SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. IIT-1997-2002 અલંકારચિંતામણિ'માં.... L૧૪૭ ટૂંકમાં મહાકાવ્યના વણ્ય વિષયની વિગતપ્રચુરતા છતાં ઝીણવટતા અને કવિશિક્ષાના વિષયની અંતર્ગત તેનો સમાવેશ જે શિખાઉ કવિને માટે સહાયક છે–આ સર્વ દૃષ્ટિથી અજિતસેનના (અને અમરચંદ્રના પણ) “મહાકાવ્યના વણ્ય વિષયો ઉલ્લેખનીય છે. દેવેશ્વરે પણ કવિકલ્પલતા રચી છે, જે અમરચંદ્રના આધારે જ રચવામાં આવી છે. લાગે છે કે તે સમયના જૈન રચયિતાઓમાં કલ્પલતા શીર્ષકનું આકર્ષણ ખૂબ હશે". 18) ટિપ્પણો : १. अत्र एकाद्यङ्कक्रमेण पठिते सति अजितसेनेन कृतचिन्तामणिः भरतयशसीति गम्यते । (अलं० चिन्ता० पृ० ९४) 2. "The date of Ajitasena's A. C.,” Karnataka University Journal, Humanities No, Vol IV, Dharwar 1960, and "Ajitsena's A. C. in the Upāyana" (Kannada), Mysore 1967. -આ સંદર્ભનો નિર્દેશ અલંકારચિંતામણિની અંગ્રેજી પ્રસ્તાવનામાં ડૉ. એ. એન. ઉપાધ્યએ કર્યો છે. તેમના મત પ્રમાણે અજિતસેનને ઈ. સ. ૧૪૨ ૧થી વહેલા ન મૂકી શકાય. જુઓ સં. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી, અલંકારચિંતામણિ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી ૧૯૭૩. જો કે ત્યાં નેમિચંદ્ર શાસ્ત્રી કામિરાયને ઈ. સ. ૧૨૬૪માં મૂકે છે. [જુઓ એ એન ઉપાધ્યની અંગ્રેજી પ્રસ્તાવના અને નેમિચંદ્ર શાસ્ત્રીની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩૦)] હવે અલંઇ ચિંતા ની પુષ્પિકાની નોંધ પ્રમાણે પ્લવસંવત્સરમાં તેની રચના થઈ છે. -प्लवसंवत्सरे मासे शुक्ले च सुशरदृतौ । आश्विने च चतुर्दश्यां युक्तायां गुरुवासरे ॥ (પદ્ય-૨) એ જોતાં અલ. ચિંતા ની રચના આસો સુદ ચૌદસને ગુરુવારે થઈ હતી. ડૉ. કૃષ્ણમૂર્તિ પ્રમાણે આ સમય ૧૦ ૧૦-૧૪૨૧ નિશ્ચિત થાય છે. (વિશેષ માટે જુઓ એજન, અંગ્રેજી પ્રસ્તાવના) ૩. કાવ્યાલંકાર, સંત દેવેન્દ્રનાથ શર્મા, બિહાર-રાષ્ટ્રભાષા-પરિષદુ, પટના ૧૯૬૨, ૧૧૮, ૧૯ પૃ ૧૦, ૧૧. ४. सर्गबन्धो महाकाव्यमुच्यते तस्य लक्षणम् । -કાવ્યાદર્શ, સંત કે. આર. પોદાર, ભાંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂણે ૧૯૭૦, ૧/૧૪-૨૦, પૃ. ૧૫ ૨૨. ૫. કાવ્યાલંકારસૂત્રવૃત્તિ, સંપં. કેદારનાથ શર્મા, ચૌખમ્બા અમરભારતી પ્રકાશન, વારાણસી ૧૯૭૭, ૧૩-૧ અને ૬,૭ વગેરે સૂત્રો અને તેના ઉપરની વૃત્તિ. ૬, કાવ્યાલંકાર, સં. પં. રામદેવ શુક્લ, ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી ૧૯૬૬, ૧૬/૫-૧૮ પૃ. ૪૧૫-૪૧૮. ૭. કાવ્યમીમાંસા, સંત પં. કેદારનાથ શર્મા, બિહાર રાષ્ટ્રભાષા પરિષદુ, પટના ૧૯૫૪, અધ્યાય ૧૪ થી ૧૬. ૮. તુલના કરો અજિતસેન (અલ. ચિંતા). मन्त्री शुचिः क्षमी शूरोऽनुद्धतो बुद्धिर्भक्तिमान् । आन्वीक्षिक्यादिविद्दक्षस्स्वदेशजहितोद्यमी ॥ (१/३५) અને અમરચંદ્ર (કાવ્યકલ્પલતા) महामात्ये नयः शास्त्रं स्थैर्य बुद्धिगंभीरता । शक्तिः शस्त्रमलोभत्वं जनरागो विवेकिता ॥ Jain Education Intemational Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy