयेऽन्यदिह किञ्च तव प्रसादात् । एते मनोरथमयास्तरवो मदीया स्त्वद्दर्शनाऽमृतरसैः फलिनो भवन्तु ॥ ११ ॥ (આર્યાં વૃત્તમ્) श्रीवीरधवलभूपति-सचिवः श्रीवस्तुपालसङ्घपतिः हारं मनोरथमयं सहृदय - हृदयैकभूषणं चक्रे ॥१२॥ ભાવાનુવાદ (૧) મહી મહેન્દ્ર ચૌલુક્ય (શ્રી વીરધવલના) સચિવ શ્રી વસ્તુપાલ કવિ, મોહરાજનો વિજય કરીને તથા ‘વિષયગ્રામ’(= વિષયસમૂહ કે વિષયરૂપ ગ્રામો)ને વશ કરીને પોતાને આત્મબોધની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલ વિશાલ મનોરથ રૂપી દલથી (સ્તુતિ રૂપી) આ માલાને શ્રી નેમિજિનવરના ભવનમાં બાંધે છે. Nirgrantha (૨) હે રૈવતગિરના મસ્તકમણિ ! શ્રી નેમિનાથ ! (સાંભળો) વિષય-વનમાં ભમતું મારું મન, મોહ-વિષધરનાં વિષસિંચનથી મૂર્છા પામ્યું હતું. (પરંતુ તે હવે) શાંતરસ રૂપી અમૃત-પ્રવાહમય ધ્યાનમાં એકાગ્રતાથી વિષહર મંત્ર સમાન (બનેલા) પવિત્ર મનોરથો વડે પુનઃ સચેત થયું છે. Jain Education International (૩) શ્રી રૈવતગિરિ મંડન ! ભગવાન્ શ્રી નેમિનાથ ! અમૃત-પૂર્ત (= અમૃતથી પરિપૂર્ણ અથવા અમૃતના કુંડ સમાન) તે દિવસ, તે રાત્રિ કે તે મુહૂર્ત ક્યારે આવશે ? કે જ્યારે આપના મુખચંદ્રની જ્યોત્સ્ના-સુધાની ધારાથી ભવરૂપ ગ્રીષ્મની ઉષ્ણતા દૂર કરીને મારાં નેત્રો વિશદ-પ્રીતિના સ્પર્શને પામશે ? (૪) તર્કરૂપી બેડીઓને તોડીને, લોભરૂપી અર્ગલા(આગળિયો=અવરોધક)ને ભેદીને, કામ વગેરે જાગ્રત પ્રહરીને હણીને, વિચારોના દુષ્ટ આરોહ-અવરોહરૂપ મોહઅંધકારમય સંસારકારાગારમાંથી નીકળીને હું વિશ્વસૂર્ય સમાન આપનામાં પ્રસન્ન નેત્રો ક્યારે સ્થાપીશ ? (૫) હું કામરૂપી નાગના દંશથી મૂર્છા પામ્યો છું. દુષ્ટ વાસનારૂપી સેવાળથી ખરડાયો છું. કષાયરૂપ કાચબાઓથી (ખેંચાયો છું) ઘર્ષણ પામ્યો છું. મોહ-જલમાં ડૂબ્યો છું. તો હે રૈવતાચલ શણગાર ! નેમિજિનવ૨ ! આપના ચરણ-કમલ-રજની મૈત્રીરૂપી આલંબન-રજ્જુ (દોરડું) પામીને ભવરૂપ અંધકૂપમાંથી ક્યારે બહાર નીકળીશ ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy