SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અમૃત પટેલ Nirgrantha પ્રસ્તુત સ્તોત્રના તૃતીય પદ્યમાં ‘અમૃતાપૂર્ણ પદ વ્યાકરણ અને વેદપરંપરા પ્રમાણે વિચારણીય છે. માટે અનુવાદ પણ ‘અમૃતથી પરિપૂર્ણ અથવા અમૃતના કુંડ સમાન' એવો કર્યો છે. ટિપ્પણો : ૧. બીજું એક “રૈવતકાદ્રિ મંડન શ્રી નેમિ જિન સ્તોત્ર છે જે મહામાત્ય વસ્તુપાલ પ્રણીત છે. તેનો આરંભ નત્યસમસંયમ: થી થાય છે. તેમાં ૧૨ પડ્યો છે. તેમાં નેમિનાથ ભગવાનની સ્તુતિને શાશ્વત રૈવેયક તરીકે નિરૂપેલ છે. શ્રીમન્નનિશિતુઃ સ્તુતિરિય જૈવેયકં શાશ્વતમ્'. (જુઓ મુનિશ્રી પુણ્યવિજયજી સંપાદિત ‘સુકૃત કીર્તિકલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિ સંગ્રહ' પૃષ્ઠ ૯૩ (સિંધી જૈન ગ્રંથમાલા ૫, મુંબઈ વિક્રમ ૨૦૧૭.) ૨. તીર્થેસાડપ્રિમ ! વસ્તુપાત્રવિવો વિશ્વપ્રજ્ઞાગ્રતા–ડડોદાય પ્રભુનું મનોરથમયે નિ:નિશ્રિયમ્ III એજન પૃષ્ઠ ૯૨. ૩. મોહગ્રસ્ત ચિત્ત શાન્તરસમય ધ્યાનથી શાંત થાય છે. ચિત્ત શાંત થતાં રાતદિન પ્રભુમુખદર્શનથી (જ્ઞાન-દર્શન રૂપ) નેત્રોમાં નિર્મલ (આધ્યાત્મિક ભાવરૂપ) પ્રેમનો સ્પર્શ થાય છે. નેત્રી નિર્મલ થતાં કુતર્કો, લોભ, કામ અને મોહ અંધકારરૂપ લાગે છે જેથી સંસાર કારાગૃહથી નીકળવાને કારણે વિશ્વસૂર્ય સમ પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. પ્રભુનાં દર્શન થતાં ફરીથી વૈરાગ્યભાવ પુષ્ટ બને ત્યારે “પ્રભુ ચરણ સરોજ રજની મૈત્રી’ જ ભવકૂપથી નીકળવા માટે વત્રી = અવલંબન-રજજુ છે. એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ થતાં જ ‘અદર્શનીય'નાં દર્શન રૂપ પુરાણાં પાપોનું પ્રક્ષાલન થાય. સિદ્ધિ-સરિતામાં સ્નાનની તાલાવેલી જાગે, કામ-ક્રોધ વગેરેથી પ્રભુચરણો જ સંરક્ષણ આપે અને રૈવતાચલ જેવા દિવ્ય પર્વતની કોઈ કંદરામાં ધ્યાનની તાલી લાગી જાય, પ્રત્યાહારાદિ સિદ્ધ થતાં ચપળ મન સ્થિર બને જેથી ભાવસાગર તરવો સહજ બને ! ૪. ૧૨ પઘોના પ્રસ્તુત સ્તોત્રમાં રૂપકાલંકારનું પ્રાચર્ય છે. () મોહ7, વિષયગ્રાશ્રય:, મનોરથતૈઃ (૨) વિષયાર થાન્તો, मोहमहोरग, शान्तरसामृत.., (३) वदनेन्दुदीधितिसुधा, भवग्रीष्मोष्म (४) प्रमानिगडान्, लोभार्गलां, कामादीन् यामिकान्, मोहतमसः, संसारकारागृहात, (५) स्मरदन्दशूक, दुर्वासनासैवलैः, कषायकमठैः, मोहाम्भसि, पदाम्बुजमैत्री वस्त्रां भवावन्धिकूपात्, (६) दुराचाराऽध्व, लावण्यसमृद्धि, सिद्धिसरिति, (७) भवग्रीष्मोष्म, दर्शनदव, मुखचन्द्र, महःपीयूष, વાવોદ્રયમ્, (૮) વ્યાધિ-વિધfમ:, મહા-વોરેન, પાકેશ બવટવ, (૧) આનન્દોfષ, મવાવ, (૨૨) મનોરથમવાઃ તાવો, વદ્ ટર્શનામૃતરસૈ:, (૨૨) હા મનોરથમાં. આમ પ્રસ્તુત સ્તોત્રમાં કુલ ૩૬ રૂપકાલંકાર છે. कोद्धयम्, (८) व्याधि-sa. लावण्यसमृद्धि, सिद्धिसर, कषायकमठः, मोहाम्भसि Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy